પાંચ 6 ઓરસાત જૂન કો ગુજરાત કી ભૂમિ પર રાજકોટ મે હોને જા રહા હૈ આપ સબ રાજકોટમે પાંચ છ ઓરસાત જૂન કો સાયમ કાલ સમય તમે સોશિયલ મીડિયાની અંદર જોયું કે વિજ્ઞાન જાથાની ટીમે બાગેશ્વર ધામના બાપુને એક ચેલેન્જ આપી હતી અને એવું કહ્યું હતું કે તમે રાજકોટમાં આવો એ પહેલા એના પછી ક્યાંકને ક્યાંક જો તમે સાચા હોય તો મારા ત્રણ પ્રશ્નોના સવાલના જવાબ આપજો
જો તમે ખોટાની નીકળ્યા તો તમારા ઉપર કાર્યવાહી થશે અને જો કદાચ તમે સાચા નીકળ્યા તો તમને 50 લાખ રૂપિયાનું ઈનામ આપીશ અને હું આજથી જ વિજ્ઞાન જાથાનું કામ છોડી મૂકીશ તો ભાઈ હવે વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યાને 50 લાખ રૂપિયા તૈયાર રાખવા પડશે કારણ કે બાગેશ્વર ધામના બાપુએ ચેલેન્જ સ્વીકારી લીધી છે. હા ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા એમાંથી ઘણા બધા લોકો એવું કહેતા હતા કે બાગેશ્વર ધામના બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા છે એ ચેલેન્જ સ્વીકારી લેશે તો ક્યાંકને ક્યાંક ઘણા બધા લોકો જયંત પંડ્યાને સપોર્ટ કરતા હતા અને એ એવું કહેતા હતા કે જયંત પંડ્યા સારું કામ કરી રહ્યા છે જે લોકો અંશ્રદ્ધાની અંદર ફેલાઈ રહ્યા છે
એમાંથી એમને દૂર કરી રહ્યા છે. આમ તો ભાઈ તમે વિજ્ઞાન જાથાની ટીમને જાણતા હશો જયંત પંડ્યાને પણ જાણતા હશો કે કોઈપણ ગામડાઓમાં કે શહેરની અંદર કે ક્યાંય પણ જે ભુવા ભોપાળાઓ હોય એમને પકડતા હોય છે એમના ઘરે રેડ પાડતા હોય છે અને એમને એ ભુવા ભોપાળાઓનું કામ બંધ કરાવતા હોય છે પણ ભાઈ બધા ભુવાઓ ખોટા નથી હોતા કે બધા સાચા પણ નથી હોતા જે ખોટા ભુવાઓ હોય એમના ઘરે રેડ પાડે તો ભાઈ સારું કારણ કે તે ગરીબ જનતા જોડેથી પૈસા ના લૂટી શકે અને લોકોને અનશ્રદ્ધાની અંદર ન ફેલાવી શકે પણ અત્યારે હા હાલ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાની ટીમે ભાઈ એક મોટા બાપુ અને ખૂબ જ મોટું નામ એવા ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના બાપુને ચેલેન્જ આપી હતી તમને 50 લાખ રૂપિયા આપવા છે મારા પ્રશ્નોના જવાબ આપજો અને હું તમને આ ચેલેન્જ આપું છું
તો હવે ક્યાંકને ક્યાંક ભાગેશ્વર ધામના બાપુભાઈ ક્યાંકને ક્યાંક એમની રીતે સાચા હશે એમને ચેલેન્જ સ્વીકારી છે તમને બધાને ખબર જ હશે કે ભાગેશ્વર ધામના બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રી જે એમના દરબારની અંદર જે પણ લોકો આવતા હોય એમના મગજની અંદર એમના મનની અંદર શું વિચારો ચાલે છે એ વિચારોની પરચી આ બાગેશ્વર ધામના બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રી લખતા હતા ભાઈ તમે વિચાર કરો કે કોઈના મગજમાં શું ચાલી રહ્યું છે એમના મગજમાં કેવા વિચારો શું કામ કરવા જઈ રહ્યા છે એ ભાઈ વિચારો આ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની પરચીમો અંદર લખતા અને પછી જણાવતા કે તમે આવું કરવાના છો તમે આવું કહીને આવ્યા છો તો એ ભાઈ સાચું પણ પડતું તો
આમાંથી ક્યાંકને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ એક્ટિવ થઈ છે અને એમનું કહેવું એવું છે કે આ બધી અંશ્રદ્ધા છે તમે લોકોને અંશ્રદ્ધાની અંદર ફેલાવો છો. જો તમે સાચા હોય તો હું તમને ત્રણ પ્રશ્નોના સવાલ કરીશ તમે જવાબ આપજો અને જો તમે જવાબ આપ્યા તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ મળશે અને હું આજથી જ વિજ્ઞાન જાથાનું કામ છોડી મુકીશ હવે ભાઈ અત્યારે હાલ ખરા ખરીનો ખેલ આવ્યો છે કારણ કે એક બાજુ વિજ્ઞાન જાથાનું ખૂબ જ મોટું નામ અને બાગેશ્વર ધામના બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રીનું પણ ખૂબ જ મોટું નામ આખરે સાચું કોણ નીકળશે? ઘણા બધા લોકો બાપુને સપોર્ટ કરે અને ઘણા બધા લોકો વિજ્ઞાન જાથાની ટીમને સપોર્ટ કરે. હવે દર્શક મિત્રો રાજકોટ શહેરની અંદર આ બાપુ આવે એ પહેલા તો સોશિયલ મીડિયાની અંદર એક અલગ જ માહોલ ગરમાયેલો છે તમારું શું કહેવું થાય છે કોણ સાચું અને કોણ ખોટું હોઈ શકે અને બાપુ શું ખરેખર સાચા છે કે લોકોને અંશ્રદ્ધાની અંદર ફેલાવે છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો