Cli

નિતિન ગડકરીએ પાણીથી ચાલતો ચૂલો કર્યો લોંચ! જુઓ કિંમત કેટલી છે? ક્યાંથી ખરીદશો?

Uncategorized

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ લોન્ચ કર્યો પાણીથી ચાલતો ચૂલ્લો મિત્રો રાજ્યના ઘણા ભાગોમાંથી આજકાલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતનાને વધતા ભાવના સમાચાર સામે આવી રહ્યા છે ક્યાંક ગેસ બુકિંગમાં મોડું થાય છે તો ક્યાંક લોકોને સમયસર ગેસ સિલિન્ડર મળતા નથી આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં જ એક નવા પાણીથી ચાલતા ચુલા વિશે મોટી જાહેરાત કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્ટવ પર ખાવાનું બનાવવું એલપીજી કરતા ઘણું બધું સસ્તું પડશે અને પ્રદૂષણ પણ નહીં થાય તો આજના વીડિયોમાં આપણે સરળ ભાષામાં સમજીશું

કે આથીનો સ્ટવ શું છે તે કેવી રીતે કામ કરે છે અને તે તમને ક્યારે મળશે તો છેલ્લે સુધી જોડાયેલા રહો મિસ્ટર ગુજ્જુગેની ચેનલ સાથે સૌથી પહેલા એ સમય છે કે આ સ્ટવ દેખાવવામાં કેવો છે અને કામ કેવી રીતે કરે છે તો મિત્રો દેખાવમાં તો સ્ટવ આપણા સામાન્ય ગેસ જેવો જ લાગે છે પરંતુ આની અંદર અંદર વપરાતી ટેકનોલોજી તદન અલગ છે. આમે એલપીજી ગેસની જગ્યાએ એથેનોલ નામનું બાયોફ્યુલ વાપરવામાં આવે છે અને આ ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતમાં જ બની છે. આ સ્ટવની સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર ઇથેનોલ પણ નથી ચાલતો પરંતુ આમાં પાણી અને ઇથેનોલનું મિશ્રણ વપરાય છે. જી હા મિત્રો તમે બરાબર સાંભળ્યું આમાં આશરે 7% ઇથેનોલને પાણી સાથે મિક્સ કરીને ભરવામાં આવે છે. અને જ્યારે તેને સળગાવવામાં આવે છે ત્યારે એક શુદ્ધ જ્યોત તૈયાર થાય છે જેના પર તમે રસોઈ બનાવી શકો છો

આ ફ્લેમ બહુ સાફ રીતે બળે છે એટલે કે આમાંથી ધુમાડો કે કોઈ ચેરી ગેસ છે બિલકુલ બહાર નથી નીકળતું હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ ઇથેનોલ આખરે શું છે તો તમને જણાવી દઈએ કે ઈથેનોલ એક આલ્કોહોલિક આધારિત બાયોફ્યુલ છે જે મુખ્યત્વે શેરડી મકાઈને ખેતીના કચરામાંથી તૈયાર કરવામાં આવે છે જો આ ટેકનોલોજી ભારતમાં મોટાપાએ આવી આવી જાય તો આના ઘણા મોટા ફાયદા થશે. પહેલો ફાયદો એ છે કે રસોઈ બનાવવાનો ખર્ચ એલપીજી કરતાં ઘણો ઓછો થઈ જશે. બીજો ફાયદો એ છે કે ભારત પોતાની જરૂરિયાતને 85% ગેસ અને ક્રૂડ ઓઇલ વિદેશોથી મંગાભાવે આયાત કરે છે તે બંધ થશે અને દેશ આત્મનિર્ભર બની જશે અને ત્રીજો સૌથી મોટો ફાયદો એ છે

કે ઇથેનોલ શેરડી અને મકાઈમાંથી બનતું હોવાથી આનો સીધો આર્થિક ફાયદો આપણા દેશના ખેડૂતોને મળશે. પરંતુ મિત્રો આ સિક્કાની બીજી પણ બાજુ છે આ ટેકનોલોજી સામે કેટલાક પડકારો પણ ઊભા થયા છે જેમ કે આપણા દેશમાં એલપીજી સીડને પહોંચાડવાનું બહુ મોટું નેટવર્ક પહેલાથી જ તૈયાર છે. જ્યારે ઇથીનોલ દરેક ઘર સુધી લિક્વિડ સ્વરૂપે કેવી રીતે પહોંચાડવું તેની સપ્લાય ચેન હજુ બનાવવાની બાકી છે. આ સિવાય ઇથેનોલ બહુ ઝડપથી આગ પકડી લે

તેવું હોવાથી ઘરોમાં સુરક્ષા એટલે કે સેફટીના નિયમો પણ બહુ કડક રાખવાની જરૂર પડશે. હવે વીડિયોના અંતમાં સૌથી મોટો સવાલ આ સ્ટવ ક્યાંથી ખરીદવો અને આ કેટલામાં મળશે? તો મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ સ્ટવની માર્કેટે લોન્ચ ડેટ બુકિંગ પ્રોસેસ કે તેની કિંમતને લઈને કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી. અત્યારે ટેકનોલોજી માત્ર ટેસ્ટિંગ અને પ્રદર્શન સ્ટેજ પર છે આવનારા સમયમાં જ્યારે સરકાર અને કોમર્શિયલ લેવલ પર બજારમાં મુકશે ત્યારે જ ખબર પડશે કે આપણા રસોડા સુધી ક્યારે પહોંચશે અને તેની કિંમત કેટલી હશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *