અંકિતા લોખંડે અને વિકી જૈન ફાઇનલ હવે લગ્નના બંધનથી બંધાઈ ગયા અંકિતાએ 14 ડિસૅમ્બસેરના રોજ મુંબઈમાં વિકી જૈનથી લગ્ન કર્યા હવેર હવે લગ્ન બાદ પહેલી ઝલક સામે આવી હતી જેમાં લાલ કલરની સાડીમાં અંકિતા ખુબજ સુંદર લાગી રહી છે જયારે વિકી પણ કુર્તામાં સારા લાગી રહ્યા છે.
તેના સિવાય અંકિતા લોખંડે અને વિકી જૈનની કેટલીક અન્ય વિડિઓ પણ સામે આવી છે જેમાં બંને લગ્ન બાદના પ્રસંગો નીભાવતા જોવા મળી રહ્યાછે આ દરમિયાન બંને ખુબજ ખુશ અને મસ્તી કરતા નજરે પડી રહ્યા હતા જણાવી દઈએ લગ્ન બાદ તુરંત વિકી જૈન અને અંકિતાએ રિસેપ્સન પાર્ટી પણ રાખી હતી.
પાર્ટીમાં બને મિત્રો સાથે રેન્જોય કરતા જોવા મળ્યા લગ્ન દમિયાન અંકિતા ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી પરંતુ લગ્ન પાર્ટીમાં લાલ સાડીમાં વિકિનો હાથ પકડીને મહેમાનો વચ્ચે પહોંચી હતી તેની સાથે અંકિતાએ પોતાના લગ્નની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિસિયલ અકાઉન્ટમાં સેર કરી હતી.
આ ખાસ દિવસે મેચિંગ જવેલીરી સાથે ગોલ્ડન કલરનો લહેંગો પહેરયો હતો જયારે ઑફવાઈટ શેરવાનીમાં પણ વિકી જૈન ખુબજ સુંદર લાગી રહ્યા હતા લગ્ન બાદ અંકિતાનો પ્રથમ લુક સોસીયલ મીડિયામાં સેર થતા લોકોએ ખુબજ વખાણ કર્યા હતા જણાવી દઈએ અંકિતા લોખંડે શુશાંતસિંહ રાજપૂતની એક સમયે ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.