વિરાટ કોહલીની કેપ્ટનશીપ જતા હવે અનુષ્કા શર્મા પર પણ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે તેમને એક ફિલ્મ માંથી બહાર નીકાળી દેવામાં આવી છે જણાવી દઈએ વિરાટ કોહલીને લઈને કેટલાય દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે કહેવાઈ રહ્યું છેકે બીસીસીઆઈ એ જણાવ્યા વગર એમને કેપ્ટન પરથી હટાવી દીધા.
વિરાટ કોહલીએ કેટલાક દિવસો પહેલા આરોપ લગાવ્યો કે કેપ્ટનથી હટાવ્યા તેના પહેલા તેમને કોઈ જાણકારી આપવામાં ન હતી વિરાટ કોહલીના જણાવ્યા મુજબ બીસીસીઆઈ એ એક મિટિંગ બાદ કહ્યું તમને કેપ્ટન માંથી નીકાળવામાં આવ્યાછે આ આરોપ બાદ બીસીસીઆઈ એ જવાબ આપ્યો હતો.
જવાબ આપતા કહ્યું વિરાટને આ વાતની જાણકારી બહુ પહેલા આપવામાં આવી હતી વિરાટને લઈને અનસૂનું થઈ રહ્યું હતું ને સાંજ થતા થતા અનુષ્કા શર્માને લઈને એક ખરાબ સમાચાર આવી ગયા હકીકતમાં અનુષ્કા શર્મા દેશ માટે રમતી મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી ની બાયોપિકે ફિલ્મ કરવાની હતી.
પરંતુ હવે ખબર આવી છેકે આ ફિલ્મથી તેને બહાર નો રસ્તો બતાવી દીધોછે આ વાતને લઈને અનુષ્કા બહુ પરેશાન થઈ ગઈ હતી હવે અનુષ્કાને હટાવવી વિરાટ ફેકટર છેકે બીજું કઈ તે બાબતે કોઈ જાણકારી નથી મળી પરંતુ પતિ પત્ની માટે સમય ખરાબ આવ્યો છે એમ કહી શકાય મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે કોમેંટ કરી શકો છો.