તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાં જેઠાલાલ બનીને પુરા દેશને હસાવનાર દિલીપ જોશીની છાતી ગર્વથી ફૂલી ગઈ છે તેમની પુત્રી નિયતિએ પોતાના લગ્નમાં એવી મિશાલ ઉભી કરી કે સાંભળીને તમે પણ તેના વખાણ કરશો દિલીપ જોશીએ પોતાની પુત્રી નિયતિ જોશીના લગ્ન બહુ ધામધૂમથી કર્યા.
આ લગ્નમાં દિલીપ જોશીએ એ ખુશીઓ પુરી કરી જે પોતાના પિતાથી બાળકની ઈચ્છઓ હોય પરંતુ દિલીપ જોશીની પુત્રી પોતાના લગ્નમાં એ લોકો માટે મિશાલ બની ગઈ જેમનો સમાજમાં મજાક ઉડાવવમાં આવે છે સમાજમાં ખાસ કરીને જાડી છોકરીઓને કહેવામાં આવે છેકે પાતળી થઈ જાઓ નહીં તો તારી સાથે લગ્ન કોણ કરશે.
જેમના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે લોકો એમને બુઢા કહીને ખીજવે છે અને કહે છેકે વાળ કાળા કરીલે નહીં તો તારા લગ્ન નહીં થાય પરંતુ દિલીપ જોશીની પુત્રીએ આ સમાજમાં કહેવા વાળાના મોઢા બંદ કર્યા છે નિયતિએ પોતાના લગ્નમાં ના વજન ઓછો કર્યો કે નહીં પોતાના વાળ કાલા કર્યા.
નિયતિ જેવી હતી તેવીજ રીતે લગ્ન કર્યા એમણે લગ્ન કરતા પહેલા કહ્યું જયારે તેના વજન અને વાળથી માં બાપાને વાંધો નથી તો તેના સાસરી વાળાને આનાથી કંઈ ફર્ક પડવો જોઈએ નહીં નિયતિની આ વાત તેના સાસરી વાળને બહુ પસંદ આવી નિયતિને લગ્નની તસ્વીર જયારે સામે આવી.
ત્યારે કેટલાકે લોકોએ તેની મજાક ઉડાવી પરંતુ નિયતિની એ લોકોએ વખાણ કર્યા જેઓ સમાજમાં વજન અને વાળના લોકોના મેણાં સાંભળે છે નિયતિએ પોતાના લગ્નમાં એક સંદેશ આપ્યો કે કોઈના માટે આપણે ખુદને બદલવાની જરૂર નથી તો મિત્રો નિયતિના આ લગ્ન કરવાના અંદાજ પર તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.