હરનાજ સંધુએ મિસ યુનિવર્સ બનીને દેશને ગૌરવ અપાવ્યું મિસ યુનિવર્સ બનવું કઈ આસાન વાત નથી જેમાં બધા દેશોની ખુબસુરત યુવતીઓ ભાગ લેછે અને એમાંથી તમે બાજી મારો ત્યારે દુનિયામાં તમારાથી સુંદર કોઈ ન હોઈ શકે જેમાં જીતવા પર અઢળક વસ્તુઓ મળે છે જેમાંથી પ્રથમ વૉપિંગ પ્રાઈઝ મની.
મતલબ કે બે લાખ 50 હજાર ડોલર પ્રાઈઝ મની રૂપમાં મળે છે જેની ભારતીય રૂપિયામાં કિંમત બેથી ત્રણ કરોડ રૂપિયા થાય છે તેના સિવાય તાજ આપવામાં આવેછે જે એક વર્ષ સુધી પાસે રાખવામાં આવેછે જે તાજ હીરા અને સોનાથી મઢેલ હોય છે અને જ્યાં પણ જાઓ તેને પહેરી શકો છો.
મિસ યુનિવર્સ બન્યા પછી એક ઘર મળેછે જે પણ યુનિવર્સ તાજ મળે તે એક વર્ષ સુધી તેમાં રહી શકે છે જેમાં તમામ બધું ફરી મળે છે જેમાં તમામ સેવાઓ પણ મફત માં મળશે અન્ય વાત કરીએ તો મેકપ કપડાં તમામ વસ્તુઓ ફ્રીમાં રહે છે અને ઘણા ટ્રસ્ટ દ્વારા મોટા હોસ્ટ કરવાનો ચાન્સ મળે છે જેમાં જવાનું ખાવા પીવાનું ફ્રીમાં રહે છે.
ગમે ત્યાં મોડલિંગની પાર્ટીઓ થાય જ્યાં વિદેશ પણ હોય તે તમામ આવવા જવાનો ખર્ચો પણ ફ્રીમાં રહેલ હોયછે મતલબ કે ઘર ફ્રીમાં કપડાં મેકઅપ ખાવુંપીવું જેવી તમામ જરૂરિતા વસ્તુઓ ફ્રીમાં મિસ યુનિવર્સ જે ઓર્ગેનાઈઝ કરે છે તમામ તેમના તરફથી મળે છે એક વર્ષ સુધી તમામ સેવાઓ ફ્રીમાં મળે છે.