મુંબઈમાં કરીના કપૂરનું ઘર સહિત પુરી બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે મુંબઈ મહાનગરપાલિકા એ ઘરની બહાર પોસ્ટર લગાવી દીધા છેકે આ બિલ્ડિંગમાં કોઈએ પ્રવેશ કરવો નહીં હકીકતમાં લાપરવાહીના કારણે કરીના કપૂરને કો!રોન સન્ક્રમિત થઈ છે પાછળના દિવસોમાં મિત્રો સાથે ખુબ પાર્ટી કરી.
નિયમોનું પાલન કર્યું નહીં નિયમોનું ધજીયા ઉડાવ્યા કરીના સાથે તેની મિત્ર અમૃતા અરોડા અને મહિમા કપૂરને પણ કો!રોના થઈ ગયો છે મુંબઈ મહાનગર પાલિકાને શક છેકે આ લોકો હજુ વધુ સંક્રમિત કરી શકે છે મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છેકે જે લોકો એમના સંપર્કમાં આવ્યા હોય તેઓ તપાસ કરાવી લેવી.
નહીં તો હાલ વધુ ગંભીર થઈ શકે છે કરીના ખુદને કો!રોનટાઇન કરી લીધી છે કરીનાએ કરણ જોહરના ઘરે પાર્ટી કરી હતી પરંતુ કરણ તો સંક્રમિત નહીં થયા છતાં એમના ઘરને પણ મુંબઈ મહાનગર પાલિકાએ સીલ કરી દીધું છે આ એજ એક્ટર છે જેઓ છેલ્લા દિવસોમાં લોકોને જ્ઞાય આપી રહ્યા હતા.
એવું જ્ઞાન અપતા હતા કે ભીડ ન કરો લગ્નમાં ન જાઓ અને પાર્ટીઓ ન કરો પરંતુ ખુદ આ સેલિબ્રિટીઓ એ પાર્ટીઓ કરી અને નિયમોની ધજીયા ઉડાવી હવે મુંબઈ મહાનગર પાલિકા કરીના પર કાર્યવાહી કરવાનું વિચારી રહી છે હવે જોઈએ ક્યાં મામલામાં શું એક્સન લેવામાં આવે છે મિત્રો તમારે આ બાબતે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.