કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક માત્ર બચેલ ભારતના સપૂત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર બેગ્લોરની કમાન્ડ હોસ્પિટલમાં થઈ રહી છે હમણાં સમાચાર આવ્યા હતા કે તેઓ પોતાના દમ પર હવે શ્વાસ લઈ ર્શકેછે હા મિત્રો હવે તેમને ઓક્સિજનની જરૂર નથી જણાવી દઈએ વરુણસિંહનું શરીર 85 ટકા દાઝી ગયું છે.
આવી હાલતમાં જો કોઈ માણસ દાઝ્યું હોય ત્યારે તેના માટે ત્વચાની જરૂર પડેછે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ના એક રિપોર્ટ મુજબ બિક્ટોરિયા હોસ્પિટલમાં બેગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટથી સ્કિન લેવામાં આવી હતી ફોર્સ કમાન હોસ્પિટલ એક વરિષ્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે જયારે મને પહેલી વાર સૂચના મળી.
અધિકારીઓને સૈન્ય હોસ્પિટલ વેલેન્ટન થી બેંગ્લોરની કમાન્ડ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે મેં ત્વચાની ઉલબ્ધતાની તપાસ કરવા માટે સ્કિન બેંકને ફોન કર્યો હતો ત્યારે વરુણસિંહ માટે તાત્કાલિક સ્કિન મોકલવામાં આવી હતી ડોક્ટરે આશ્વાશન આપ્યું હતું કે વધુ ત્વચાની જરૂર પડશે તો અમે પુરી કરીશું મિત્રો અત્યારે કેપ્ટન વરુનસિંહમાં સારો સુધારો આવી રહ્યો છે.