મિસ યુનિવર્સલ 2021 માં ભારતે મોટી સફળત્ત મેળવી આ કોમ્પિટેશન ભારતની પુત્રી હરનાઝ કૌરે સિંધુએ 17માં મિસ યુનિવર્સલ પોતાના નામે કર્યો સૌથી મોટી વાત એછે કે ભારતે એકવીસ વર્ષના લાંબા ગાળા બાદ આ ટાઇટલ પોતાના નામે કર્યું છે 17મી મિસ યુનિવર્સ સ્પર્ધા ઇઝરાયેલના ઇલીયેટમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ભારતની હરનાઝ કૌર સિંધુએ પહેલો નંબર પ્રાપ્ત કરીને મિસ યુનિવર્સ 2021 બની ગઈ છે તેના પહેલા 1984 માં શુસ્મિતા સેન અને 2000માં આ ટાઇટલ લારા દત્તાએ પોતાને નામે કર્યો હતો એવામાં જાણીએ હરનાઝ સંધુ કોણ છે હરનાજ ભારતના ચંદીગઢની રહેવાસી છે તેનો જન્મ શીખ પરિવારમાં થયો હતો.
હરનાઝ ફિટનેસ અને યોગા લવર છે 2017માં હરનાજે મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો તેના એક વર્ષ બાદ 2018માં મિસ ઇમર્જીન સ્ટાર ઇન્ડિયા તાજથી નવાજમાં આવી ત્યારબાદ હરનાજે 2019માં મિસ ઇન્ડિયા માં ભાગ લીધો તેમાં તે ટોપ 12 સુધી જગ્યા બનવામમાં સફળ રહી હતી.
હરનાજ મિસ યુનિવર્સલ સ્પર્ધામાં ભાગ લીધા પહેલા ફિલ્મોમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી તેની જોડે બે પંજાબી ફિલ્મો ભાઈજી કૃતંગે અને યારા દિયા ફિલ્મો છે ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થશે મિત્રો તમારુ શું કહેવું છે ભારતનું ગૌરવ વધારનાર મિસ હરનાજ વિશે કોમેંટ કરવા વિનંતી.