સ્ટાર કિડ જયારે ઈન્ડસ્ટ્રીઝમાં આવે છે ત્યારે તેઓ પોતાની સાથે એકટિંગ સારી બતાવીકે ના બતાવે પરંતુ ઘમંડ જરૂર બતાવે છે ખાસ કરીને સ્ટાર કિડને ઘમંડ જોવા મળે છે જેમાંથી ટાઇગર શ્રોફ ક્યારે ઘમંડ નથી કરતા બાકી બધા સ્ટાર કીડને એટીટ્યૂડની ઘમંડની વાતો સમય સમયે આવતી રહે છે.
હાલમાં એક સ્ટાર કીડે એવું ઘમંડ બતાવ્યું કે યુઝરો એને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે સ્ટારકિડને હાથે કંઈક વાગ્યું હતું ત્યારે લોકોએ હમદર્દી બતાવી હતી પરંતુ આ સ્ટાર કીડે તેની કઈ પરવા કરી નહીં આપણે વાત કરી રહ્યા છીએ શ્રીદેવી ની પુત્રી એક્ટર જાનવી કપૂરની તે મુંબઈ એરપોર્ટમાં જાનવી જોવા મળી.
આ દરમિયાન જાન્વીનો હાથ ફ્રે!ક્ચર જોવા મળ્યો ત્યારે ત્યાં હાજર રહેલ લોકોએ પૂછ્યું મેડમ શું થયું કઈ રીતે વાગ્યું ત્યારે જાનવીએ જવાબ પણ ન આપ્યો બસ એતો ચાલતીજ રહી અને જઈને ગાડીમાં બેસી ગઈ હા હાજર ભાઈએ કહ્યું ધ્યાન રાખજો મેમ ત્યારે જાનવીએ આભાર કહી દીધું બાકી કઈ વાત ન કરી નહીં કોઈ પોઝ આપ્યો.
જાનવીની આ વાતને લઈને સોસીયલ મીડિયામાં યુઝરો ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છેકે એમાં ઘમંડ કઈ વાતનું છે સુપરસ્ટાર તેની માતા હતી આને હજુ સુપર સ્ટાર બનવાનું બાકી છે ત્યારે એક યુઝરે કહ્યું આને ભાવ કેમ આપો છો ત્યારે બીજાએ કહ્યું આ કેટલી ઘમંડી છે જેવી અનેક કોમેંટ કરિને યુઝરોએ ટ્રોલ કરીહતી.