Cli

એક જ ગામમાં એકસાથે 25 લોકોનું ધર્માંતરણ! આ ખેલના ખેલાડી કોણ?

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના [સંગીત] રાજ્યમાં ધર્માંતરણનો ધંધો ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યો છે ગરીબ હિન્દુ પરિવારોને ને ટાર્ગેટ કરીને ઈએન કેન પ્રકારે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે તેના કારણે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે. સુરતનો ગ્રામ્ય વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી. અહીં ધર્માંતરણની પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે કામરેજ તાલુકાનું ડુંગરા ગામ હાલમાં ધર્માંતરણના મુદ્દાને લઈને ચર્ચાનું કેન્દ્ર બનેલું છે અહીં મોટા પ્રમાણમાં લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરી દેવાનો આરોપ છે આ વિસ્તારમાં આજ રહેતું એક તત્વ લોકોને પ્રલોભનો આપીને અથવા બીજી રીતે લલચાવવાનું કામ કરે છે. આરોપી છે કે ગામમાં રહેતા હડપતી અને આદિવાસી સમાજના 25 જેટલા લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરી દીધું છે. ઘટનાની જાણ થતા જ આદિવાસી સમાજના ગ્રણીઓ અને હિન્દુ સંગઠનો એક્શનમાં આવ્યા છે. તેમણે ગામની અંદર બેઠીને બેઠક કરીને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી સાથે જ આવા બનાવો ન બને તે માટે લોકોને સજાગ રહેવા માટે અપીલ કરી. અને જે આ મુહિમ ચલ છે એને અહીંયાથી જ અમે સ્ટોપ કરાવવા માંગીએ છે કેમ કે આનાથી આપણા અધિકાર અને હક નું ખનન થાય છે

અને ભારત સરકાર જે આપણને બધા અધિકારો આપ્યા છે એ નાશ પામે છે તો બધા ભાઈઓને ઘેર માર્ગે ન દોરાય અને આપણો જે પરંપરાગત જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એ જરવાઈ રહે એ હેતુ માટે બધાને ભેગા કરી અને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ બાબતે તમે કાયદે કાર્યવાહી કરી આ માટે આપણા એસપી સાહેબ અને કલેક્ટરસીને આવેદન પત્ર પર આપવામાં આવેલું છે તો અમારી એક આદિવાસી સમાજની માંગણી છે કે આ લોક પર જે જે આ કૃતિયામાં શામેલ છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પ્રવૃત્તિ અહીથી અટકી જાય એવી માંગણી કરીએ છે આ મામલે ફક્ત વિરોધ જ નહીં પરંતુ કાયદાકીય પગલા લેવા માટે પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે અગરણીઓ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદન પત્ર સોંપવામાં આવ્યું જેમાં માંગ કરવામાં

આવી કે ગરીબ અને ભોળા આદિવાસી લોકોને નિશાન બનાવી ધર્માંતરણ કરાવનાર મુખ્ય તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય ગરીબ આદિવાસી [સંગીત] હડપતી સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25ક જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે આ ખ્રિસ્તી [સંગીત] બનાવવાનું નું ષડયંત્ર જે વ્યક્તિ અહીયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ અને એને સજા કરવી જોઈએ એવી અમારી ખાસ માંગણી છે. આખા પ્રકરણમાં હવે વહીવટી તંત્ર અને પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો આ ખેલ છેલ્લા ઘણા સમયથી ફૂલ્યો ફાલ્યો છે.

ગરીબ આદિવાસીઓને ટાર્ગેટ કરીને તેમને લાલચ આપવામાં આવે છે. આખો ખેલ કેવી રીતે ચાલે છે તે અમે તમને જણાવીશું. પરંતુ ચંકાવનારી વાત એ છે કે કયા જિલ્લામાંથી કેટલા લોકોએ એક વર્ષ દરમિયાન ધર્માંતરણ કર્યું તેનો કોઈ સત્તાવાર ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે એ વાતનો ખ્યાલ નથી આવતો કે કેટલા હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને કેટલા લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. પરંતુ વર્ષ 2014 થી 2019 વચ્ચે ગુજરાતમાં ધર્માંતરણ માટે કુલ 1895 અરજી સામે આવી જેમાંથી 1003 અરજી ફક્ત સુરત જિલ્લામાંથી હતી એનો અર્થ એ કે સુરત જિલ્લામાં ગેરકાયદે ધર્માંતરણનો ધંધો વધારે ધમધમી રહ્યો છે. પલસાણાના 14 ગામમાં ધર્માંતરણ થયા છે જેમાં સૌથી વધુ ધર્માંતરણ બલેશ્વર ગામે થયા છે. બારડોલીના હિંડોલિયા ગામમાં પણ મોટાપાએ ધર્માંતરણ થયા હોવાની ચર્ચા છે. ઓલપાડના ઉમરા અને ગોઠણ ગામમાં પણ વધુ ધર્મ પરિવર્તન થયાની ચર્ચા છે જ્યારે કામરેજના ડુંગરા ધાટવા દેરોડ જેવા ગાવોમાં 25 થી વધુ આદિવાસીઓના ધર્મ પરિવર્તન થયા છે. આ ઉપરાંત માંગરોડ, માંડવી, ઉમરપાડા તાલુકામાં પણ આવી જ પરિસ્થિતિ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી ઉકાઈ સુરત અને ભરૂચમાં ગેરકાયદે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ છે જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર ખેડા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી [સંગીત] હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ઈડર અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનો ધંધો ચાલતો હોવાના કિસ્સા બની ચૂક્યા છે.

અને ધર્મ પરિવર્તનનું મુખ્ય કારણ એ છે કે અંતર્યાળ ગામોમાં લોકો પોતાના ધર્મને સારી રીતે જાણી શકતા નથી અથવા તેમના સુધી કોઈ પહોંચ્યું નથી અને તેનો લાભ ખ્રિસ્તી અને મુસ્લિમો ઉઠાવી રહ્યા હોવાનો આરોપ છે. અંતરયાળ ગામો વિંધીને તેવો મધ્યમાં આવી રહ્યા છે અને આખા ગુજરાતમાં પોતાના ધર્મની ધજા લહેરાવવાનું તેમનો પ્લાન હોવાનું કહેવા રહ્યું છે અને આ બધું રાતોરાત નથી [સંગીત] થઈ રહ્યું બધું જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. ધર્મ પરિવર્તન માટે તેઓો મુખ્યત્વે ગરીબ આદિવાસી પરિવારોને ટાર્ગેટ કરે છે દુઃખી પરિવારોને તેવો આર્થિક રકમ આપીને લલચાવે [સંગીત] છે તેઓ હિન્દુ ધર્મના ભગવાનોને ખોટા ગણાવીને પોતાના ધર્મનો પ્રચાર કરે છે. વ્યક્તિગત અથવા જાહેરમાં મુલાકાત કરીને પોતાના ધર્મનો પ્રચાર કરે છે તેઓ કહે છે કે હિન્દુ ધર્મમાં રહેશો તો તમને કોઈ ફાયદો નહીં થાય. હિન્દુ દેવી દેવતાઓ વિશે લોકોને ખોટી માહિતી ફેલાવવામાં આવે છે તેઓ કહે છે કે એકવાર ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો તમારા તમામ દુઃખ દૂર થઈ જશે તેઓ એવો તર્ક આપે છે કે હિન્દુ ધર્મમાં તમારું કોઈ સન્માન નથી એટલે તમે દુઃખી છો આ ઉપરાંત બીજા ઘણા કિસ્સા ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે જેની હકીકત સાંભળીને તમે હેરાન રહી જશો. ગુજરાતની મોટા ભાગની વસ્તી હિન્દુ છે એ વાત સૌ કોઈ જાણે છે પણ ધર્મ પરિવર્તનની ઘટનાઓએ એ હદે વધવા લાગી છે કે ભવિષ્યમાં એક સમય એવો આવશે જ્યારે હિન્દુઓની વસ્તી કરતાં અન્ય ધર્મની વસ્તી વધારે હશે. રાજ્યના ઘણા અંતર્યાળ વિસ્તારોમાં આ સમસ્યા અત્યારથી જ વિકટ બનતી જઈ રહી છે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પ્રચારકો લોકોને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હોવાનું હિન્દુ સંગઠનોનું માનવું છે.

ઈસાઈ મિશનરીઓ ગામડાઓમાં જઈને ગરીબોને શોધે છે. ગરીબ પરિવારમાં પણ તેઓ પહેલા મહિલાઓને ટાર્ગેટ કરે છે. મહિલાઓને ખુશ કરવા માટે વિવિધ પ્રલોભનો આપે છે. બીજી તરફ તેમના બાળકોને તો ઈસાઈ શિક્ષકો સ્કૂલમાં જ ધર્મનું જ્ઞાન પીરસે છે. આમ ધીમે ધીમે આખો પરિવાર લાલચમાં આવીને ધર્મ પરિવર્તન કરાવી લે છે. ધર્મ પરિવર્તનનો આ ધંધો ખૂબ જ કુનેપૂર્વક અને સરકારી ચોપડી નોંધાયા વિના ચાલી [સંગીત] રહ્યો છે એનો પુરાવો એ વાત પરથી મળે છે કે આખે આખો તાપી જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે ખ્રિસ્તીઓની સંખ્યા સતત વધી રહી છે અમે તમને પહેલા પણ જણાવ્યું હતું અને અત્યારે પણ જણાવી રહ્યા છે તાપીના સોનગઢ, ફ્યારા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન બનાવી દેવાયા છે. એક એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભા કરી દેવાયા છે. આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરકમ વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટાપાએ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. સોનગઢ તાલુકામાં 500 કરતા વધારે ચર્ચ બનાવાયા છે. વ્યારા તાલુકામાં 200 કરતા વધારે ચર્ચ બનાવાયા છે. ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100 કરતાં વધારે ચર્ચ બનાવવાયા હોવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ધર્મ પરિવર્તન રોકવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

જો આ રીતે ધર્મ પરિવર્તન થતું રહેશે તો ગુજરાતના મોટા ભાગના આદિવાસી વિસ્તારોમાં હિન્દુઓનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. કાયદો કહે છે કે કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી ધર્મ બદલી શકે છે તે તેનો અંગત અધિકાર છે પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે કાયદો એ પણ કહે છે કે ધાગધમકી કે લાલચ આપીને કોઈનું ધર્માંતરણ કરી શકાતું નથી પરંતુ તાપીમાં જો રીસર લાલચ આપીને જ ધર્માંતરણ કરવામાં આવતું હોવાના સ્થાનિક હિન્દુ સંગઠનોનો દાવો [સંગીત] પણ છે ઈસાઈ મિશનરીઓ કેવી લાલચ આપે છે કે ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો તમે સુખી થઈ જશો પરંતુ જ્યારે એ જાણી લેવું જોઈએ કે ધર્મ બદલવાથી કોઈ સુખી સંપન્ન નથી થઈ શકતું બધું જ કર્મને [સંગીત] આધીન હોય છે જો તમે સારું કર્મ કરશો તો તેનું ફળ પણ સારું જ મળશે ભારતમાં મોટા ભાગના લોકો હિન્દુ છે

તો શું તેઓ દુઃખી છે ના દુઃખી કોઈ નથી તમને એવું કહેવામાં આવે છે કે તમે દુઃખી છો. ઈસાઈ મિશનરીઓ તમને કહે છે કે તમે દુઃખી છો તેઓ તમને દુઃખ દૂર કરવાની વાતો કરે છે તમને લચાવે છે શરૂઆતમાં રૂપિયા આપીને તમને કહે છે કે જો તમે ખ્રિસ્તી ધર્મમાં જોડાશો તો તમને આ રીતે રૂપિયા મળતા રહેશે તમારે ફક્ત ધર્મનો પ્રચાર કરવાનો રહેશે વધારેમાં વધારે લોકોને ધર્મમાં જોડવાના રહેશે. ઈસાઈ મિશનરીઓ [સંગીત] તમને કહેશે કે તમારા દુઃખ દૂર થયા હોવાની જાણકારી તમારા જેવા બીજાને પણ આપો જેથી તેઓો પણ ધર્મમાં જોડાય [સંગીત] આ એક નેટવર્ક માર્કેટિંગ જેવી સ્ટ્રેટેજી છે

અને આજ રણનીતિથી તેવો લોકોનું બ્રેન વોશ કરાવે છે પરંતુ તમારે આવી કોઈ લાલચમાં આવવાની જરૂર નથી જો તમને કોઈ દબાણ કરે તો સીધો જ પોલીસનો સંપર્ક કરો અથવા હિન્દુ સંગઠનોનો સંપર્ક કરો જેથી તમે આ ધર્મ પરિવર્તનની જાળથી બચી શકો હિન્દુઓએ એ જાગવાની જરૂર છે અને એ સમજવાની જરૂર છે કે તેમના હિન્દુ ધર્મની અંદર કેટલી સારી સારી વાતો લખેલી છે કારણ કે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી ખેલ અહીં આખો આખી ડેમોગ્રાફી બદલી નાખવાનો છે શું તમે ત્યારે જ આખશો જ્યારે તમારા જ વિસ્તારમાંથી કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી ધારાસભ્ય ચૂંટાશે જો આવું ન થવા દેવું હોય તો તમારી પાસે અત્યારે જ સમય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *