લગ્ન બાદ કેટરીના કૈફની સલમાન ખાનથી મુલાકાત થઈ રહી છે વિકી કૌશલ અને કેટરીનાં કૈફના લગ્નમાં સલમાન ખાનને જોવા માટે લોકો રાહ રોઈ રહ્યા હતા લોક જોવા માંગતા હતા જયારે વિકી કેટરીના કૈફની માંગ માં વિકી સિંદૂર ભરે ત્યારે સલમાનનું શું રિએક્શન હોય છે પરંતુ લોકોની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.
સલમાન ખાન આ લગ્નમાં ન ગયા પરંતુ શો કરવા વિદેશ ચાલ્યા ગયા લગ્ન પર જયારે પુરા બોલીવુડ એ કેટરીનાને શુભચ્છાઓ પાઠવી ત્યારે સલમાન અહીં પણ ચૂપ રહ્યા કાલે સલમાન વિદેશથી મુંબઈ પાછા આવ્યા આવ્યા બાદ પણ એમણે મીડિયાથી કોઈ વાત ન કરી કારણ કે સલમામને ખબર હતી મીડિયા વાળા કેટરીના કૈફના લગ્નનું કંઈક પૂછસે.
પરંતુ હવે કેટરીના કૈફના લગ્ન બાદ પહેલી વાર સલમાન એમને મળવા આવી રહ્યા છે હવેથી બે દિવસ બાદ એટલે કે 15 ડિસેમ્બરે સલમાન અને કેટરીના કૈફની મુલાકાત થશે બંને મુંબઈમાં ટાઇગર ફિલ્મનું શૂટિંગ કરશે આટલા ટાઈમ સુધી સલમાન પોતાને દરેક પૂર્વ ગર્લફ્રેન્ડથી સબંધ પૂરો કરી દેતા હતા જયારે તેના લગ્ન થઈ જતા હતા.
પરંતુ અહીં પહેલી વાર એવું થશે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફને વિકિના નામનું સિંદૂર લગાવેલ જોશે હવે આ મુલાકાત કેવી હશે તેના વિશે કઈ ના કહી શકાય પરંતુ બોલીબવુડમાં એને લઈને ખુબ વાતો ચાલી રહી છે મિત્રો તમને શું લાગે છે કેટરીના અને સલમાનની મુલાકાતમાં શું થશે કોમેંટ કરવા વિનંતી.