મિત્રો 90ના દસકાની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તબ્બુને પણ યાદ કરવામાં આવે છે જેમને પોતાની ખુબસુરતી સાથે બોલીવુડના દરેક સ્ટાર સાથે કામ કર્યું સાથે પોતાની ખુબસુરતીના લીધે કેટલાયના દિલ ચોરી લીધા અહીં તબ્બુ પર ઘણા મરતા હતા પરંતુ તબુએ લાઈફમાં બે અભિનેતાથી પ્રેમ કર્યો હતો.
અફસોસીની વાતતો એ રહી આ બંને અભિનેતાએ તબ્બુના દિલથી ખેલી અને છોડી દીધી ત્યારથી અભિનેત્રી તબ્બુને પ્રેમના નામની નફરત થઈ ગઈ એટલે તે ક્યારેય લગ્ન કરવા ન હતી માંગતી એ અભિનેતા ઓની વાત કરીએ તો નંબર બીજા નંબરમાં સાઉથના એક્ટર નાગાર્જુન છે એક સમય હતો નાગા અને તબ્બુ એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા.
બંનેના પ્રેમની શરૂઆત એક તેલુગુ ફિલ્મના સેટ પર થઈ હતી તબ્બુ સિંગલ હતી અને નાગા લગ્ન કરેલ ત્યારે તબ્બુ ઇચ્છતી હતી નાગા પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરી લે પરંતુ જ્યારે તબ્બુએ લગ્નની માંગ કરી ત્યારે નાગા અર્જુને મોઢું ફેરવી લીધું હતું અને બ્રેકઅપ કરી લીધું જેને લીધે તબ્બુને પ્રેમ નામથીજ નફરત થવા લાગી હતી.
પ્રથમ નંબરમાં અજય દેવગણ તબ્બુનો પહેલો પ્રેમ અજય દેવગન હતા જેઓ વિજયપથ ફિલ્મની શૂટિંગ દરમિયાન અજય અને તબ્બુ એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા પણ જેમાં કાજલ અજયની લાઈફમાં આવી ત્યારે અજયે તબ્બુથી બ્રેકઅપ કરી લીધું તબુને પ્રેમ નામથી નફરત થવા લાગી જેણે આજ સુધી લગ્ન નથી કર્યા.