દિલ્હીમાં સન્માન સાથે સીડીએસ બિપિન રાવતનું પુરા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એમને 17 ટીપોની સલામી આપવામાં આવી હવે આપણા મનમાં સવાલ થતો હશે જનરલ બિપિન રાવતને 21 ટોપની સલામની જગ્યાએ 17 ટોપોથી કેમ સ્ન્માનિત કરવામાં આવ્યા તો આવો જાણીએ તેનું કારણ.
તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભારતના પહેલા સીડીએસ બિપિન રાવત અને એમની પત્ની મધુલિકા રાવતને પુરા રાજ્યના સન્માન સાથે બંને પુત્રીઓએ અંતિમ સંસ્કાર કર્યા બિપિન રાવતને પુરા સૈન્ય સાથે 17 તોપોની સલામી આપવામાં આવી તોપોથી સન્માન કરવા પાછળ પણ એક કારણ રહેલું છે.
સન્માનનું પ્રતીક છે સલામી આ સન્માન દેવાની એક પ્રક્રિયા છે જેનો ફેંશલો સરકાર કરે છે કોને રાજકીય સન્માન આપવું અને કોને નહીં ગણતંત્ર દિવસ અને અન્ય કેટલાક દિવસોમાં ટોપોની સલામી આપવામાં આવે છે ભારતમાં ગણતંત્રના દિવસે રાષ્ટ્રપતિને 21 ટોપની સલામી આપવામાં આવે છે.
17 ટોપની સલામી હાઈ રેન્કિંગ સેના અધિકારી નેવલ ઓપરેશનના ચીફ અને એરફોર્શના ચીફ સ્ટાફને આપવામાં આવે છે ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નવો છે કારણકે આ પણ સેનાથી જોડાયેલ છે એટલા માટે એમને એકવીસ નહીં પરંતુ 17 ટોપની સલામી આપવામાં આવી કહેવાય છેકે ટોપની સલામી આપવાની પ્રથા 14મી સદીમાં શરૂ થઈ હતી.