દીપિકા પાદુકણને લઈને એક મોટી ખબર આવી રહી છે તેની સામે 16 કરોડની ઠગાઇની ફરિયાદ નોધાઈ છે રણવીર સિંગની 83 ફિલ્મને લઈને બબાલ ચાલી રહી છે દીપિકા પાદુકોણ આ ફિલ્મની પ્રોડ્યુસર છે ફિલ્મ ઉપર એક યુએઈના એક ફાયનાન્સરે આરોપ લગાવયો છેકે તેને ફિલ્મ ઉપર 16 કરોડ રૂપિયા રોક્યા છે.
તેને કહેવામાં આવ્યું હતું કે તેને તેના બદલામાં સારું રિટર્ન આપવામાં આવશે પરંતુ હવે 83 ફિલ્મના મેકર પોતાની વાતથી ફરી ગયા છે દીપિકા સિવાય સાજીદ નડિયાદ વાલા અને કબીર ખાન સામેં પણ ફરિયાદ નોંધાઈ છે ફાયન્સરના મુજબ તેને દીપિકા સાથે ફિલ્મના બીજા પ્રોડ્યુસર સાથે કેટલીયે વાર વાત કરી.
પરંતુ તેનો કોઈ રસ્તો મળ્યો નહીં છેવટે મજબૂરીમાં તેને કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો પરંતુ તેણે નક્કી કરી લીધું છેકે તે ન્યાય લઈનેજ રહેશે ફાઇનાન્સરે જણાવ્યું તેને પૈસા એમની ફિલ્મ ઉપર લગાવ્યા હતા પરંતુ દીપિકા સહિત અન્ય પ્રોડ્યુસરે પૈસાનો ખર્ચો પોતાના પર્શનલ કામ માટે કરી લીધો છે
કોર્ટે મામલાની ગંભીરતા જોતા ફરિયાદ નોંધી છે 16 કરોડની મોટી રકમ તે બહું મોટી વાત છે ફરિયાદ થતા દીપિકા ચિંતામાં પડી ગઈછે તે લગાતાર આ મામલે પોતાની ટીમથી લગાતાર સંપર્કમાંછે જો કોર્ટ આ મામલે એક્શન લેશે તો દીપિકા પુરી રીતે ફસાઈ શકે છે હવે જોવાનું રહ્યું કોર્ટ આ મામલે શું ફેંશલો લેછે.