ભાવનગરના એક પરિવારને હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં અકસ્માત નડ્યો છે પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે આ ઘટના બાદ ભાવનગરમાં શોકની લાગણી જન્મી છે ત્યારે શું કહી રહ્યા છે સિંધી સમાજના આગેવાનો વિગતે વાત કરીએ વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીડ [સંગીત] પરાઈ [ગાયન] જાણે રે દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત સ્વાગત છે
હું છું ફેદાન ભાવનગરના એક પરિવારનો માળો વિખેરાયો છે એક સાથે પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા બાદ સમગ્ર ભાવનગરમાં શોકની લાગણી જન્મી છે એ ઘટનામાં ભાવનગરમાં સિંધી સમાજનો એક પરિવાર છે તે હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે મોજ માણવા માટે પોતાના પરિવાર સાથે નવ જેટલા સભ્યો છે તે કુલ્લુ મનાલી જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની કાર છે તે કુલ્લુ મનાલી જતા સમયે મે રસ્તામાં ખીણમાં ખાપતી ગઈ
જેમાં આ ઘટનામાં ખીણમાં ખાબકતાની સાથે જ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજી ગયા ત્યારે ચાર લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા આ સમગ્ર ઘટનામાં જે પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે તેમાં જેમાં આ પાંચ નામ સામે આવી રહ્યા છે તેમાં લલિતભાઈ ફતનાની સોનિયાબેન લલિતભાઈ ફતનાની પ્રિયંકભાઈ ભોપાણી કાજલબેન ભોપાણી દિવ્યાંશુ ભોપાણી આ પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયા છે આ ઘટનાના પગલે હવે મૃતક પરિવારજનોના ઘરે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે સિંધી સમાજના આગેવાનો તેમને સાંભળો મારું નામ ભરતકુમાર પરશુરામ વાદવાણી સિંધી જનરલ પંચાયત મહામંત્રી આજે આપણા સિંધી સમાજના જે છે મળવા ગયા હતા એક દુખદ ઘટના બની છે શું અમારા સિંધી સમાજના નવ વ્યક્તિઓ પરવાસ કરવા માટે મનાલી ખાતે ગયા હતા ત્યાં એક દુખદ એક્સિડન્ટ બન્યું છે જેમાં કારમાં નવ જણા સવાર હતા તેઓ માંથી પાંચ જણાનું દુખદ અવસાન થયેલ છે અને ચાર વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે.
તંત્ર દ્વારા શું કાર્યવાહી કેબિનેટ મંત્રી અને અમારા સાંસદ શ્રી નીમુબેન બાંભણીયા સાથે સમાજ સાથે સતત સંપર્કમાં છે અને તેઓની પૂર્ણ મદદરૂપ બની રહ્યા છે અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે તેમના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં અમારા સમાજના ચાર જણા જે ગયેલ છે એમની સાથે સતત સંપર્ક કરીને તંત્રની સાથે રહીને ત્યાં અમને મદદરૂપ થયેલા છે કેટલા લોકોની બચાવ કામગીરી થઈ છે કેટલા લોકો છે પાંચ જણાની દુખદ અવસાન થયેલ છે અને ચાર જણા અત્યારે સારવાર હેઠળ છે શું સંદેશ આપશો હું સિંધી સમાજ અત્યારે હાલમાં આ દુઃખદ ઘટનાથી પરિવારજનો સાથે સતત ઊભા છે એના દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અત્યારે હાલે અને હું ખાસ આભાર વ્યક્ત કરીશ આપણા કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બામણીયા મારું નામ મુકેશભાઈ મોહનલાલ સુગંધ છે
આ જે કોઈ દુખદ ઘટના બની છે એ મારા વેવાય થાય છે લલિતભાઈ તેમજ તેમના ઘરના સોનાબેન તેમના સંત મયંકભાઈ તેમના ઘરવાળા ફોરમબેન તેના જમાઈ પ્રિયાંકભાઈ તેમજ કાજલબેન અને તેના બે બાળકો આ બધા નવ જણ ફરવા ગયેલા તેને ત્યાંથી મનાલીથી ડેલ હાઉસી જતા તે લોકોને રસ્તામાં અકસ્માત થતા બસ વાહન ખાઈમાં ખાબકતા તેલો આમાંથી પાંચ જણનું દુઃખદ અવસાન થયેલ છે જેમાં લલિતભાઈ સોનાબેન તેમજ તેના જમાઈ પ્રયાંકભાઈ કાજલબેન અને એમનો એક બાળક તે દુખદ અવસાન થયેલ છે બાકી બધા પાંચ ચાર જણ જે બચી ગયેલ તેમાં મયંકભાઈ લલિતભાઈના સન તેમાં પુત્રવધુ પરમબેન અને એનું બાળક તેમજ પ્રિયાંકભાઈનું એક બાળક એ બચી ગયેલ છે અને તે તમામ દવાખાનાની મનાલીના દવાખાનામાં સારવારમાં છે અને તંતર તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળેલ છે અમારા સિંધી સમાજના બધા વડીલ આગેવાનો બધા અમને ખૂબ જ મદદરૂપ થયા છે
અને બધા અમારી સાથે ઊભા છે અમારા આવા દુઃખદ સમયે અમારી અમને બહુ હિંમત આપી છે ખૂબ ખૂબ આભાર આપે સાંભળેલા સિંધી સમાજના આગેવાનો જે રીતે પરિવારનો માળો ઉખેરાયો છે તેમાં આ ઘટના બાદ હવે જે લોકોના મૃત્યુ નીપજ્યા છે તેમના મૃતદેહને ભાવનગર વતન લાવવા માટેના પ્રયાસો છે તે સરકારે શરૂ કર્યા છે બીજી તરફ જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર છે તે મળી રહે તે માટેનું પણ આશ્વાસન ત્યાની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આના જ કારણે હવે આ બાબતને લઈને જે ઘટના બને છે તેના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યુઝ જોતા રહો [સંગીત]