સલમાને ખાને ક્યારેય સપનામાં પણ નહતું વિચાર્યું કે જેકલીન ફર્નાડિસ આ રીતે તેમનો ભરોસો તોડશે જેકલીન સલમાનની ખાસ મિત્ર છે લોક!ડાઉનના સમયમાં જેકલીન મહિનાઓ સુધી સલમાન ખાન સાથે તેમના ફાર્મ હાઉસ ઉપર રોકાણી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જેક્લીનના સુકેશ ચન્રશેખર સાથે કેટલીક તસ્વીર વાઇરલ થઈ હતી.
તસ્વીર વાઇરલ થતા પુરા બોલીવુડમાં હાહો મચી ગઈ હતી કારણ કે જેક્લીન સાથે નજરે આવી રહેલ યુવક એક મહાઠગ છે કેટલાય લોકોનું માનવું હતું કે જેકલીન અને સલમાન વચ્ચે જરૂર દાળમાં કાળું છે પરંતુ આ સબંધ ઉપર ક્યારે કઈ અફેર જેવી વાત આવી ન હતી પરંતુ જેક્લીનની આ તસ્વીરો જઈને સલમાન બિલકુલ ખુશ નથી.
10 ડિસેમ્બરમાં સલમાનની દબંદ ટુરનો શો થવા જઈ રહ્યો છે અહીં એમની સાથે જેકલીન પણ જવાની હતી પરંતુ સલમાને જેક્લીનનું નામ પોતાના લિસ્ટમાંથી કાઢી દીધું છે સામે જેક્લીનના નામની ટિકિટ પણ વેચાઈ ગઈ હતી પરંતુ સલમાન ખાને જેકલીનની જગ્યાએ પોતાની સાથે ડેજી શાહને લઈ જઈ રહ્યા છે.
ગઈ કાલે જેક્લીનથને ઇડીએ દિલ્હીમાં બોલાવી હતી જ્યાં જેકલીનની 10 કલાક સુધી પુછતાજ કરી હતી જયારે જેકલીન ઇડીની ઓફિસેથી બહાર નીકળી ત્યારે તેનો ચહેરો ઉતરેલો હતો ઓફિસમાં શું થયું તે કોઈને ખબર નથી પરંતુ અત્યારે જેક્લીનના દિવસો ખરાબ પસાર થઈ રહ્યા છે સામે સલમાન પણ જેકલીનને લિસ્ટમાંથી કાઢીને વિદેશ જવા નીકળી ગયા છે.