વડોદરામાં યુવતી ઘરેથી મહેંદી મૂકવા માટે નીકળે છે અને પછી તે ઘરે પરત જ નથી ફરતી તેનો ભાઈ તેને સતત ફોન કરે છે ફોનનો રિપ્લાય થાય છે પોલીસની મદદ લેવા માટે પોલીસ સ્ટેશને પહોંચે છે યુવતીનો ભાઈ પણ યુવતીના ભાઈનું કહેવું છે કે પોલીસે ખરા સમયે મદદ કરી હોત તો આજે મારી બહેન જીવતી હોત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા જાને રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી જે લાશ મળી હતી ત્યારબાદ તેની હવે ઓળખ થઈ ચૂકી છે મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું છે દિવ્યા મહેંદી મૂકવાનું કામ કરતી હતી અને બનાવના આગલા દિવસે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને તે ઘરેથી નીકળી હતી અને ત્યાર બાદ પરિવારે તેનો સંપર્ક કર્યો હતો અને થોડી જ વારમાં પરત આવવાની યુવતીએ વાત કરી હતી પરંતુ પરત ના આવતા પરિવાર છે તેણે સંપર્ક ફરીથી કર્યો હતો અને સંપર્ક યુવતીનો ત્યારબાદ કપાઈ ગયો હતો પરિવારજનોએ જ્યારે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃદદેહ જોઈ
હોસ્પિટલે તપાસ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે જાણ થઈ કે જે મૃદદેનો સોશિયલ મીડિયા પર ફોટો જોયો હતો તે તેની બહેન જ છે આમ બહેનને જોઈને ભાઈ છે તે ભાંગી પડ્યો હતો અને યુવતીના ભાઈએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે પોલીસે સમયસર મદદ કરી હોત તો આજે તેની બહેન જીવતી હોત પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે મૃતક યુવતીનો ભાઈ તેમને સાંભળીએ અરજી એક્ચ્યુલી કેવું છે કે ત્રણ તારીખે બેન મેદી મૂકવા ગયા હતા તો મેદી મૂકીને મેદી મુકવાસ 9:30 વાગે ગયા હતા તો બપોર સુધી નહીં આયા તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે? તો બોલે બસ એકા જ કલાકમાં એકા જ હાથ મુકવાનો બાકી છે મૂકીને આવું. એના પછી મેં કીધું આવી જશે એમબે વાગ્યે એમને મેં કીધું તોબે વાગ્યે એમની એટલી વાત થઈ તી પછીપાંચ વાગ્યે મે ફરી ચાર પાંચ કોલ કર્યા એમને રિસીવ નહી કર્યા
એના પછી બેને ફોન કર્યો છ અને સાતે તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. ઈ અડધો કલાક થયો સાત વાગી ગયા મારું મગજ ગયું મેં કીધું સવારથી બેન કેમ બહાર છે તો અત્યાર સુધી રિટર્ન કેમ નથી આવી મેદી મૂકીને તો મેં કન્ટીન્યુસ એને કોલ ચાલુ રાખ્યા સિંગલ કોલ રિસીવ નહી કર્યો રિંગિંગ જાય છે પણ રિપ્લાય નહીં આયો કન્ટીન્યુસ આટલું જોયા પછી અમને થોડો સગ ગયો તો અમે શોધ કોલ કરવા નીકળ્યા હોસ્પિટલના નંબરથી ચેક કર્યું બધાથી ફોન કન્ટીન્યુસ ફોન રાખ્યા પણ કોલનો કોઈ રિપ્લાય નહી આવ્યો આખું બરોડા ગોતી લીધું પછી અમે બહાર 11:30 વાગ્યા સુધી જેપી પોલીસ સ્ટેશન પહોંચ્યા કે સાહેબ આવું આવું છે બેન સવારથી ગાયબ થ મતલબ કે મેદી મુકવા ગયા હતા ત્યારથી રિટર્ન નથી આયા અને કોલનો રિપ્લાય નથી આપી રહ્યા એમ એમણે પૂછ્યું કેટલા વર્ષની છે મેં કીધું 24 વર્ષની છે એમણે આખી કાર્યવાહી પૂછી કે ક્યાંથી ગયા અને શું છે
શું નહી બોલે રિપ્લાય નથી આપી રહ્યા એમને મને કીધું કે અત્યારે કાચું લખવું જોઈએ એમ ખાલી કાચું લખ્યું એમને એમની પાસેથી અમને મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રિપ્લાય નથી આવી રહ્યો થોડો સપોર્ટ કરી દો અમને લોકેશન ટ્રેક કરાવી દો એમ હોય તો કઈ નહી તો કમ સે કમ અમને ડાઉટ ગયો કેમ કે બેને કોઈવાર આવું નથી કર્યું કે આટલા બધા કોલ ગયા હોય અને મારો કોલનો રિપ્લાય ના દીધો હોય એને પોલીસ નથી મારા થતા મેં બધા જ ઉપર સુધી ટ્રાય કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ નહી એમને ખાલી કાચું લખ્યું કે હા અમે કાચું લખીએ છે કાલે 24 કલાક થશે તો 10 વાગ્યા આપણે પાકું લખશું 10 વાગ્યે એમણે પાકું લખ્યું 10 વાગ્યા પછી મે સાંજે ફરી પૂછ્યું જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો એક છોકરા સાથે શંકા થઈ અમને સામે કેફે છે ત્યાં કેફેમાં એક છોકરાની શંકા થઈ ત્યાં પૂછપરચ કરી તો એ છોકરો બી બે દિવસથી ગાયબ હતો શંકા કરતા એ નંબર મળ્યો અમને ત્યાંથી એના શોપ પરથી કેફે પરથી ટી પોસ્ટ પરથી તો ત્યાંથી નંબર કડાયો તો કન્ટીન્યુસ રીંગ જાય છે રીંગ જાય છે પણ એ જવાબ નથી આપી રહ્યો
તમે પોલીસને જણાવ્યું કે કોલ જાય છે તમે ચેક કરાવો અને જ્યારે જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો હું ત્યારે ત્યારે ઘરેથી જે બી પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ ખાલી કરવા ગયો છું કે ભાઈ ફોન ચાલુ થયો છે લોકેશન ખાલી ટ્રેક કરી દો અમને ચિંતા થાય છે કે કઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે. આ છે આપણી સંસ્કારી નગરી પોલીસ જેના ભરોસે આપણે બેઠા હોય એ જ આપણને હવે હવે દોડતા થઈ ગયા છે બધા જ કેટલા પોલીસ પાછળ ફરતા થઈ ગયા છે એ દિવસે એક સિંગલ રિપ્લાય ખાલી એટલો આપી દીધો કે આ લોકેશન પર જ તો આપણે ગમે તે કરી શકત આજે મરી ગયા પછી શું કરવાનું હવે એમનું અમારે શું માનો છો તમે પોલીસની કેટલી ગંભીર બેદરકારી ફૂલ બેદરકારી છે આટલો સપોર્ટ તો ના હોવો જોઈએ અમે પબ્લિક એના સર્વન્ટ હોય પોલીસ તો આવી રીતના તમે કરશો અમારો સપોર્ટ મર્ડર થઈ ગયા પછી તમે એની શોધખોળ કરશો તો અમારી તો ઈજ્જત જ લૂટાઈ ગઈ બધું શું હવે હવે બચ્યું શું અમારી પાસે જે હતું એ માણસ જતું રહ્યું તો કેવી રીતે તમને જાણ થઈ આ બાબતની આ જાણ એક્ચ્યુલી મે આજે સવારમાં રીલ સ્ક્રોલ કરતો તો મને આઈડિયા હતું કે કઈ બની શકે તો અવર બરોડા કાકા તો પછી કઈ બી આપણને અપડેટ મળે એમ તો અવર વડોદરાનું બીજું એક પેજ છે એના પરથી મને અપડેટ મળી મને ડ્રેસ પરથી અપડેટ લાગ્યું કેમ કે ફોટો બ્લર હતો ફોટો બ્લર હતો એટલે મને ડાઉટ ગયો કે આ જ કલરનો ડ્રેસ બેન પહેરીને ગઈ છે તો મેં પહેલા બેનને કહેતા પહેલા મારા મોટા બેનને કહેતા પહેલા ભાઈને કીધું કે ભાઈ મને શંકા જાય છે આ લોકોએ સ્ટેટઇટાગ્રામ પર નાખ્યું છે કે ગોત્રી પોસ્ટમોર્ટમ વિભાગમાં આપણે લઈ ગયા છે એમ તો આપણે ફટ દઈને ત્યાં પહોંચી જઈએ તો ખબર પડે મારે જોવું છે મને 100% આ કેસ લાગે છે કેમ કે Instagram પર એવું લખેલું હતું કે મૃતક કોણ છે ખબર નથી પડી રહી આજુબાજુના ગામમાં ચેક કરાવી પણ કઈ ખબર નથી મળી મને પૂરે પૂરો ડાઉટ ગયો એના પર એના પછી ત્યાં પહોંચતા પહેલા જ અમને જેપી પોલીસ સ્ટેશન મારી ફોન આવી ગયો કે ભાઈ તમે ક્યાં છો અહીંયા આવી જાવ એમ કરીને એમને બી ક્યાંક અપડેટ મળી ગઈ તમને જો પોલીસે જો મદદ કરી હોત
તો કદાચ જીવતી 100% મારી બેન જીવતી હોત કેમ કે આજે 48 કલાકથી અમે ભૂક્યાને તરસા ભાગી રહ્યા છે કે ભાઈ મળી જાય ગમે ત્યારથી એમ કરીને આજે મૃતમલી એમને શું કામ કરશું હવે હવે એ દોડતા છે પકડવા માટે મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું કે પોલીસને અનેકવાર તપાસની માંગ કરી હોવા છતાં ફક્ત અરજી લઈને તપાસ કરવાની વાત કરી હતી જો પોલીસે તાત્કાલિક એક્શન લીધા હોત તો આજે મારી બહેન જીવતી હોત મેં મારાથી બનતા બધા જ પ્રયાસ કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ ના મળ્યો તેમણે ખાલી અરજી લઈ લીધી અને 24 કલાક બાદ ફરિયાદ નોંધવાની વાત કરી હતી જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો અને જે છોકરા ઉપર શંકા હતી ત્યારે પોલીસને જઈને જાણ કરી હતી કે તેનો ફોન ચાલુ છે ત્યારે પણ પોલીસ દ્વારા કોઈ સપોર્ટ ન કરવામાં આવ્યો અમે જ્યારે જ્યારે પોલીસને જણાવ્યું ત્યારે માત્ર અરજી લખી છે તેવું કરતા રહ્યા અને આપણી સંસ્કારી નગરી છે અને જે પોલીસ પર આપણે ભરોસો રાખીએ છીએ તે આપણને અત્યારે દોડતા કરી દીધા છે અને આમ ઘટનામાં પૂરેપૂરી પોલીસની બેદરકારી હોવાના મૃતક યુવતીના ભાઈ એ જણાવ્યું છે અને યુવતીની હત્યા બાદ ભાઈનો આક્ષેપ છે કે પોલીસે સમયસર મદદ કરી હોત તો આજે તેની બહેન છે તે જીવતી હોત આમ વડોદરામાં જે અજાણી યુવતીની લાશ મળી હતી તેની ઓળખ થઈ ગઈ છે અને તેનો પરિવાર છે છેલ્લા બે દિવસથી તેને ગોતતો હતો પોલીસની મદદ પણ માંગી હતી પરંતુ આરોપ એવો છે કે પોલીસની મદદ ન મળી અને આખરે ત્યારબાદ જે ભાઈ યુવતીને આખરે જે ભાઈ છે તેની બહેનને ગોતતો હતો તેને ને તેની બહેનનો મૃદદે મળ્યો હતો આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો