Cli

અંબાલાલ પટેલની ભયાનક આગાહી! “વરસાદ, ગરમી, વાવાઝોડું એક સાથે”

Uncategorized

ગુજરાતમાં ગરમી અને વરસાદની એક સાથે આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન નિશાંત અંબાલાલ પટેલથી લઈને હવામાન વિભાગનું એવું કહેવું છે કે અત્યારે ભયંકર ગરમી પડી રહી છે આ ગરમીની વચ્ચે વાવા જોડા જેવી સ્થિતિ થશે ભારે પવન ફૂકાશે અને સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 42 43 ડિગ્રી એ સામાન્ય માનવામાં આવે છે 45ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે. વહેલી સવારે થોડીક ઠંડક હોય છે ઠંડક કરતાં પણ વધારે ટેમ્પરેચર ઓછું હોય છે. બપોર થતા સુધીમાં એ હીટ વેવની આગાહી જે પ્રમાણે છે એ પ્રમાણે હાઈ ટેમ્પરેચર સુધી પહોંચે છે. 43 44 45ડિગ્રી એ સામાન્ય બપોરે તાપમાન હોય છે. આપણે આજની વાત કરીએ તો આજની સ્થિતિ શું રહેવાની છે?

ગુજરાતમાં ક્યાં કેટલી અને કેટલી ભયંકર ગરમી પડવાની છે એના પછી બે અલગ અલગ સિસ્ટમો જે બની છે એની પણ વાત કરીશું આજે જોઈએ તો વહેલી સવારે 27 28° અમદાવાદનું તાપમાન દેખાય છે બાકી મોટા ભાગનું તાપમાન એ જ છે. 36 ડિગ્રી બપોર સુધીમાં થઈ જશે જે 41 ડિગ્રી એ પહોંચશે વિરમગામની આસપાસ સૌથી વધારે તાપમાન છે સુરેન્દ્રનગરમાં ખૂબ વધારે ગરમી પડશે રાજકોટમાં પણ ભયંકર ગરમીની આગાહી છે કચ્છમાં પણ એટલી જ પડશે ઉત્તર ગુજરાતમાં પણ એ સ્થિતિ છે મધ્ય ગુજરાતમાં પણ ગરમી પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતની પણ હાલત એ જ છે એટલે ઓવરઓલ આપણે જ્યારે આ આખી જોઈએ કે ગરમીની સ્થિતિ શું છે

તો 40 થી લઈને 45ડિગ્રી સુધીનું તાપમાન આખા ગુજરાતમાં રહેવાનું છે વહેલી સવારે 30 35ડિગરી તાપમાન ની આસપાસ હોય છે ગરમી એના સિવાય બપોર પડતા એ 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આગામી ચાર પાંચ દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે પણ પ્રશ્ન એ એ સ્થિતિ કરતાં પણ વધારે જે સિસ્ટમો ક્રિએટ થઈ છે જે બંગાળની ખાડીમાં જે હલચલ છે જે અરબી સમુદ્રના નીચેના ભાગમાં એટલે કે તમે જુઓ કે શ્રીલંકા પાસે સિસ્ટમ બની છે એની અસરો થવાની ખૂબ સંભાવનાઓ છે. અહીંયા એક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે.

બાંગ્લાદેશમાં ઓલરેડી એક સિસ્ટમની અસર દેખાઈ રહી છે. એના કારણે આ બાજુના જેટલા પણ વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમથી લઈને દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે ત્યાં બધે જ વરસાદની સંભાવના છે હૈદરાબાદ સુધી એ વરસાદ ખેંચાઈને આવશે સાથે જ આપણે જે વાત કરી એ સિસ્ટમ જે દક્ષિણના ભાગોથી ઉપરની તરફ આવશે આ સિસ્ટમની અસર જે છે એ ધીરે ધીરે આખા વિસ્તારમાં થશે એટલે કે દરિયાકાંઠાના વિસ્તારમાં થશે જે કોકણથી લઈને પછી મહારાષ્ટ્રથી ટ્રાન્સફર થઈ અને ધીરે ધીરે ગુજરાત તરફ આવશે એટલે ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ એની અસર થવાની છે. સુપર અલનીનોની પણ વાત કરવાની છે પણ એને હજુ વાર છે અત્યારે તો આ સિસ્ટમોની અસરને કારણે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે એવી સંભાવના છે વરસાદ પાડે કે ન પાડે પણ આ સિસ્ટમની અસરોને કારણે ભારે પવન ફૂકાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધા એવી આગાહી કરી છે કે

દરિયા કાંઠાના વિસ્તારોએ સાવચેત રહેવાનું છે ભારે પવન અને વાવાજોડા જેવી સ્થિતિ થશે 40 થી 50 km પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂકાય તેવી સંભાવના છે સામાન્ય પણ પવનની ગતિ થોડીક વધારે રહેવાની છે એટલે ગરમીની લૂ પણ લાગવાની છે અને ભારે પવન ફૂકાવાનો છે એટલે ગરમ પવન ફૂકાય તેવી સંભાવનાઓ છે વરસાદ ગરમી અને વાવાજોડા જેવી સ્થિતિ થવાની છે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે

આ અત્યારે અત્યારની સ્થિતિ પર તે સાંભળો તમે હમણાં કાળજાર ગરમી પડવામાં હતી. અત્યારે પવનની ગતિ છે લગભગ રાજ્યના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 42 ગ્રી સેલ્સિયસથી ઘટીને ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે પરંતુ તારીખ 2 થીપ મેમાં ઉત્તર ભારતમાં એક મધ્યમ કક્ષાનો પરચે વિક્ષોપ આવતા ઉત્તર દેશના ઉત્તરીય પર્વતી ભાગો અને ઉત્તર ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં પલટો આવે 50 થી 60 kmના સખત પવનો ભૂકાવાની શક્યતા રહે અને વાંધેવ વંટો સાથે કેટલાક ભાગમાં ખરાબા પડવાની પણ શક્યતા રહી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *