છેલ્લા કેટલાક સમયથી રીત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાનના અફેરની ખબરો આવી રહી છેકે સુઝાન અસલાન ગોની નામના યુવક સાથે ડેટ કરી રહી છે જયારે સુઝાનનો જન્મદિવસ હતો ત્યારે સુઝાને અસલાનને પોતાની લાઈફની પર્શનલ વાત જણાવી હતી અને બંને જન્મદિવસ મનાવવા ગોવા ગયા હતા.
એવામાં બંને ફરીથી બંને એરપોર્ટ ઉપર દેખાય હતા અને કહેવાય રહ્યું છેકે બંને કોઈક પર્શનલ છૂટીઓ મનાવીને પાછા આવી રહ્યા છે પરંતુ એરપોર્ટમાં બંનેએ અલગ અલગ એન્ટ્રી મારી હતી જેમાં પહેલા સુઝાન આવતા દેખાય હતી જયારે અસલાન પાછળથી અલગ રસ્તેથી નીકળતા દેખાયા હતા.
હવે ત્યાં અસલાને મીડિયાથી વાત કરી હતી એવામાં પૂછવામાં આવ્યું કે સુઝાન સાથે તમારે શું સબંધ છે અને કેટલા નજીકના મિત્ર છે ત્યારે અસલા આ સંબંધને નકારતા જોવા મળ્યા હતા અસલાનનું કહેવું છે સુઝેન મારી મિત્ર છે અમે બંને નોર્મલ મિત્રની જેમ મળ્યા હતા અને ટૂંક સમયમાં અમારી મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ.
અસલમે વધુમાં કહ્યું હા સાથે અમે જઈએ છીએ પાર્ટી કરીએ છીએ જયારે ગોવા ગયા હતા ત્યારે અમે બંને એકલા ન હતા બાકી મિત્રો પણ હતા જયારે પણ અમે મળીએ ત્યારે મિત્રો વચ્ચેજ મળીએ છીએ હવે અસલમે પુરા સંબંધ ચુપકી તોડતા એક મિત્રતા ગણાવી છે સારું બને બને છે એક સારા મિત્રતાથી વધુ કઈ નથી.