Cli

આ વખતે ચોમાસું મોડું બેસશે ?

Uncategorized

11 થી 20 મેમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને 15 મે થી જૂનની શરૂઆત સુધીમાં મગર સાગરમાં પણ હલચલ જોવા મળશે અને વાવા જોડાણા થશે. બંને સાગરમાં વાવા જોડાની શક્યતા છે અરબ સાગરમાં લગભગ 17 મે અને તે પછી લગભગ 20મી જૂન સુધીમાં સાયક્લોન થવાની શક્યતા રહે છે જો તેનો માર્ગ લગભગ ઓમન તરફ હોય તો હરકત ઓછી આવશે હવે વાત રહી ચોમાસાની ચોમાસાની ગતિવિધિમાં અલનીનોને ધાસતી છે

કોઈ ધારણ માટે અલનીનોની ધાસતી છે તો વર્ષ નબળું આવે તેવા સંકેતો ગણી શકાય છે પરંતુ હાલમાં હોળીનો પવન સાનુકૂળ હતો ઉનાળ અત્યારે અખાતરીએ પણ ઉનાળું પવન રહેવાની શક્યતા છે એટલે ગુજરાતમાં તો એકંદરે વર્ષ સારું આવી શકે અલબત કોઈ કોઈ ભાગમાં ખંડીય વૃષ્ટિ થઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસ કઈ કંઈ છે સારું આવવાની શક્યતા રહે છે જો વાવાજોડું થશે મોટું તો એના બીજા સ્મેલમાં લગભગ ચોમાસુ વિલંબમાં પડી શકે.

ચોમાસાની ગતિવિધિ એટલે જોઈએ તો 12 મેથી 20 મે વચ્ચે આંદોબાદ નિરોબાર ટાકોમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને દક્ષિણ ભારતના છેડે લગભગ 28મી મેથી 30મી મે અને કોચિત પહેલી જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે પરંતુ દક્ષિણ ભારતમાં કેરળ કાંઠે ચોમાસા તો પહોંચે પણ એની નોમ પ્રમાણે ગતિવિધિ હવામાન ખાતું કરતું હોય છે તે જોવાનું રહ્યું જો તેને નામ સાનુકૂળ હશે તો દક્ષિણ ભારતમાં પહેલે જુને ચોમાસું પહોંચે તો લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાંઆઠ થી 10 જૂને ચોમાસું પહોંચી શકતું હોય છે. ઘણી વખત ચોમાસું જે છે એ મુંબઈ આવીને અટકી પણ જતું હોય છે. આ વખતે ચોમાસું લગભગ લો પ્રેશરના કારણે બનવાની શક્યતા રહે છે.

જૂન માસમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે અને ઇન્ડિયન ઓશન ડાયફોલ સાનુકૂળ રહેવાની શક્યતા શક્યતા રહે છે તો ઓગસ્ટમાં પણ ચોમાસું કઈક અંચે સારું રહેવાની શક્યતા રહે છે. જો એક સ્પેલ જુલાઈમાં આવી જાય અને એ એ સ્પેલ વધારે આવે અને હવામાન દુષિત થઈ જાય તો પછી જુલાઈ માસમાં વરસાદ ઓછો પડી શકે આ વખતે પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહેશે

એટલે પ્રથમ ચોમાસ પ્રથમ વરસાદ 24 મેથી 4 જૂન વચ્ચે જ્યાં જ્યાં થયો હશે ત્યાં ફરીને ફરી તે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ લગભગ 15મી જૂન આસપાસ સુધીમાંઆઠમી જૂનથી 15મી જૂન આસપાસમાં ગુજરાતમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહે છે ગંગા જમુનાના મેદાનો ટપવાની શક્યતા હોય આ વખતે ચોમાસું જો ગરમી પડશે વધારે તો આવી રીતે વહેલું પણ આવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *