નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે ભયંકર ગરમી પડી રહી છે. એટલે તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. ગઈકાલે એટલી ગરમી હતી આજે પણ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે તાપમાન હજુ પણ ઊંચું જાય તેવી સંભાવના છે. હજી તો એપ્રિલના આ બે જે અઠવાડિયા છે એમાં ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે. પછી ફરીથી વરસાદની સંભાવના છે અને ફરી એકવાર ગરમી પડશે એવી આગાહી પણ કરવામાં આવી છે. પહેલા આપણે જોઈએ કે તાપમાન કેટલું રહેવાનું છે?
તો ગુજરાતની સ્થિતિ જોઈએ તો વહેલી સવારે તાપમાન થોડું નોર્મલ દેખાશે બપોર થતા સુધીમાં તમે જુઓ કે અમદાવાદમાં 40° તાપમાન પહોંચશે. સુરતથી લઈને આ બાજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 40ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે બાકીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વધારે ગરમી પડવાની છે એટલે ઘણા બધા વિસ્તારોમાં 40ડિગ્રીની ઉપર તાપમાન પહોંચશે તમને અતિશય ગરમી અને પણ આગ ધજવતી જે ગરમી કહેવાય એવી ગરમી પડવાની સંભાવના છે ગુજરાતમાં અત્યારે ભયંકર ગરમીનું કારણ એક એ પણ છે કે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો પસાર થઈ વરસાદ આવ્યો વરસાદ અને એના પછી અતિશય ગરમી પડી રહી છે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અત્યાર સુધી ઉનાળાની જે ગરમી પડવાની હતી એવી ગરમી પડી નહીં અને એક હિટવેવનો રાઉન્ડ આવ્યો પણ હવે ફરીથી હિટવેવના એક બે રાઉન્ડ આવે તેવી સંભાવના છે.
14 તારીખની સ્થિતિ આપણે જોઈએ એ પ્રમાણે કે અમદાવાદમાં બપોર સુધીમાં તાપમાન ખૂબ વધારે થવાનું 40ડિગ્રી તાપમાન પહોંચશે. કચ્છમાં પણ એટલી ગરમી પડશે દરિયાકાંઠાના વિસ્તારો પણ જે નોર્મલ ટેમ્પરેચર હોય એના કરતાં વધારે ગરમ રહેવાની સંભાવના છે 15 તારીખે વહેલી સવારે 2930 ડિગ્રીની આસપાસનું તાપમાન રહેશે એના પછી તાપમાન ધીરે ધીરે જે ઉપર આવતું હોય છે એ સ્થિતિ થવાની છે એટલે 15 તારીખે પણ અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો સાથે જ તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં પણ એટલી ગરમી પડવાની છે મૂડીમાં તમે જુઓ 39ડિગ્રી છે ભાવનગરમાં 35 છે મહુવામાં 31 છે જૂનાગઢમાં 35 છે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ એટલી જ ગરમી પડવાની સંભાવના છે કચ્છમાં પણ ધોળાવીરામાં 39ડિગ્રી તાપમાન પહોંચવાનું છે એટલે 40ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું છે અમદાવાદમાં સૌથી વધારે ગરમી પડી રહી હોય એવી સંભાવના છે
અને એવું ભીંડીથી દેખાઈ પણ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ તો એકાદ અઠવાડિયું આ જ સ્થિતિ રહેવાની છે એના પછી સ્થિતિમાં કઈ બદલાવ આવે થોડી ઠંડક આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એના પછી પવનો ફુકાય અને એના પછી થોડું વાતાવરણ બદલાય એવી સંભાવના છે બાકી તમે જુઓ કે આગામી બે ત્રણ દિવસ સુધી જ સ્થિતિ આની આ જ રહેવાની છે 40ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું છે અમુક જિલ્લાઓમાં 40ડિગ્રીની ઉપર પણ તાપમાન જઈ શકે છે. હવામાન વિભાગ અને હવામાન નિશ્રાંતની આગાહી પ્રમાણે તો હજુ હિટવેવ નો જે આ રાઉન્ડ છે રાઉન્ડ આપણે સહન કરવાનો છે અને એના પછી કરા સાથે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. મે મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો દેખાશે એપ્રિલ એન્ડિંગમાં પણ વાતાવરણમાં પલટો દેખાશે ત્યાં સુધી તો ગરમી આપણને દજાડવાની છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓને સાવધાન રહેવા માટે કહ્યું છે તે સાંભળો. પરયર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ પાકિસ્તાન ઓર સટે રાજસ્થાન કે ઉપર 1.5 5 કિલોમીટર ઉપર તક વિસ્ત હે ઇસકે કારણ અભી જો મોસમ કા સ્થિતિ હૈ મોસમ અગલે સાત દિન શુષ્ક રહેગા લેકિન ઉચ્ચતમ તાપમાન જો હે ઇસમે ઇસમે ભી કોઈ બા બદલાવ નહી રહેગા લેકિન કુછ કુછ સ્થાનોમે એકા દોકા સ્થાનો મે ગુજરાત રીજિયન ઓર હમારા સૌરાષ્ટ્ર કુછ રીજનમે તાપમાન અધિકતમ જો તાપમાન હે 40 ડિગ્રી સેન્ટિગ્રેડ યા જયાદા હોને કા સંભાવના રહેગા ઓર જો હમારા તુટી ક્ષેત્ર હે ઇસમે જો અધિકતમ તાપ તાપમાન ઓર જો આદરતા સામાન્ય સે ઉપર હોને કે કારણ હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેને કા સંભાવના રહેગા ઇસમે હ્યુમિડ જો ડિસકમફર્ટ ફીલ હોને કા સંભાવના રહેગી કચ્છમે હમ આજ યો વોર્નિંગ કે સાથ હ વોર્નિંગ દિયા ગયા હે એકા દુકા સ્થાનોમે સ્થિતિ હોને ક સંભાવના રહેગી