Cli

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ક્યાં ભારે વરસાદ?

Uncategorized

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પહેલા જે આગાહી કરી છે એની વાત કરીએ પછી હવામાન નિશાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એની પણ વાત કરીશું પહેલા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બે તારીખ અને ક્યાં વરસાદ પડવાનો છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આટલા વિસ્તારોમાં વરસાદ પડશે દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાની આગાહી છે એના પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાત આખામાં વરસાદ પડવાની સંભાવના છે. બીજી તારીખે સામાન્ય મધ્યમ વરસાદ પડશે. ત્રીજી તારીખે તીવ્રતા ઓછી બતાવી રહ્યા છે. વિંડીના મોડલમાં જોઈએ આપણે તો એમાં તીવ્રતા વધારે બતાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણ તારીખે ક્યાં વરસાદ પડશે? તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે એટલે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે એમાંય દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે

. ધીરે ધીરે ટ્રફ આગળ ખેંચાઈ જશે એના પછી 4 તારીખે એ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે જેમાં સુરતથી લઈને તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી બધી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે મહારાષ્ટ્રના દરિયા કાંઠાથી એક ટ્રફ ખેંચાઈને આવશે જેના કારણે આ સ્થિતિ રહેવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એવું કહી રહી છે કે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો છે. કયા કયા જિલ્લાઓને એમને એલર્ટ રહેવાનું કહ્યું છે ખેડૂતો માટે શું કહ્યું છે તે સાંભળો. હવે આગામી દિવસોમાં ભારે આંધી અંતર અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 km પ્રતિ કલાક ઝડપે પવન ફૂકાવાની રહે છે. અમદાવાદ ગાંધીના ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પણ 50 થી 60 km ઝડપે પવન ફૂકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મોળયા હલી જાય તેવો પવન ફૂકાવાની શકે છે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ ત્રણ થી ગુજરાતના હવામાનમાં પણ પડતો આવશે અને તારીખપાંચ

છસઆઠઆઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હરગું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિ પુરુ માનસુન શરૂ થશે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહત ભાગોમાં સૌરાષ્ટ્રના મહાન ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. વરસાદની ગતિવિધિ સાથે છે કે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ આ ચોમાસા જેવો જ વરસાદ પડશે. પરંતુ વાંધી વંટોળ સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે

અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કટકા પડવાની શક્યતા રહેશે અને ત્યારપા તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ સાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજબીજ આંધી વંટરો સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ તાકી શકે છે જેમાં તારીખ 6ન અને ત્યારબાદ તારીખ 11 થી 20 માં પણ પાવન કરતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્ય થજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *