જરૂર હું હું રબારી છું સત્યને બે વર્ષ થયા પણ આ ગાયુવાળો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી આટલા આટલા એના બદલા છે એની માં પણ વિધવા છે સાહેબ અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પલારામાં છેને તમે બે જણા વડા વડા આધિકાર એના મોઢા ઉપર ગયો છો ને તમે માણસો ચાલો છો અમે જના ચાવી છે સાહેબ સમજી ગયા મારું પેટ ભરે છે આજ ચાર પાંચ દિવસ મને અનાજ નથી ભાતો સાહેબ પણ હું એટલી વિનતી કરું છું
આ વટલાના કારણે આ ખોટો અન્યાય થયો છે નમસ્કાર દર્શક મિત્રો કચ્છના ભુજના દહસર ગામે બે યુવાનોની શંકાસ્પદ ગૌવંશ કતલના કેસમાં ધરપકડ થતા વિરોધ ફાટી નીકળ્યો છે આખી ઘટના પર આપણે નજર કરીએ તો ભુજ તાલુકાના દૈસર ગામના બે મુસ્લિમ યુવકોને ગૌવંશ કતલના ખોટા કેસમાં તેમને ફસાવ્યાના આક્ષેપો થઈ રહ્યા છે અને આ પછી મુસ્લિમ સમાજ દ્વારા થોડાક સમય અગાઉ ભૂજ ખાતે એસપી કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને મુસ્લિમ સમાજના લોકોએ આ મામલે યોગ્ય તપાસની માંગણી કરી છે અને શરૂઆતમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈને એસપી કચેરી સુધી કૂચ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા કચ્છમાં પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એક રબારી સમાજના 72 વર્ષના દાદાએ પણ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી ને જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ 72 વર્ષના રબારી સમાજના દાદાએ કહ્યું છે કે પોલીસ અધિકારીઓ દ્વારા જે પણ નિર્દોષ મુસ્લિમ સમાજના યુવાનોને પકડી પાડવામાં આવ્યા છે તેમના કેરેક્ટર એટલે કે ચરિત્ર અંગે હું ખાતરી આપું છું
આ ઉપરાંત પ્રકરણ એટલે કે ગુનો કરનાર માણસો બીજા છે આ નિર્દોષ મુસ્લિમ છોકરાઓને પકડી જવાથી મને ચાર પાંચ દિવસથી અનાજ નથી ભાવી રહ્યું આ મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય આપવામાં આવે સાંભળીએ 72 વર્ષના રબારી કાકાએ પોલીસ સમક્ષ શું રજૂઆત કરી નો થયો છે હું રબારી છું આ મસરીનું કોમ છે આપણે જાણતા હોય તમે એટલું છો તો આપણે એમ જાણતા હોય કે આના માથે આપણે એરાજ ના હોય હવે પણ મને વિશેષ છે 36 ને બે વર્ષ મને સાહેબ થયા છે આ છોકરા છે એની બાપથી કરી એના બાપથી આગળ દાડાથી કરી એના કરીને ગાયું જ છે આ ચોથી પેઢી છે લગભગ અમને બધા જીવ ન 80 90 છે 8થી ભલે મને અધિકાર આયા એ લખ્યા છે અને આ બધા રાતનું પ્રકરણ બન્યું ત્રણ વાગ્યે કોઈ છોકરા ઘરે સૂતેલા હતા ત્રણ વાગે છોકરા ઘરે સૂતેલા હતા અને ઘરાથી આવું લોકો ખાયા અને પ્રકરણ કરનારા માણસ બીજા છે માણસે ઓને કબુલાત પણ લઈ લીધી છે. બે ઘોડીના છોકરા છે કબુલાત લઈ ગયા ત્રણ જણા છે કે એવો પ્રકર રાપરણ વેકરે વારીમાં વાયર ખેપર કાપ્યા ઓય પકડાના તો પકડાના તો કબુલાત કરી કે દસરા પર અમે કર્યું છે તો સાહેબાનું માનુંકા આપણે તન આપડી લઈ કે અહિયા
એ કે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો કોઈને જે આપવા એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહી તો રાપરવાળા ઘણી વાર પેપર કાપતા હતા ઓલો કે પકડી લીધો તમને કાઢી દીધી છે પબ્લિક છે ગુનો કરન હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે બે માથો છે જરૂર હણો હું રબારી છું સત્યની બે વર્ષ થયા પણ આ ગાયુવાળો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી આટલા આટલા એના બદલા છે એની માં પણ વિધવા છે સાહેબ અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પાલનારામાં છે ને તમે બે જણા મોડા વડા અધિકાર જાવ એના મોઢા ઉપર ગયો છો ને તમે માણસો ચાલો છો અમે જના ચાલી છે સાહેબ સમજી ગયા મારું પેટ ભરે છે આ ચાર પાંચ દયા મને અનાજ નથી ભાતો સાહેબ પણ અમું એટલી વિનતી કરું છું
આ વચનાને કારણે આ ખોટો અન્યા થયો છે ખોટો અન્યા થયો કે આપણે આ કોણ દોડે છતે બે વર્ષ રાતના કોઈ હા પણ ખોટો અન્યા છે પણ કોણ તમે સાહેબ ન્યા કરો ઓય છોકરાને છૂટા કરો છો વારાસર છે બહુ ડોખી છે મે ક્યા ઓછામાં ઓછું 150 200 કિલા દૂધ હતું આટ 40 કિલા ઓહોહો 40 કિલા દૂધ નીકળે જો વિનંતી કરું કે જરૂર તમે મારો મુસ્લિમ હિન્દુ કોઈ ખરાબ નથી પણ એ મિનિટ એટલી હું મારો બાપ મને શું થોડાક દિવસ અગાઉ ગૌવંશની કતલ બદલ કચ્છના ભુજમાં બે યુવાનો પર કેસ કર્યા બાદ તેમને માનકુવા પોલીસે જેલ હવાલે કર્યા છે. વાયર ચોરીના કેસમાં ઝડપાયેલા યુવાનોને પોલીસ કર્મીના કહેવાથી ગાયની કતલ કર્યાની કબુલાત કરાવ્યાના આક્ષેપો થતા આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. મુસ્લિમ સમાજની આ રેલી થકી કચ્છમાં હવે કોમી એકતાનો એક ઉત્તમ દાખલો સામે આવ્યો છે. કચ્છની માટીમાં માનવતા મહેકી ઉઠી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsAppપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર