મલાઈકા અરોરા જેને તમે જાણતા જ હશો તેઓ પોતાના હોટ ફિગરના લીધે મીડિયામાં હંમેશા ચર્ચામાં રહે છે જેમણે ઈન્ડસ્ટ્રીઝમાં સારું એવું નામ બનાવ્યું છે બોલીવુડની અનેક ફિલ્મોમાં ડાન્સનું સારું પરફોર્મન્સ કર્યું છે જેમાંથી મુન્ની બદનામ હુવી ડાન્સ અત્યારે પણ ચર્ચામાં રહે છે અહીં મલાઈકાની જિંદગીથી જોડાયેલ એક કિસ્સાની આજે વાત કરીશુ.
તમને જાણીને નવાઈ લાગશે કે મલાઈકા પ્રથમ બોલીવુડમાં આવવા માંગતી ન હતી પરંતુ શિક્ષિકા બનવા માંગતી હતી જેના માટે પુરી પ્લાનિંગની તૈયારી પણ હતી જણાવી દઈએ મલાઈકા સાઇકોલોજી વિષયની શિક્ષિકા બનવા માંગતી હતી આ વાતનો ઉલ્લેખ મલાઇકાએ કપિલ શર્મા શોમાં કર્યો હતો.
કપિલના શોમાં મલાઈકાએ જણાવ્યું હતું કે તેને મોડેલ ડાન્સર કે એક્ટર બનવાની ઈછા ન હતી પરંતુ સાઇકોલોજી વિષયની શિક્ષિકા બનવા માંગતી હતી સાઇકોલોજી વિષય ભણવામાં મજા આવતી હતી ત્તેનું માનવું હતું કે કોઈ પણ માણસનું મોઢું જોઈને માણશ કેટલામાંછે તે ઓળખી શકતી હતી.
એટલા માટે એને શિક્ષક બનવું સારું લાગતું હતું પરંતુ નસીબને કંઈક બીજું મંજુર હતું વાત કરીએ મલાઈકાના કરિયરની તો એમણે બૉલીવુડ સિવાય પંજાબી આલ્બમમાં પણ કામ કર્યું છે મલાઈકાના આજે પણ લોકો દીવાના છે મલાઈકા કેટલાય શોને જજ પણ કરી ચુકી છે અત્યારે સોસીયલ મીડિયામાં પણ હંમેશા ચર્ચામાં રહે છે.