Cli

ગુજરાતના કયા જિલ્લાઓમાં એલર્ટ? કઈ સિસ્ટમ સક્રિય થઈ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો માળ શરૂ થવાનો છે આજથી લઈને આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ હવામાન નિશ્રાંતે આગાહી કરી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. આ વરસાદ સામાન્યથી મધ્યમ રહેશે અમુક વિસ્તારોમાં ભારે પણ પડશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એની સૌથી વધારે અસર રહે તેવી સંભાવના છે કારણ કે પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે

એના સિવાય એક દિવસ એટલે કે 24 કલાક પછી એક ટ્રફ પસાર થાય છે અને એની અસર દેખાશે ઈરાનથી આગળ વધી અને એ સિસ્ટમ જે મજબૂત હતી એ પાકિસ્તાન તરફ આવશે એ ધીરે ધીરે જ્યારે પાકિસ્તાન તરફ આવશે અહીંયા ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે એની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે એટલે ઉપર બનતા વેસ્ટર્ન ડિસ્ટરબન્સ નીચે જે અલગ અલગ સિસ્ટમ બની જેના કારણે દક્ષિણ ભારતમાં પડતો વરસાદ અને સાથે જ આ બાજુ ઈરાન તરફથી એક સિસ્ટમ આવી રહી છે એની અસરો છે એટલે આગામી બે દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

28 તારીખે શાંત સુધીમાં કચ્છમાં ભારે વરસાદ છે તમે જુઓ કે ધીરે ધીરે પાકિસ્તાન ઉપરથી સિસ્ટમ પસાર થશે કચ્છના અનેક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને એ ભીંજવતું જાશે એટલે કચ્છમાં કાલે વરસાદ પડવાની સંભાવના છે જામનગરમાં વરસાદ પડશે દરિયા કાંઠાના આખા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે ગુજરાતમાં ફરી એકવાર 28 29 30 અને આજે પણ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી છે. 29 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જે સિસ્ટમ પસાર થઈ હતી એ સિસ્ટમના તમે જુઓ વાદળો અલગ અલગ છૂટા છૂટા છે.

અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે જ ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા વાળો જે પટ્ટો આંખો છે ત્યાં વરસાદ પડશે કચ્છમાં વરસાદની સંભાવના છે 30 તારીખે કચ્છમાં વરસાદ પડશે અને તમે જુઓ કે એ ગ્રીન થઈ ગયું છે એટલે અહીંયા ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે જ જામનગર દ્વારકા અમદાવાદ મહેસાણા પાલનપુર આ બાજુ રાજસ્થાન અને બોર્ડરને અડીને જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાત પર પણ એની અસર થવાની છે એટલે વાપી વલસા સુરતમાં વરસાદ પડવાનો છે જૂનાગઢમાં વરસાદ પડશે 30 તારીખે આખા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે એવી આગાહી છે કચ્છમાં થોડો ભારે વરસાદ પડે તેવી સ્થિતિ રહેશે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે ભારે પવન પણ ફૂકાશે અને વરસાદ પડશે આ સિસ્ટમ જે છે સિસ્ટમ ધીરે ધીરે પસાર થઈ જશે પછી એની અસરો નહીં જોવા મળે એના પછી ગરમીમાં થોડો વધારો થશે એટલે ગુજરાતમાં આજે રાઉન્ડ છે

30 તારીખની આસપાસ એ પૂર્ણ થઈ જશે એના પછી અમુક વિસ્તાર વિસ્તારોમાં જે આ ભેજવાળા વાદળો હોય ત્યાં સામાન્યથી મનમ વરસાદ છૂટો છવાયો ક્યાંય પણ પડે એવી સંભાવના છે પણ ત્યાં સુધી તો આગામી 48 કલાક સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે સામાન્ય મધ્યમ વરસાદ પડવાથી શરૂ થશે અને પછી 30 તારીખની આસપાસ ભારે વરસાદમાં એ પરિવર્તિત થશે સિસ્ટમ થોડી મજબૂત છે અલગ અલગ જે ટ્રક ખેંચાઈને આવી રહ્યા છે એના કારણે વરસાદ પડી રહ્યો છે આ જે રાઉન્ડ પૂર્ણ થશે વરસાદનું 30 તારીખે એના પછી ગરમી પડવાની સંભાવના વધારે છે એટલે એટલે ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે કે જે હિટ વેવના ચપેટામાં હશે અને ઈડરથી લઈને સાબરકાંઠાના વિસ્તારો વધારે તપવાના છે કચ્છ વધારે તપવાનું છે એટલે તાપમાન અચાનકથી ઊંચું ફળ જશે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *