રાજ કુન્દ્રાનો એક મામલો 2020 થી હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે મામલો ખરાબ વિડિઓ કેસનો હતો જેમાં શર્લિન ચોપડા અને પૂનમ પાંડેનું પણ નામ હતું જેને લઈને કાર્યવાહી ચાલી રહી છે રાજ કુંદ્રાએ આ મામલામાં જામીન માટે અરજી કરી હતી અને એમને જમીન મળી પણ ગયા હતા પરંતુ હવે ફરીથી જેલમાં જવાનો વારો આવશે.
આ કેસમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું કે શર્લિન અને પૂનમ પાંડે પણ એમનાથી જોડાયેલ હતા અને પૈસા કમાવવા માટે કોઈને છોડ્યા નથી આ તમામ વાત રાજ કુંદ્રાએ પોતાની જમીન અરજીમાં બંને વિરુદ્ધ આરોપ નાખ્યા હતા આ જમીન કરેલ અરજી રહાઈકોર્ટે રિજેક્ટ કરી દીધી છે મતલબ કે રાજ કુન્દ્રાને એરેસ્ટથી પ્રોટેક્શન નથી મળ્યું.
રાજકુંદ્રાએ એજન્સી સામે જવાનું છે તેની પહેલાજ આ જમીન નામંજૂર થયા છે હવે સાફ દેખાઈ રહ્યું છેકે રાજ કુન્દ્રા ફરીથી જેલ જઈ શકેછે આ વાત ગયા વર્ષે ખરાબ વિડિઓને કેશ નોંધાયો હતો તે જમીન ના મંજુર થયા છે હવે સાથે પૂનમ પાંડે અને શર્લિન ચોપડા સાથે પણ કંઈક આવુજ થયું છે બંનેના પણ અરેસ્ટ થવાના ચાન્સ છે.