Cli

ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ; ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં!

Uncategorized

ગુજરાતમાં ક મોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ગરમીની આ મોસમમાં વરસાદ આવતા ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે કચ્છ અમદાવાદ રાજકોટ સહિત અનેક જગ્યાઓએ ક મોસમી વરસાદ ભારે પવન સાથે ત્રાટક્યો છે રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ શરૂ થયેલા મીની વાવાજોડા અને કરા સાથેના વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે જેમના મોહમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ સૌપ્રથમ વાત કરીએ કચ્છની તો કચ્છમાં મોડી રાત્રે મીની વાવાજોડું ત્રાટક્યું હતું. હાલમાં પણ વાવા જોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. પવનના જોરના કારણે કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાહી થયો છે. બીજી તરફ કચ્છના નાના રણમાં ક મોસમી વરસાદના કારણે અગરિયાઓને નુકસાન થયું છે. આડેસર, વરુણના નાના અગરિયાઓને નુકસાન થયું છે.

નખતરાણા લખપત અને અબડાસામાં વરસાદના કારણે વરિયાળી, સગગુલ, એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આંકડાઓ ઉપર નજર કરીએ તો ભૂજમાં 0.35 ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે નખતરાણા અબડાસા અને લખપત ત્રણેય તાલુકાઓમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદ મુખ્યત્વે બપોરે 2 થી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન પડ્યો છે જો કે લખપતમાં બપોરે 12 વાગ્યાથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે કચ્છથી સામે આવ્યા છે આ પછી વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સમી સાંજે આધી આવતા શહેર પર ધૂરની ડમરીઓનું રાજ જોવા મળ્યું છે. સિંધુ ભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાહી થયા હતા અને ગત મોડી રાત્રે પવન એટલો તેજ હતો કે અનેક જગ્યાએ સાઈન બોર્ડ અને હોલ્ડિંગસ નીચે પડ્યા હતા

એએમસીની ટીમ હાલ રસ્તાઓ સાફ કરવાની કામગીરી કરી રહી છે તાઓ નજર કરીએ દ્રશ્યો પર જે અમદાવાદથી સામે આવ્યા છે વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં મિની વાવા જોડા જેવા તેજ ગતિના ના પવન સાથે માત્ર એક કલાકમાં ધોધમાર દોઢ inચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળ બંબાકાર બની ગયું છે. તેજ પવન અને કરા સાથે વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને મંડપો ધરાશાહી થયા હતા. રાજકોટ શહેરમાં ઝોન વાઈઝ વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો વેસ્ટ ઝોનમાંદોઢ ઇંચ વરસાદ ઈસ્ટ ઝોનમાં દોઢ ઇંચ સેન્ટ્રલ ઝોનમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરીવળ્યા હતા. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગોંડલ જેતપુર ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ ભારે પવન સાથે માવઠું આવ્યું છે

પવનની ગતિ વધુ હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો પડવાના બનાવો નોંધાયા છે તો આવો નજર કરીએ એ દ્રશ્યો પર જે રાજકોટથી સામે આવ્યા હવામાન ખાતા અનુસાર રાજ્યના ના અનેક વિસ્તારો રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત દીવમાં આગામી ત્રણ કલાકમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અને 15મીમી પ્રતિ કલાકથી વધુ વરસાદની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *