હમણાં કરણ જોહરે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી મિસ્ટર અને મિસ્ટર માહી આ ફિલ્મમાં જાનવી કપૂર અને રાજ કપૂરને લેવામાં આવ્યા સૌથી મોટી વાત આ ફિલ્મમાં જાનવી કપૂર સાથે પહેલા રાજ કપૂર ન હતા જેમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના બીજા અભિનેતા હતા પરંતુ કરણ જોહરે નક્કી કરી લીધું હતું તે અભિનેતાનું કરિયર બરબાદ કરવું.
કરણ જોહરે તેને પોતાની કંપની માંથી બ્લેકલિસ્ટ કરી દીધા જેમાં દોસ્તના ટુની સાથે સાથે આ ફિલ્મમાંથી પણ કરણ જોહરે દૂર કર્યા અમે વાત કરી રહ્યા છીએ કાર્તિક આર્યનની જેમણે બીજી ફિલ્મને તારીખ આપી તેમાં તો કરણ જોહરને કાર્તિક ઉપર ગુસ્સો આવી ગયો અને કહી દીધું કાર્તિકને દોસ્તના ટુ ફિલ્મની ચિંતા નથી.
તેને તો બીજી ફિલ્મો કરવી છે અહીં જે બીજી ફિલ્મને તારીખજ આપી હતી તે ધમાકા ફિલ્મ હતી આ ફિલ્મ કાર્તિકને થોડા સમયમાં શૂટ કરવાની હતી જે દસ દિવસનું સિડ્યુલ હતું ત્યારે કાર્તિકે દોસ્તનાની જગ્યાએ ધમાકા ફિલ્મને તારીખ આપી દીધી એજ કાર્તિકની વાત કરણ જોહરને પસંદ ના આવી.
કાર્તિકે કરણને સમજાવવાની કોસીસ કરી કે દસ દિવશમાં આ ફિલ્મ પુરી કરી દઈશ પરંતુ કરણ જોહરને કાર્તિકની આ વાતો ઉપર વિશ્વાસ ન હતો અને ત્યારબાદ કરણએ જાહેર પણ કરી દીધું કે ધર્મા પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં કાર્તિક જોવા નહીં મળે જે સાફ દેખાઈ રહ્યું છેકે કરન જોહર હવે કાર્તિકનું કરિયર બરબાદ કરવા માંગી રહ્યો છે.