આજે મિત્રો વાત કરીશું ચમત્કારિક કુવાની શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચત્કારિક કૂવો હોઈ શકે તો મિત્રો આ વાત તદ્દન સાચી છે આ વાત ગુજરાતના એક જિલ્લામાં નાનકડું ગામ આવેલું છે ત્યાં આ ચમત્કારીક કૂવો આવેલો છે એ ત્યાં ખોડીયાળ માનું મંદિર છે ત્યાં એની બાજુમાં આ ચમત્કારી કૂવો આવેલ છે એવું માનવામાં આવે છે કે તમે આ ચમત્કારિક કુવાનું પાણી એકવાર પીશો તો તમારા પેટની ના ઘણા બધા રોગો મટાડી દેશે એવું આ ગામવાળા લોકો નું માનવું છે ત્યાં અનુબાજુ ના ઘણા લોકો દર્શનાર્થે આવે છે. તો વધુ જાણો આ ચમત્કારી કુવા વિશે
ગુજરાત ના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું છે અને આ ગામનું નામ દેવોળીયા ગામ છે ત્યાં આ સાણ ચમત્કારીક કૂવો આવેલો છે એ ગામ માં 1400 વર્ષ જૂનું ખોડીયાળ માતાજી નું મંદિર આવેલું છે એ મંદિર ની બાજુમાં જ આ સાણ ચમત્કારીક કૂવો આવેલ છે. અહીં આ કુવા ની એવી માન્યતા છે કે તમે આ કુવા નું એક વાર પાણી પિસો તો તમારા પેટના અનેક રોગો મટાડે છે ગામ લોકોનું કહેવું છે કે જો તમેં દિલ થી શ્રદ્ધા રાખો માં ખોડીયાળ ને દિલ થી યાર કરીને આ કુવાનું પાણી પીવો તો સો ટકા તમારા પેટ ના ઘણા રોગો મટે છે
આ ખોડીયા માતાજી ના મંદિરે દર પૂનમે મેળો ભરાય છે લોકો નું માનવ મહેરામણ ઉમટી પડે છે માં ખોડીયાળ ને દિલ થી દર્શન કરીને લોકો આ ચમત્કારીક કુવાનું પાણી પણ પીવે છે અહીં દર પૂનમે વિના મૂલ્યે લોકોને જમણવાર રૂપી પ્રસાદ આપવામાં આવે છે. મંદિર માં આજુબાજુ માં ગામ તથા દૂર થી લોકો દર્શન કરવા આવે છે અને માં ખોડિયાર માં દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો તો મિત્રો તમે પણ ચોક્કસ આ જગ્યાએ દર્શન કરવા નો લાવો લઈ શકો છો. મિત્રો તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો વધુ માં વધુ સેર કરજો