હમણાં ખેડૂતો માટે ખુશીના સમાચાર હતા કારણકે સરકારે કૃષિ કાયદાના ત્રણ બિલ પાછા લીધા એ સમયે ખેડૂતો ખુશી મનાવી રહ્યા હતા એવા સમયે કંગના રાણાવતે આ મુદ્દે એક બયાન આપ્યું કે રસ્તાઓ ઉપર બેઠા લોકો કાયદા બનાવશે તે બયાનને લઈને શીખ સમુદાયના ખેડૂતોએ કંગનાને વળતો જવા આપ્યો હતો.
શીખ સમુદાયે કંગનાને જેલમાં નાખવાની વાત કરી છે જણાવતા કહ્યું હતું કે કંગનાની જગ્યા મેન્ટલ હોસ્પિટલમાં છે અથવા જેલમાં એટલે જલ્દીમાં જલ્દી એકશન લેવામાં આવે કંગના રાણાવતે ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી શેર કરી હતી જેમાં લખ્યું હતું કે ખાલીસ્તાની આજે સરકારનો હાથ પકડવામાં સફળ રહ્યા.
આગળ લખતા કંગનાએ કહ્યું હતું કે ભારતની એક માત્ર પ્રધાન મંત્રીને ના ભૂલો જેણે આ લોકોને ચપ્પલની નીચે દબોચીને રાખ્યા એમણે કેટલુંય શહન કર્યું છે આ લોકોને મછરોની જેમ કચડ્યા છે પરંતુ એમણે દેશના ટુકડા નહીં થવા દીધા આજે પણ એમના રુવાડા ઉભા થઈ જાય છે ઇન્દિરા ગાંધીનું નામ સાંભળીને.
આ પોસ્ટમાં લખતા કંગનાએ ઇન્દિરા ગાંધીનો ફોટો શેર કર્યો છે અહીં આ મુદ્દાન લઈને શીખ સમુદાય ભડકી ઉઠ્યો છે અને કંગના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે પાર્યમેન્ટ પોલીસ સ્ટેશનમાં શાંતિ ભંગ કરવાની કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને શીખ સમુદાનયના મન્જીદ્રસિંગે કહ્યું અને પાગલ ખાનામાં ભરતી કરો.