કપિલ શર્માના શોમાં વાત સામે આવી છેકે અર્ચના પૂરણ સિંગને ટ્રોલ કરવામાં આવી રહી છે ક્યારેક એમની ચહેરાના કારણે ક્યારેક મરદોથી સરખામણી કરવામાં આવે છે ક્યારેય અર્ચનાને સિંધુની જગ્યા લઇ લીધી તેવું કહેવામાં આવે છે અર્ચનાના બોડી પાર્ટને લઈને મતલબ કંઈક ને કંઈક રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ વાતને લઈને લોકો સવાલ પણ ઉઠાવ્યો છેકે કેમ વારંવાર એક મહિલાની મજાક કરવામાં આવી રહી છે પરંતુ આ વખતે કપિલના શોમાં સલમાન ખાન આવ્યા એમણે જે અર્ચના સાથે કર્યું તે એકદમ અલગ હતું તે આજસુધી અર્ચના શોમાં આવી ત્યારેનું પ્રથમ વાર સલમાન દ્વારા એવુ કર્યું જે આજ સુધી કોઈએ ના કર્યું હોય.
અર્ચનાને આજસુધી જોક્સ માટે ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ સલમાન ખાને અર્ચના સાથે એક રોમાંટિક મુમેન્ટ બનાવ્યું સલમાન ખાન એમની ફિલ્મ અંતિમનો પ્રચાર કરવા શોમાં પહોંચ્યા હતા જ્યાં સલમાનના જીજુ આયુષ પણ હાજર રહ્યા હતા અંતિમ ફિલ્મમાં સલમાન અને આયુષ બને કામ કરી રહ્યા છે.
સલમાને ખાને અર્ચના સાથે પહેલા પહેલા પ્યાર હૈ ગીત ઉપર રોમાન્ટિક ડાન્સ કર્યો હતો શોનો લેટેસ્ટ પ્રોમો આવ્યો તેમાં આ ડાન્સને બતાવવામાં આવ્યો છે ડાન્સ સુંદર લાગી રહ્યો છે વિડીઓએ ઓડિયન્સના દિલ જીતી લીધા છે કારણકે પહેલી વાર અર્ચનાને કોઈએ એની સાથે આ રીતે સન્માન આપીને સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હોય.