અમેરિકાના વાઈટ હાઉસમાંથી આવેલા એક નિવેદને હવે ભારતની રાજનીતિમાં ચર્ચાનો મોટો વિષય બનાવ્યો છે વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી લિવિટે એક નિવેદન આપ્યું છે જેમાં એમણે કહ્યું કે ભારત એ ગુડ એક્ટર છે સારા એક્ટર છે આ નિવેદન પછી એક વિવાદનો મધપૂડો છેડાયો છે તેમણે એવું કેમ કહ્યું ભારતમાં શું વિવાદ થયો એ વિષય પર વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું
પાયલ 10 તારીખે મોળી રાત્રે એટલે 10 11 માર્ચની દરમિયાન રાત્રે કોર્ટ હાઉસમાં એક પ્રેસ બ્રીફિંગ થઈ ઈરાન સાથે જંગની સાથે સાથે અન્ય વિષયો પર પણ સેક્રેટરી લિવિટને સવાલો પૂછવામાં આવ્યા અને પછી એમણે જવાબો આપ્યા અમેરિકાનો પક્ષ રજૂ કર્યો અત્યારે અમેરિકા યુદ્ધમાં શું કરી રહ્યા છે આગળ શું કરવાના છે આ બધા વિષય પર વાત થઈ પત્રકારે અમેરિકાના તોફાનથી ભારતને રશિયાના તેલની ખરીદી પર પ્રશ્ન પૂછવા પૂછ્યો અને પછી જે જવાબ મળ્યો છે એના ઉપર વિવાદ થયો છે.
કેરોલીન લિવિટને પ્રશ્ન પૂછ્યો જેના જવાબમાં એમણે એવું કહ્યું કે અમારી વાતચીત ભારત સાથે ચાલુ જ છે. રાષ્ટ્રપતિએ પણ વાતચીત કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અને ટ્રેઝરી સેક્રેટરી અને સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષા ટીમે આ નિર્ણય લીધો છે. કારણ કે ભારતમાં અમારા ભાગીદારો છે. જેમ તમે જાણો છો ખરેખર સારા અભિનેતા છે ભારત અને તેમણે પહેલા પ્રતિબંધિત રશિયા તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું જેથી જ્યારે અમે ઈરાનીઓ દ્વારા વૈશ્વિક તેલ પુરવઠામાં કામ ચલાવ શૂન્ય અવકાશને ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ ત્યારે અમે એમને રશિયન રશિયા પાસેથી તેલ ખરીદવા માટેની મંજૂરી આપી અને આ રશિયન તેલ પહેલાથી જ સમુદ્રમાં હતું તે પહેલાથી જ પાણીમાં હતું
જ એટલે એ સમુદ્રની વચ્ચે ફસાયેલું હતું એ એમના જહાજો એટલે ટૂંકાગાળામાં અમે આ પગલા લીધા છે અને એનાથી રશિયાને કોઈ સીધો ફાયદો થવાનો નથી નોંધપાત્ર નાણાકીય ફાયદો નથી થવાનો એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જ્યારે એમણે આ નિવેદન આપ્યું એમાં ભારત સાથેના સારા સંબંધોની વાત કરી અને એ જે કહી રહ્યા છે કે ગુડ એક્ટર છે એટલે સારા ભાગીદાર એ કહેવા માંગતા હોય પણ એ ગુડ [સંગીત] એક્ટર શબ્દથી ખૂબ વિવાદ થયો. કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનની નિંદા કરી અને પ્રશ્ન કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર દેશની સર્વભૌમિકતા અને ગૌરવના આઘોર અપમાન સામે કેમ વાંધો નથી ઉઠાવી રહી એક્સ પર લખ્યું કે ભારતના સન્માનનો બચાવ કરવાને બદલે વડાપ્રધાન મોદી સ્પષ્ટપણે ચૂપ રહેવાનું પસંદ કરી રહ્યા છે તેથી દેશો આવી રીતના નિવેદન આપે છે તેમને શેનો ડર છે ભારતના નિર્ણયો બહારથી શા માટે નક્કી કરવામાં આવી રહ્યા છે અમેરિકા નરેન્દ્ર મોદીને બ્લેકમેલ કેમ કરી રહ્યું છે ભારતના લોકો જવાબને પાત્ર છે કારણ કે ભારતની સર્વભૌમત્વ બિનવાટાઘાટ પાત્ર છે એટલે એ જે ટ્વીટર પર લખવામાં આવ્યું એના પછી પ્રધાનમંત્રી પર સવાલ થયા કે જ્યારે તમને કોઈ ગુડ એક્ટર કહી દે છે
ભારત કેમ બ્લેકમેલ થઈ રહ્યું છે નરેન્દ્ર મોદી આ યુદ્ધને લઈને કેમ ચૂપ છે એ પ્રશ્ન વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે આખા નિવેદનની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ થઈ છે જ્યારે સૌથી પહેલા અમેરિકાએ એવું કહ્યું કે રશિયા પાસે પાસેથી તેલ લેવાની મંજૂરી આપી છે ત્યારે પણ પહેલો પ્રશ્ન એ જ હતો કે અમેરિકા મંજૂરી આપશે ભારતને તેલ લેવાની ત્યારે એ પ્રશ્ન પછી હવે ફરી એકવાર જ્યારે ત્યાં સેક્રેટરીએ આ નિવેદન આપ્યું છે કે ભારત એક ગુડ એક્ટર છે અને અમે મંજૂરી આપી છે એમને તેલ લેવાની ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો થાય છે હવે સત્તા પક્ષના નેતાઓ આ વિષય પર કઈ બોલે છે કે કેમે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા અમારા વિડિયોને લાઈક અને શેર કરજો