Cli

કોણ હતા ચંદબરદાઇ જેમનું નામ ઇતિહાસમાં ગર્વથી લેવામાં આવે છે જેમનો પૃથ્વીરાજ ફિલ્મમાં સોનુ સુદે કર્યો છે રોલ…

Bollywood/Entertainment

અક્ષય કુમારની ફીલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર હમણાં રિલીઝ થયું જેમાં સોનુ સુદ પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે સોનુ સુદે જે રોલ કર્યો તે પહેલા ક્યારે આ પ્રકારનો રોલ નથી કર્યો એક અલગ પ્રકારનો રોલ સોનુ સુદે કર્યો છે સોનુ સુદ આ ફિલ્મમાં ચંદ્રબરદાઈ નો રોલ નિભાવ્યો છે આજે આપણે વાત કરીશુ ચંદબરદાઇ કોણ હતા.

ચંદબરદાઇ હિન્દી કવિતાઓના પહેલા કવિ હતા પૃથ્વીરાજ રાસોની રચના પણ એમણે કરી હતી જેમાં દસ હજાર છ્ન્દ છે જેમાં સમ્રાટ પૃથ્વીરાજની જિંદગી અને યુદ્ધને લઈને કહેવામાં આવ્યું છે ચંદરબરદાઈનું એક મહત્વપૂર્ણ કિરદાર હતું જેઓ એમના મિત્ર પણ હતા અને રાજકવિ પણ હતા જેઓ હંમેશા એમની સાથે રહેતા હતા એમનું ખાશ જીવન પૃથ્વિરાજ સાથે વીત્યું હતું.

મહોમદ ઘોરીને મારવામાં પૃથ્વીરાજની ઘણી મદદ કરી હતી જયારે સમ્રાટ પૃથ્વીરાજની દ્રષ્ટિ જતી રહી ત્યારે મહમ્મ્દ ઘોરી ક્યાં બેઠો છે કેટલા અંતરમાં બેઠો છે તેનો ઇસારો ચંદરબરદાઈએ શબ્દો દ્વારા કર્યો હતો ત્યારે પૃથ્વીરાજે મહોમદ ઘોરીને માર્યો હતો ચંદ્રબરદાઈ જેમનું સમ્રાટ પૃથ્વીરાજના જીવનમાં મહત્વનું યોગદાન રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *