આમ તો હું ન્યુઝના વિડીયો નથી કરી રહી પણ મને આદત છે હું કોઈને પણ મળું તો એમની સાથે ખબર નહી અનાયાસે જ વાતો કરવા માંડું અને એમા નાના બાળકો હોય તો મને બહુ મજા આવે એમની સાથે વાત કરવાની તો મને મંજુલા મળી એક ટેનિસ એકેડમી છે ત્યાં આવેલી હતી મારા બાળકને લઈને તો મંજુલા સાથે મે વાત કરી મંજુલા કમાટની છે
કમાટમાં ક્યાની ઉમરખડી ઉમરખડી ઉમરખડી એવું કશુંક મન સંભળાઈ રહ્યું છે મંજુલાને ભણવું છે પણમ પણ મંજુલા અહીંયા પોતાના સગાવાલાને ત્યાં બાળકોને રાખવા પાણી ભરવા આવી છે ને અત્યારે તો પાણી ભરવાને એમ બધા આવે છે એવું બધું કરે છે.
તો મેં એને કહ્યું કે તો ભણવું નથી તો કે ભણવું તો છે પણ કોઈ મૂકે તો કોઈ મૂકે તો ભણું ને પછી મેં કહ્યું કે આપણે વાત કરીશું તારા ઘરે પણ એટલામાં મને કહે છે કે પણ તમે બધાને કોને કે મૂકે ભણવા એટલે એની વાત કરી રહી છું કહી દે મંજુલા કહી દે ભણવાનું આતે જે કહ્યું ને કહી દે ભણવું છે હે ભણવા જવું છે ને પહેલામાં જવાનું ને હવે મમ્મી પપ્પાને કહેવાનું બાકી બધાને બી કહેવાનું હે ને મમ્મી પપ્પાને બી બહુ કામ હોય એટલે મૂકે હે ને તને અહીયા એ મજૂરીએ જાય છે?
મજૂરીએ જાય એ લોકો મમ્મી પપ્પા ભાગમાં છે. ભાગમાં છે ખેતર ત્યાં રાખ્યું છે ખેત ત્યાં કવાટમાં જ તો જામનગર જામનગર એ સૌરાષ્ટ્ર જાય હ પૂર્વ વિસ્તારના બહુ જ બધા બાળકોની આ જ કહાની છે અને હું જેટલા છોકરાઓને મળું તો મને એવું લાગે કે મોટા ભાગે તમારો જીવ બળે એના સિવાય કશું જ નથી રહેતું મમ્મી પપ્પા કાઠિયાવાડ જાય કા તો મજૂરીએ ભાગમાં ખેતર રાખ્યા હોય કા તો અમદાવાદ કે બાકીના શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર આવે અને અને આ છોકરાઓ વર્ષો સુધી રજડતા રહી જાય છે. મેં મંજુલાને સાંભળી તો મંજુલા મંજુલા ખૂબ સરસ બોલે છે અને
મંજુલા સરસ રીતે પોતાની વાત કહે છે એટલે મને એના પોટેન્શિયલ પર કોઈ શંકા નથી કે એને જો એક તક મળે તો એ બધું કરી શકે એમ છે કમનસીબે આપણે એક તક નથી આપી શકતા આ બાળકોને અને આપણે આખા સમાજ તરીકે જ્યારે આ વાતને વિચારીએ તો કદાચ આપણને હવે પીડાએ નથી થતી એ બધી વાતોની અથવા એવું લાગે છે કે હા ઠીક છે બતાવીને શું કરી લીધું કે જાણીને શું કરી લીધું મને મનેય નથી ખબર મંજુલાની હું આ સ્ટોરી બતાવીને શું કરી લઈશ પ્રયત્ન કરીશ મારાથી થતો પણ તમારી આસપાસનું કોઈ પણ આવું બાળક દેખાય છે તો તમે પ્રયત્ન કરો કે એની પાસેથી એનો બેઝિક હક છે ભણવાનો હક એના પછી કેવું કરે છે એના પર છોડી દો પણ એને એક તક એક તક મળવી જોઈએ તો બસ મંજુલા તક માંગે છે અને મંજુલા જેવી બહુ જ બધી છોકરીઓ તક માંગે છે તો મંજુલા છે કવાટથી અહીંયા રહે છે બહુ જ સુંદર બોલકી અને એટલી સરસ છોકરી છે કે મારાથી રહી ના શકાયું એણે મને કહ્યું એક્ચ્યુલી કે તમે વાત કરો એની સાથે વાતો કરતા કરતા એટલે આઈ હોપ કે આપણે કંઈક કરી શકીએ બધા ભેગા થઈને મંજુલા માટે