જાણીતા ફિલ્મ વિવેચક કોમલ નાહટાના પુત્રના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું, જેમાં બોલીવૂડની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે:આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર અને જેકી શ્રોફ પણ ટ્રેડિશનલ અંદાજમાં નજરે પડ્યા હતા.નિર્માતા એકતા કપૂર પણ આ ભવ્ય સમારોહનો ભાગ બની હતી.આ લગ્ન પ્રસંગે જાણે આખું બોલીવૂડ એક જ છત નીચે એકઠું થયું હોય તેવો માહોલ સર્જાયો હતો.