અત્યારે સોસીયલ મીડિયામાં એક વાઇરલ થઈ રીહેલ વિડિઓ તમે જોયો હશે જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વિદાય વેળાએ ત્યાં હાજર સહકર્મી અને ત્યાંના લોકો ભાવુક થઈ ગયા હતા લોકોના સાહેબની વિદાય વેળાએ લોકોના આંખોમાંથી આંશુ આવી ગયા હતા વિદાય વવેળાનો આ વિડિઓ જબરજસ્ત વાઇરલ થઈ રહ્યો છે.
ખેડબ્રહ્માના પીએસઆઇ વિશાલ પટેલની બદલી થતા એમનો વિદાય સભારંભ યોજાયો હતો અહીં ત્યાંના લોકોની સારી સેવા કરતા વિશાલ પટેલ ઘણા સમયથી ત્યાં સેવા આપી રહ્યા હતા પરંતુ એમની બદલી થતા વિદાય સભારંભમાં પીએસઆઇ તથા ત્યાંના હાજર લોકોના આંખોમાંથી આશું આવી ગયા હતા.
સરકારી નોકરી એવી છેકે એમની બદલી થતી રહે છે તેવી રીતે સાબરકાંઠા ખેડબ્રહ્માના પીએસઆઇની બદલી થતા લોકોને બહુ દુઃખ લાગી આવ્યું હતું વિશાલ પટેલની સારી નિષ્ટપૂર્વક કામગીરી અને એમનો સારો સ્વભાવ લોકોના દિલમાં રાજ કરી ગયો હતો અહીં એમની બદલી થતા લોકો એમના વિદાય વખતે વિશાલ પટેલ તથા લોકોના આંખોમાંથી આંસુ આવી ગયા હતા.