કંગના રાણાવતે જ્યારથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે કંગનાના એક બયાનથી અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે કંગનાને એવોર્ડ ખોટો મળ્યો છે આ એવોર્ડ સમાજ સેવક સોનુ સુદને મળવો જોઈએ સોનુ સુદે તે વાતને લઈને પોતાનું મૌન તોડ્યું છે.
સોસીયલ મીડિયા યુઝરોનું કહેવું છેકે છેલ્લા કેટલાક સમયથી સોનુ સુદ ગરીબોની મદદ કરી રહ્યા છે એવોર્ડ એમને મળવો જોઈએ તેને લઈને સોનુ સુદે બયાન આપ્યું છે સોનુ સુદને ગઈકાલે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે લોકોમાં ચર્ચા ચાલી રહી છેકે પદ્મશ્રી તમને મળવો જોઈએ તેના બાબતે તમારે શું કહેવુંછે શું કંગનાની જગ્યાએ એવોર્ડ તમને મળવો જોઈએ.
સોનુ સુદે કહ્યું જે કામથી હું જોડાયેલ છું લોકોની મદદ કરવાના ઈરાદાથી જોડાયેલ છું મારી આ કોઈ વસ્તુથી લાલચ નથી કે કામ કરીએ અને લોકોની નજરોમાં સારું લગાડું અને મને એવોર્ડ આપે આવી કોઈ પ્રકારની લાલચથી હું કામ કરતો નથી આટલું કહીને સોનુ સુદે પોતાની આ વાત પુરી કરી હતી.
વધુમાં સોનું સુદે કહ્યું હતું કે દરેક એવા પ્લેટફોર્મથી હું જોડાઈસ જ્યાં કોઈ પ્રકારની હરીફાઈ ન હોય જ્યાં લોકો એકબીજાના પગ ખીંચવા વાળા ના હોય પરંતુ મદદ માટે હોય અને તમે જે કામ કરવા માંગો છો તેની આઝાદી હોય બધા પ્લેટફોર્મથી હું જોડાવા હંમેશા તૈયાર છું જેમાં સોસીયલ મીડિયા હોય કે રાજકીય પાવર.