Cli

એક સમય હતો જ્યારે દેવાંશી જોશીને ઈન્ટરવ્યૂ આપતા નેતાઓ ડરતા હતા!

Uncategorized

મોટા મીડિયા હાઉસીસને જ્યારે ગોદે મીડિયાની ઓળખ મળી છે ત્યારે ચુનેદા નિર્ભેગ પત્રકારોએ કારકિરદીની ચિંતા કર્યા વિના ગોદી મીડિયાનો હિસ્સો બનવાનો ઇન્કાર કર્યો. સરકાર અને કોર્પોરેટ ગુરુના ગુલામ બનવાને બદલે તેમણે સ્વતંત્ર રીતે પોતાની YouTube ચેનલ શરૂ કરી અને પ્રજાના પ્રશ્નો અને લોકશાહી માટે અવાજ બુલંદ કર્યો. આવા નિર્ભેક ગુજરાતી પત્રકારોમાં એક નામ દેવાંશી જોશીનું છે દેવાંશી જોશી એટલે આજે ગુજરાતી પ્રજાના પ્રશ્નોને બેબાક પણે રજૂ કરતો એક ચહેરો સરકાર અને પ્રશાસનને ઢંઢોડતા સવાલ પૂછતો પત્રકારત્વનો બુલંદ અવાજ ગુજરાતી પત્રકારત્વમાં ઉજળી કારકિર્દી ધરાવતા દેવાંશી જોશીએ મુખ્યધારાના માધ્યમોને અલવિદા કહીને ઓગસ્ટ 2022 માં પોતાની YouTube ચેનલ જમાવટ શરૂ કરી આ તેમના સાહસી સ્વભાવનો પહેલો પરિચય જે સમયે પત્રકારો ટેલિવિઝનની ગ્લેમર્સ કારકિરદી પાછળ દોડી રહ્યા હતા તે સમયે દિવાશ્રી જોશીએ YouTube ચેનલના અજાણીયા પ્રદેશમાં ડૂબકી લગાવવાનું પડકાર ભર્યું કાર્ય કર્યું. તેમણે મુખ્યધારાના માધ્યમને છોડવાનો નિર્ણય લીધો

ત્યારે તેના શુભચિંતકો અને સ્વજનોએ તેમને ટોક્યા હતા પરંતુ દેવાંશી જોશી અડગ રહ્યા અને કોઈની સાડાબારી રાખ્યા વિના સ્વતંત્ર રીતે પત્રકારત્વ કરતા રહ્યા. આજે દેવાંજી જોશી જાણીતું નામ છે દેવાજી જોશી દ્વારા કહેવાયેલી અનેક સ્ટોરીઝ ઇન્ટરવ્યુસ અને પોડકાસ્ટ આજે લાખો દર્શકોની સ્મૃતિમાં અકબંધ થઈ ચૂક્યા છે. તેમણે YouTube ની દુનિયાને સતત વિસ્તારી છે. વિવિધ વિષયોથી જુદા જુદા વ્યક્તિઓના પરિચયથી પોતાના વિચારોથી બેભાગપણે તેમણે રિપોર્ટિંગ કર્યું છે. સ્ટુડિયોમાં કોઈ વિષયને બયાન કર્યો છે ત્યારે પણ તેમાં તેમણે જીવ રેડ્યો છે. તેમના રિપોર્ટિંગ અને એન્કરિંગ થકી અનેક સ્ટોરીઝ બ્રેક થઈ છે.સ સત્તાધારી પક્ષ કે પ્રશાસનને તેમની નિષ્ફળતા માટે અણીદાર સવાલો પૂછ્યા છે તો વિપક્ષોને પણ તેમની જવાબદારી ચૂકવા માટે ટપ્પાર્યા છે. સુરત તકશિલાનો અગ્નિકાંડ હોય કે મોરબીનો બ્રિજ ઘણી દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ જેવી માનવ સર્જિત દુર્ઘટનાઓ હોય કે પૂર વાવા જોડા જેવી કુદરતી આફત હોય દરેક વખતે પ્રજાની પીડા પ્રત્યે દેવાંશી જોશીની સંવેદના તેમના રિપોર્ટિંગમાં જીલાય છે. દેવાંશી જોશી પત્રકારત્વ ક્ષેત્રે માત્ર ગુજરાતનું જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરનું એવું નામ બની ચૂક્યા છે કે લલન ટોપ તથા અન્ય રાષ્ટ્રીય સ્તરની ચેનલ પર આજે ગુજરાતમાં બનતી ઘટનાઓની માહિતી માટે દેવાંશિ જોશીનો સંપર્ક કરે છે. દેવાંશી જોશીનો ઉછેર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વડા ગામમાં થયો છે. પૂર્વી આદિવાસી પટ્ટીના નાનકડા વડા ગામમાં દેવાંશી જોશીનું પ્રાથમિક શિક્ષણ થયું. માધ્યમિક અને લુણાવાડા આવન છાવન કરી

ને 11 12 ધોરણ માટે પાટનગર ગાંધીનગરમાં આવવાનું થયું કોલેજ માટે વિદ્યાનગર પહોંચ્યા અને અમદાવાદના એનઆઈએમસીજેમાંથી પત્રકારત્વ કર્યું. પત્રકારત્વ બાદ અમદાવાદ તેમની કર્મભૂમિ બની પાછલા એક દાયકાથી તો પત્રકારત્વ માટે ગામડાઓને ખૂદતા દેવાંશી જોશીને હવે તો આખું ગુજરાત પોતીકું લાગવા લાગ્યું છે. દેવાંશી જોશીની મીડિયાની સફરમાં પ્રથમ લાંબો પડાવ સંદેશ ન્યુઝ રહ્યો હતો. ત્યારબાદજીએસટીવીમાં ઇનપુટ હેડ બન્યા દરમિયાન મનમાં સતત નવું કરવાની જંખના રહેતી અને આખરે તેમણે આર્થિક અને સમાજના રૂઢ પડકારોને જીલીને 25 ઓગસ્ટ 2022 ના રોજ જમાવટ શરૂ કર્યું. આ દિવસે તેમણે અપલોડ કરેલા વીડિયોમાં તેમનો ઉદ્દેશ વ્યક્ત કરતા કહ્યું કે જો દેશના સન્માનની ભાવના જાગશે તો જમાવટ થઈ જશે. કર્તવ્યો માટેની સભાનતા જાગી જશે તો જમાવટ થઈ જશે. છેક છેવાડીના માણસ સુધી બધી વ્યવસ્થાઓ પહોંચી જશે તો જમાવટ થઈ જશે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર વિચારીશું તો જમાવટ થઈ જશે આ દેશને કેન્દ્રમાં રાખીશું તો જમાવટ થઈ જશે ઓન કેમેરા દેવાંશી બહેનની સહજતા અને સમજ સતત ઝડકતી રહી છે તેમની સહજતા બરકરાર રહે તે માટે તેમના જીવનસાથી સંકેત ખભે ખભા મેળવીને આજે તેમને સાથ આપી રહ્યા છે. ઉપરાંત સંયુક્ત પરિવારમાં તેમના જેઠ અજયભાઈ અને તેમના પત્ની ઉર્વશી બહેનનો પણ સતત ટેકો રહ્યો છે. કારકિરદીની શરૂઆતમાં પાપા પગલી માંડતી વખતે દેવાંશીને માતા નીરુ બબહેનનું સતત પેઠ ભર રહ્યું હતું. તેઓ અહીં પહોંચી શક્યા છે તેમાં તેના પિતા વિનોદચંદ્ર જોશીનો પણ ફાળો ચોક્કસ છે. લગ્ન જીવન બાદ પણ માતા સમાન સાસુ હંસા બહેનને કારણે જ દેવાંશી જોશી સતત પોતાના કાર્યને પ્રાથમિકતા આપી શક્યા છે. હંસા બહેનના સાહસિક નિર્ભેતાના આગવા ગુણને કારણે દેવાંશી તેમને ઘણીવાર ડોન કહીને બોલાવે છે. જીવનસાથી સંકેત પિતૃસતાકના ભવ વિના મૈત્રીભાવે ચટ્ટાની જેમ તેમના દરેક સાહસના સહભાગી થઈ રહ્યા છે. તેનું શ્રેય પણ દેવાંશી તેમના સાસુના ઉછેરને આપે છે. દેવાંશી જોશીના ગુજરાતી પત્રકારત્વમાં મહત્વનું યોગદાન આપનાર સાસુ હંસા બહેનને શિવાની દયાળની સ્મૃતિમાં શિવા પત્રકારત્વ સન્માન આજે મળી રહ્યું છે. જોરદાર તાળીઓથી આ ત્રણ યાત્રાને બધાવી લઈએ આપણે જોયું કે ત્રણેયની જર્ની ત્રણેયની યાત્રા એટલી જુદી છે ત્રણેયના સંઘર્ષો એટલા જુદા છે અને આ મંચ ઉપર હવે આ ત્રણેય મિત્રો અને એમના સ્વજનોને મોકવાનો સમય છે ગુજરાતી સાહિત્યમાં સો એક વર્ષ પહેલા મહેપતરામ રૂપરામ નીલકંઠે સાસુ વહુની લડાઈ એવી કૃતિ આપેલી દેવાંશી અને ખૂબ ખૂબ પ્રચલિત થઈ એ ખૂબ ભજવાયસ વર્ષ પછીનો સમાજ જુઓ આજે આ મંચ પર સાસુને વહુ પોખાઈ રહ્યા છે એટલે ખૂબ આદર સાથે હું વિનંતી કરીશ સૌથી પહેલા તો આજના ઉપક્રમના જે આપણા મહેમાન છે

આદરણીય માધવીબેન મહેતા અને વિવેક દેસાઈ આપ મંચ પર પધારો આપણે આપણી સન્માનની પ્રક્રિયા શરૂ કરીએ છીએ જાણીતા ઉદ્યોગ સાહસિક અને સામાજિક કાર્યકર્તા સુરેન્દ્રનગરથી પધારેલા માધવીબેન મહેતા અને નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ માધવી નવજીવનના વિદ્યાર્થી બિલકુલ નવજીવનના એ ભૂતપૂર્વ વિદ્યાર્થીની તો સૌથી પહેલા આજનો પ્રથમ અવોર્ડ એના માટે ખૂબ આદર સાથે હું દેવાંશી જોશી અને હંસાબેન જોશીને મંચ ઉપર સાદર આમંત્રિત કરીશ આ ક્ષણે દેવાંશી જોશીના સાસુ હંસાબેન જોશી પોખાઈ રહ્યા છે એમને શિવા પત્રકારત્વ સન્માનનું સ્મૃતિ ચિન્હ અને 25હ000 ની ધનરાશિ પ્રાપ્ત થઈ રહી છે આપણે બહુ આ ક્ષણને વધાવી લઈએ દેવાંશી જોશી હંસાબેન જોશી સંકેતભાઈ જોશી અને જમાવટની સમગ્ર ટીમને અભિનંદન પાઠવીએ છીએ દેવાંશીબેન તમારે તમારી વાત રજૂ કરવાની છે આવો પધારો ગુજરાત જેને બહુ ગૌરવથી પોતાની દીકરી તરીકે ઓળખે છે મેઘાણી તો કહી દે છે કે યોવન માંડે આંખ અને પાંખ એજોનું જીવતું જીવંત જીવંત ઉદાહરણ જોવું હોય તો દેવાંશીબેન છે આવો દેવાંશીબેન અને તમારી જમાવટ કરો થેન્ક્યુ આમંત્રણ ડ્રામ મોરી આપે એટલે પછી એના પછી બોલવામાં થોડી થેન્ક્યુ સો મચ સૌથી પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર સ્ટેજ પર મમ્મી છે અને સ્ટેજની જે પરિવારના એ બાકીના બધા સભ્યો છે કે જેમના કારણે હું મને એવું લાગે છે અને એ મને નહી કદાચ આજ સંપૂર્ણ સત્ય છે કે રાજે રાજેન્દ્ર શુકલે બહુ સરસ કહ્યું છે કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કશું કરતું નથી આ બધું તો થાય છે એટલે કર્તાભાવથી મુક્ત થવા અને વધારે કર્મશીલ બનવા માટેનું એ બહુ સરસ વાક્ય છે પણ હકીકત એ છે કે એટલા બધા લોકો એટલું બધું કરતા હોય છે કે આપણે કોઈને કદાચ યાદ જ નથી આવતું એમને પોંખવાનું કોઈને યાદ નથી આવતું એ લોકોને યાદ કરવાનું અને એટલે જ આ અવસર છે હું એ બધાને યાદ કરીશ અને એકદમ ટૂંકમાં બધાના નામ પણ હું લઈશ સૌથી પહેલા મમ્મીનો એટલા માટે ખૂબ આભાર અને એમને એટલા માટે બહુ જ બધું થેન્ક્યુ કેમ કે એમણે સંકેત નામે એક દીકરો આપ્યો સંકેત મારા હસબેન્ડનું નામ છે અને જે મારી ટીમ અહીંયા છે એ લોકો તો કદાચ ત્રણ વર્ષથી આખી આ સફરના સાક્ષી છે કે હું એવું માનું છું કે એ આ યાત્રા અશક્ય જ હોત એટલે સંપૂર્ણ અશક્ય હોત જો સંકેત સાથે ન હોત સંકેત એન્જિનિયર છે એને જર્નલિઝમ સાથે કોઈ જ લેવા દેવા નથી અને અમે બંને સાથે ભેગા મળીને છતાએ એને કોઈ જ લેવા દેવા ન હોવા છતાં છેલ્લા 10 વર્ષથી આખી દુનિયાની બધી જ વાતો અને કોણ શું કરી રહ્યું છે અને એક છોકરીને મે આજે આવી જોઈ તો મને આવું થયું ને આ માણસે મને આવું કહ્યું ને એના પછી મને ઓફિસમાં આ થયુંથી માંડીને બધું જ સાંભળે સતત સાંભળે અને એ સતત સાંભળ્યા પછી મને એવું કહે કે તને શું લાગે છે તે કર્યું એ સાચું કર્યું તો હું કહું કે હા મને એવું લાગે છે કે કદાચ મે સાચું કર્યું તો કે ન કદાચ કાઢી જો એ કદાચ છે

તો તારી અંદર તારે સુધારની જરૂર છે અને જો એ સાચું છે તો ડરવાની જરૂર નથી આ બહુ જ ઓછા લોકો કહી શકે છે આસપાસના માણસો જ મોટા ભાગે મારું અવલોકન એવું રહ્યું છે કે જે તમારી અંદર સૌથી પહેલા પ્રલોભન આસપાસના માણસો ભરે કે તમને એવું કહે કે આ કરવાથી તો શું થવાનું છે આટલું કરી દેવાથી કોને કઈ ખબર પડવાની છે આખી દુનિયા અલગ રસ્તે ચાલી છે અને તું જ આ બધા આ બધી વાતો પકડીને કેમ બેસી રહી તને શું મળી જવાનું છે આનાથી મેં અનેક માણસોને એવા સાંભળ્યા છે કે જે પોતાના બાળકોને એટલે કોઈ સરકારી નોકરીમાં જાય છે કે પત્રકારત્વમાં જાય છે આ પ્રકારના કોઈપણ વ્યવસાયમાં પહેલી લાલચ એના મનમાં કા તો મિત્ર ભરે છે અને કા તો ઘરના માણસો ભરે છે હું એ વાતમાં એટલી બધી સૌભાગ્યશાળી રહી છું કે સંકેતે મને ક્યારેય એ કોઈ વાત તો નથી ભરી પણ એને હંમેશા મને કહ્યું છે કે તું જે વાત કરે છે રાગ દ્વેષની કે લાલચની તો એ બધાથી દૂર રહેવાની શરૂઆત તો તારે પોતાનાથી કરવાની એવા અનેક નિર્ણયો હશે કે જ્યાં આ લેતી વખતે મારી અંદર બહુ બધો ખચકાટ આવ્યો હશે કે હું આ આ લઉ કે ના લઉ નિર્ણય અથવા ઘણી બધી વાર મને એવું લાગે કે સંગે થાકી જવાય છે લડતા લડતા ક્યાં સુધી આ ગામના ઝગડા હું શું કામ કર્યા કરું ત્યારે મને એવું એ હંમેશા યાદ કરાવે કે તે જ્યારે શરૂ કર્યું ત્યારે તો આ ગામના ઝગડા માટે જ કર્યું હતું ત્યારે તો તારે બીજું કોઈ ક્ષેત્ર પસંદ કરવું જોઈતું હતું તે કેમ એ ન કર્યું એ યાદ કરાવવા વાળું કોઈ હોય અને એમાંથી સૌથી અટપટી અને જે અજુગતી વાત મને જે લાગી એ વિચારધારાના બંને આયામી ઉપર ઉભેલા માણસો ઘણીવાર અમારી ઓફિસ આવે અને એ બંને અંતિમ ઉપર ઉભેલા માણસો કે જે બંને પોત પોતાને આદર્શવાદી માનતા હોય એ માણસો પણ જ્યારે અમે લોકો બેઠા હોય અને એવું બની શકે કે હું વાત કરી રહી છું કોઈ મહેમાન સાથે અને કોઈ હાજર નથી તો સંકેત ચા લઈને આવે તો એવું કે અચ્છા પતિને ધંધો વળગાડી દીધો છે પછી એને ને કે આમ એક બે વસ્તુ આમ એવા વાક્યો બોલીને જાય કે જે આસપાસના માણસો સાંભળે તો એમને હજુ તું લાગે એમને એવું લાગે કે જો આ તો કેવી રીતે આતો બંને વચ્ચે અમારી વચ્ચેની દોસ્તી કદાચ કોઈ ના સમજી શકે પણ એ બહારનું માણસ આ જ્યારે બોલીને જાય ત્યારે એટલું સમજાય કે દુનિયા ગમે તેટલી આદર્શવાદી વાતો કરતી હોય એ અમુક વ્યવસ્થાઓને નથી સ્વીકારી શકતી અમુક હકીકતોને એ નથી જ સ્વીકારી શકતી પ્રશ્ન દુનિયાની સમજણનો નથી પ્રશ્ન સાંભળી રહેલા માણસના મનમાં આવે છે એવું કશું જ જ્યાં સુધી સંકેતના મનમાં એ ભાવ નથી આવતો કે એ કશુંક અજુકતું કે અલગ કરી રહ્યો છે

અથવા એ કરી રહ્યો છે જેણે ન કરવું જોઈએ ત્યાં સુધી કોઈ સમસ્યા ક્યારેય નથી આવતી અને અમારી વચ્ચે એ સમસ્યા એટલે ક્યારેય ન આવી કેમ કે એણે ક્યારેય પોતાની જાતને કુંડાળામાં બાંધી જ નહી કે હું પતિ છું અને એટલે જ પતિ તો આજ કરે એ વાક્યો અને કશું જ ક્યારેય ન આવ્યું એનું સૌથી મોટું શે હું એવું માનું છું કે દુનિયામાં અત્યારે જે સમાજના પરિવર્તનની રામે વાત કરી કે 100 વર્ષમાં છતાએ હજુ બહુ જ ઓછી માતાઓ એવી પેદા થઈ છે કે જે સંકેત જેવો ઉછેર આપી શકે જે એવું કહી શકે કે બહુ જ બધી જગ્યાએ એટલે હું જે ગાહું આ મારું આખું જ રૂરલ બેકગ્રાઉન્ડ છે એટલે ગામડાઓમાં હું જ્યારે પણ જઈને વાત કરતી હોવ સૌથી મોટા સામાજિક પ્રશ્નો જે છૂટા છેડા અને બાકીના બધા છે એમાં સૌથી મૂળ કારણ જે હોય છે કે બંને બાજુથી એવું શીખવવામાં આવે કે આ તારા પર હાવી થાય છે તો તારે એને કંટ્રોલમાં રાખવાનું છે માં જ્યારે પોતાના દીકરાને નથી શીખવતી ને ત્યારે કદાચ બહુ જ બધી સમસ્યાઓ છે કે જે ઉકેલાઈ જતી હોય છે અને ત્યાંથી કદાચ એ મૂળની શરૂઆત થઈ ગયા વર્ષે જ્યારે અવોર્ડ અપાવી રહ્યો હતો ત્યારે સર બોલી રહ્યા હતા એમાંથી મને ભજન બહુ જ યાદ રહી ગયું આખું વર્ષ હું એને ઓલમોસ્ટ દર બીજા દિવસે સાંભળતી રહી અને હતું કે રામ તમે રામ પણ સીતાજીની તોલે ના આવો એટલે હું જ્યારે એ પરંપરાઓને યાદ કરતી રામ પોતાની પ્રસ્તાવનામાં વાત કરી રહ્યા હતા કે શાસકોના રંગ બદલાયા એમના સ્વભાવ બદલાયા મુદ્દાઓ બદલાયા પણ એના પછીની બાકીની વાસ્તવિકતાઓ બહુ વિશેષ નથી બદલાય અને એ જ રીતે સમાજો બદલાયા સામ્રાજ્યો બદલાયા યુગો બદલાયા આપણે બહુ સરળતાથી ખૂબ બધા માણસો જ્યારે બોલતા હોય ત્યારે એવું કહી દેતા હોય છે કે અમારે ત્યાં તો સ્ત્રીઓનું એટલું બધું સન્માન હતું અને અમારે ત્યાં તો વૈદિક સંસ્કૃતિમાં અમારી પાસે તો અપાલા છે કે મારી પાસે લોપામુદ્રા છે મારે તો બીજા બધા આક્રાંતાઓ આવ્યા અમારા સમાજમાં એ બધાએ આક્રમણ કર્યા અને એટલે અમારે ત્યાં તો સ્ત્રીની આ હાલત છે આપણે એ સ્વીકાર કરવાનું પણ ચૂકી ગયા બહુ લાંબા સમય સુધી કે દૂષણો તો આપણી અંદર પણ હતા દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ હોય આ દુનિયાની કોઈ પણ સભ્યતા હોય એ કોઈ સભ્યતા કે સંસ્કૃતિએ સ્ત્રીને એટલું આદર સન્માન નથી આપ્યું જેટલા પોતાને પ્રોગ્રેસિવ સાબિત કરવાનો પ્રયત્ન કરતા રહે છે એટલે મારી પાસે કેટલી આપાલા તી કે મારી પાસે કેટલી લોપામુદ્રા હતી હું આજે પણ જ્યારે વેદની રૂચાઓ લખનાર સ્ત્રીઓ શોધું છું તો મને કેટલી મળે છે અને એના પછી જ્યારે કોઈ શાસકો કે આક્રાંતાઓ નહોતા આવ્યા ત્યારે પણ આ જ સમાજમાં સીતા હતી અને

આ જ સમાજમાં દ્રૌપદી પણ હતી અને ત્યારે કોઈ જ આક્રમણ નહોતા થયા કોઈ આ સંસ્કૃતિને આવીને એને બગાડવા નહોતું આવ્યું અને છતાય જેમ મારા પૂર્વજ હું ગૌરવ કરું છું એ પૂર્વજનું જે પૂર્વજે લખ્યું અને પછી વર્ષો સુધી ગુજરાતી પરંપરામાં આપણે ગાયું કે રામ તમે રામ પણ સીતાજીની તોલે ન આવો એ કહેવાવાળો પ્રોગ્રેસિવ સમાજ એ કહેવાવાળો મારો પૂર્વજ હતો અપાલા આપનાર પણ મારો પૂર્વજ હતો તો મારે એ સત્યને સ્વીકારવું પડશે કે સીતાની પરીક્ષા લેનાર પણ મારો પૂર્વજ હતો અને એટલે જ હું એવું માનું છું કે સમાજ કોઈ દિવસ સ્ત્રીઓ માટે એટલો સરળ રસ્તો તૈયાર જ નથી કરતો કોઈ એને સંઘર્ષ માને છે કોઈ એને વાસ્તવિકતા તરીકે સ્વીકારી લે છે હું જે સૌથી વધારે શીખી અને જે શીખી રહી છું એ છે જ્યારે હું ગુજરાતના એ ગ્રામ્ય વિસ્તારોમાં જાઉં છું શહેરોમાં જાઉં છું હું ગિફ્ટ સિટી ધોલેરા કે અટલ બ્રિજ કે અમદાવાદના રિવરફ્રન્ટને નકારતી નથી એ ખૂબ ગમે છે મને એ મારા માટે ગૌરવનો જ વિષય છે પણ હું નર્મદાના ડેડિયાપાડા કે છોટા ઉદયપુરની સામે આંખ બંધ નથી કરી શકતી મારી આંખો મને કોઈ દિવસ એ સહમતિ જ નથી આપતી કે હું આંખ બંધ કરીને સ્વીકારી લઉં કે જેમ આ ગૌરવ છે તો એ ગૌરવની છાયાની નીચે અથવા નર્મદાના કચ્છ સુધી પહોંચેલા પાણીની નીચે છોટા ઉદેપુરનું હાફેશ્વર જ્યાંથી નર્મદાનો ગુજરાતમાં પ્રવેશ થાય છે અને ત્યાં એક છોકરી માથે બેડું લઈને જાય છે તો હું એને ઇગ્નોર કરી દઈશ કેમ કે આ મારા માટે ગૌરવનો વિષય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મને ખૂબ ગમે છે અદભુત પ્રવાસન સ્થળ છે ગુજરાતમાં બહુ જ સરસ રીતે એની વ્યવસ્થાઓ છે સ્ત્રીઓ બહુ સરસ રીતે ત્યાં રીિક્ષા ચલાવે છે સશક્તિકરણના બહુ જ બધા પ્રયોગો ત્યાં થયા છે પણ એની બાજુમાં જ આવેલું જરવાણી અને એ જરવાણીમાં એક પ્રસુતાને જ્યારે જોડીમાં આજેય લઈ જવી પડે છે ત્યારે હું એ હકીકતને નથી

ઇગ્નોર કરી શકતી અને એટલે જ એ ઇગ્નોર ન કરી શકવાની વાત કે પછી જ્યાં એવું લાગે કે અહિયા તો નહી રહેવાય તો બસ એ નહી રહેવાય એવું લાગે એ જીવતું રહે સતત એમાં પણ પરિવારનું બહુ જ મોટું યોગદાન હોય છે કેમ કે પરિવાર કેમ કે બંને સત્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સત્ય છે અને જરવાણી પણ સત્ય છે બંનેના પોતાના તથ્યો છે પણ મને હંમેશાથી એ હું જ્યારે જ્યારે ભૂલી કે આ બંને સત્યો છે અને બંને બતાવવા મારી મારું દાયિત્વ છે મારી ફરજ છે ત્યારે યાદ કરાવનારે લોકો હતા અ ઉછેરનું બહુ જ મોટું યોગદાન છે કેમ કે ખૂબ સરસ રીતે વાત કરતા લોકો પણ કદાચ એટલી સરળતાથી નથી સંભળાતા કે જોવાતા એમની અંદર બહુ બધો દ્રષ્ટિકોણ હોય છે પણ કદાચ એ પોતાની વાતને એ રીતે મૂકી નથી શકતા તો હું એ વાતને મૂકી શકું છું એની પાછળ 100ટ મારા પપ્પા અને મમ્મી એમનું એ બેકગ્રાઉન્ડ બહુ જ મને કામ લાગ અ સતત વેદિક ઋચાઓથી જ મારો ઉછેરથી લઈને મોટી થઈ ત્યાં સુધી સતત મેં એ રૂચાઓ સાંભળી એ શ્લોક સાંભળ્યા એ વાતો સાંભળી નિસ્બત હું ત્યાંથી શીખી જેણે મને શીખવ્યું અને આત્મવિશ્વાસ આપ્યો વેદની એ વાતે આત્મવિશ્વાસ આપ્યો કે જેણે મને કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ એણે કહ્યું કે બ્રહ્મ મારી અંદર પણ છે અને એણે જ મને શીખવ્યું કે બ્રહ્મ ભેદ નથી કરતો બ્રહ્મ એવું નથી કહેતો અહમ બ્રહ્માસ્મી હું જ્યારે કહું છું

બ્રહ્મ મારી અંદર છે એમ કહું છું ત્યારે મને એવું નથી કહેતો કે તું સ્ત્રી તારી અંદર પોપટ ઓછો છું એ બિલકુલ સમાન રીતે મારી અંદર છે એ વાત મને જ્યાંથી શીખવા મળી ભેદભાવ નામનો શબ્દ બહુ જ મોટી થઈ પછી સમજાયો કે હા ભેદભાવ હોય છે એ પ્રકારનું વાતાવરણ ક્યારે જે લોકોએ મારા માટે સર્જયું મારી મોટી બહેન પણ આવેલી છે કૃપા મારી નાની બહેન એ બધા જ લોકો છે કે જે લોકોએ એ વાતાવરણમાં હંમેશા મને ક્યારેય એહસાસ ન અપાવ્યો કે આ દુનિયામાં આગળ જતા તારા માટે બહુ જ બધા પડકારો હશે દુનિયામાં ગઈ ત્યારે પડકારો માટે હું તૈયાર હતી જ્યારે જ્યારે રોકાઈ ત્યારે મમ્મી હતી કે જાણે ધક્કો મારીને કહ્યું કે દુનિયા તો આ જ છે તારે લડવાનું છે તો એ એ વાતાવરણ સર્જવા માટે બધાનો આભાર અને દાદાને એટલા માટે થેન્ક્યુ સો મચ કેમ કે મને એવું લાગે છે કે આ કારણે કદાચ હું આ બધાને આટલી સરસ રીતે યાદ કરી રહી છું બાકી એટલા બધા ખોવાઈ જઈએ છીએ પોતાની વાતોમાં રોજીંદા કામોમાં કે નથી યાદ કરી શકતા એ કોઈને જેમનું બહુ બધું યોગદાન રહ્યું હોય છે તમારી બાજુમાં તમે યશપાલની જ્યારે હું ફિલ્મ જોઈ રહી હતી ત્યારે હું એવું ખાસ કહીશ કે જેટલા ડિજીટલ માધ્યમો ચાલે છે એ બધાને ઈર્શા છે કે એમની પાસે ભાવનગરમાં યશપાલ નતા જબરદસ્ત ન્યુઝ કેન્સલ આવે છે બહુ સરસ સ્ટોરી થતી હોય છે અને એટલે જ એ આ બધા જ લોકોની જ્યારે હું આ વાતો સાંભળી રહી હતી અથવા ફિલ્મ જોઈ રહી હતી થેન્ક્યુ ડોક્ટર કિરણ કાપુરે એમણે બહુ સરસ રીતે આ લખ્યું છે

અને એ સરસ રીતે પ્રસ્તુત પણ થયું છે એટલે એમનો પણ આભાર કે આટલી સરળતાથી અને આટલું સરસ રીતે લખી દીધું અને મારી ટીમ અહિયા છે જમાવટની અને એમને એટલા માટે થેન્ક્યુ સો મચ કેમ કે કોઈ એક માણસનો વિચાર એને બધા પોતાનો વિચાર બનાવીને અપનાવી લે અને પછી એવું માને કે ના આ જ અમારી વિચારધારા એટલે અમે લોકો જ્યારે એકબીજાને મળીએ ત્યારે ખૂબ પ્રેમથી જાય જમાવટ એવું કહીએ એટલે છો અમે જ્યારે પ્રોટેસ્ટ કવર કરવા જતા હતા છોકરાઓના સ્ટુડન્ટ્સના તો એ લોકોને એ વખતે ડિજિટલ માધ્યમો હતા નહીં અમે લગભગ એક જ હતા એ વખતે શરૂઆતમાં અને ત્યારે કોઈ ટીવી એમને એટલું કવરેજ નહોતું આવતું તો અમે જ્યારે એમને ચલાવતા સતત તો લોકો એટલા લાગણીથી જોડાઈ ગયા અમારી સાથે કે ગુજરાતના એ હિસ્સાને પણ એવું લાગ્યું કે જમાવટ એનું છે આ લોકોને પણ એવું લાગ્યું કે જમાવટ એમનું છે અને એ જમાવટ જ્યારે બધાનું થઈ ગયું એક ચેનલ જ્યારે બધાની થઈ જાય ત્યારે જ જમાવટ થાય અને એટલે જ એ બધાનો દિલથી આભાર અને થેન્ક્યુ સો મચ થેન્ક્યુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *