અચાનક ધરા કેટલા દિગ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ભવનાથ ખાતે મૃગીકુંડમાં સ્નાન કરીને વિવાદોમાં આવ્યા હતા અને આ મૃગીકુંડમાં સ્નાન કર્યા બદલ કીર્તિ પટેલની સામે સાધુ સંતોની લાગણીઓ દુભાઈ હતી ને આ પછી કીર્તિ પટેલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર કેજે મોડ સાથે પણ ઉગ્ર બોલાચાલી કરીને એક ખરાબ ગેરવર્તણૂક કરવામાં આવી હતી તો આજે કીર્તિ પટેલ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ આજે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈને કીર્તિ પટેલની સામે બે ફરિયાદ નોંધાઈ હતી એક ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા અને બીજી ફરિયાદ મહિલા પોલીસ કર્મી કેજે મોડ દ્વારા નોંધાવામાં આવી છે. મહિલા પોલીસ કર્મી કેજે મોડ દ્વારા એટલે ફરિયાદ નોંધાવામાં આવી છે કેમ કે મૃગીકુંભની ઘટના ના સમયે જ્યારે પોલીસ તેને અટકાવા ગઈ ત્યારે કીર્તિએ ફરજ પરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર કેજે મોડ સાથે
અત્યંત અશોભનીય વર્તન કર્યું હતું તેમણે પોલીસના નિયમોને નેવે મૂકીને ઉગ્ર દલીલબાજીઓ કરી હતી જેના કારણે તેમની સામે સરકારી કામમાં અવરોધ અને ગેરવર્તનનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે આજે કીર્તિ પટેલ આ એફઆઈઆરને લઈને જૂનાગઢ પોલીસ સ્ટેશને હાજર થયા કીર્તિ પટેલ દ્વારા મૃગીકુંડમાં જે વિવાદ કરવામાં આવ્યો તેને લઈને એક બીજી ફરિયાદ પણ નોંધાઈ હતી જૂનાગઢના ભવનાથ તડેટીમાં આવેલા મૃગીકુંડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે પરંપરાગત રીતે મહાશિવરાત્રીની શાહી રજવાડીના રવાના સમયે આ કુંડમાં માત્ર સાધુ સંતો જ સ્નાન કરી શકે છે તેમ છતાં કીર્તિ પટેલ આ પરંપરાનું ઉલ્લંઘન કરી સાધુઓ સાથે કુંડમાં સ્નાન કર્યું હતું અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કર્યો હતો
અને આ ઘટનાથી સાધુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને પ્રભાસ પાટણના બજરંગ દાસ બાપુએ ધાર્મિક લાગણી દુભાવવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ થોડાક સમય અગાઉ કીર્તિ પટેલના ખંડડી કેસમાં જામીન થયા હતા અને આ પછી 24મી ફેબ્રુઆરીએ ભવનાથ પોલીસે કીર્તિ પટેલને હાજર થવા આદેશ આપ્યો હતો અને હવે આજે કીર્તિ પટેલ આજે બીજી એફઆઈઆર છે કે જે મહિલા પોલીસ કર્મી કે જે મોડ દ્વારા નોંધાવામાં આવી છે તેને લઈને જૂનાગઢ પોલીસ સ્ટેશને હાજર થયા છે. કીર્તિ પટેલની સામે છેલ્લા ખૂબ ટૂંકાગાળામાં ત્રણ એફઆઈઆર નોંધાઈ હતી અને આ પછી જૂનાગઢની પોલીસ દ્વારા કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કોટે તેમને એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા અને આ પછી કોટે તેમને જામીન આપી દીધા છે. વાત કરીએ કીર્તિ પટેલની તો તેઓ સુરેન્દ્રનગરના વતની છે
તેમણે ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો છે અને ત્યારબાદ તેઓ કોમેડી વિડીયો બનાવીને YouTube અનેટકટોક માં જંપલાવ્યું હતું અને તેઓ અવારનવાર પોતાને Instagramાગ્રામ Facebook પર એવા વિડીયો બનાવે છે જેના કારણે તેઓ સતત વિવાદોમાં રહે છે અગાઉ તેમણે નિતિન જાની ખજૂરભાઈ કાજલ મહેરિયા દેવાયત ખબર બ્રિજદાન ગઢવી સાગર પટેલ ભારતી બાપુ પદ્મિનીબા વાળા રાજદીપસિંહ દીબા સહિતના ગુજરાતના અનેક જાણીતા જે ચહેરાઓ છે તેમને ટાર્ગેટ કર્યા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર હ