Cli

PM મોદીએ રચ્યો ઈતિહાસ! ઈન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બન્યા!

Uncategorized

પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં ઇતિહાસ રચ્યો છે. Instagram પર 10 કરોડ ફોલોવર્સની સપાટી તેમણે કુદાવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનારા વિશ્વના તેઓ પ્રથમ નેતા બન્યા છે. વર્ષ 2014 માં Instagram પ્લેટફોર્મ પર તેઓ જોડાયા હતા.

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી વધુ ફોલોવર્સ પીએમ મોદી ધરાવે છે. વિશ્વના અન્ય પાંચ મોટા નેતાઓના કુલ ફોલોવર્સ કરતાં પીએમ મોદીના ફોલોવર્સ Instagram પર વધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોવર્સની સાથે બીજા ક્રમ પર છે ભારતમાં યોગી આદિત્યનાથ 16.1 મિલિયન અને રાહુલ ગાંધી 12.6 મિલિયન ઉપર છે

ભારતીય રાજકારણીઓમાં પણ પીએમ મોદી અન્ય નેતાઓ કરતાં ઘણા જ આગળ જોવા મળ્યા છે યુવાનોમાં પીએમ મોદીની અજોડ આ વૈશ્વિક પહોંચ અને લોકપ્રિયતા જે જોવા મળી છે અને જેના કારણે આજે પીએમ મોદી ટોચના નેતા બની ગયા છે કે જેમના ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *