ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના સૌથી પહેલા વાત કરીએ જંગલેશ્વર ડિમોલેશનની રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલ્યુશન શરૂ થઈ ચૂક્યું છે. હજારો ચોરસ મીટરની જગ્યામાં બનેલા મકાનો તોડવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસ ચાલનારી આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જંગલેશ્વર વિસ્તાર અડધો સાફ થઈ જશે. પરંતુ તૂટી રહેલા મકાનોની સાથે સાથે લોકોનો આધાર પણ છીનવાઈ ગયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ક્યારે તેઓ વિચાર્યું ન હતું કે તેમનું આ હર્યું ભર્યું ઘર એક જ દિવસમાં જમીન દોસ્ત કરી દેવાશે આ એ ઘર હતું
જ્યાં રાત પડે આખો પરિવાર એક છત નીતે જમતો હતો એક પરિવાર એકસાથે સૂતો હતો કોઈ 50 વર્ષથી રહેતું હતું તો કોઈ 10 વર્ષથી રહેતું હતું ને એટલે જ પોતાના જીવ કરતા વહાલા આ મકાનો તૂટતા લોકોના ના દિલ પણ તૂટી રહ્યા છે. આંખોમાંથી આંસુ છે. જંગલેશ્વરમાં રહેતા દરેક વ્યક્તિની એક જ અરજ છે કે કોઈપણ રીતે આ કાર્યવાહી રોકી લેવામાં આવે. અહીં ગેરકાયદે મકાનો બચાવી રાખવા માટે કુલ અત્યાર સુધીમાં 91 પટીશન હાઈકોર્ટમાં થઈ ચૂકી છે. પરંતુ હવે કંઈ જ થઈ શકે તેમ નથી. આંસુ જોઈને તમને લાગતું હશે કે જે થયું તે યોગ્ય નથી પરંતુ જો હકીકત જાણશો
તો તમને ખ્યાલ આવશે કે જે થયું તે બરાબર થયું છે અમે તમને તમામ કારણો જણાવીશું પરંતુ પહેલા ડિમોલેશનની કાર્યવાહી વિશે જાણી લઈએ. ડીમોલેશન માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારનેસાત ઝોનમાં વહેંચવામાં આવ્યો છે દરેક ઝોનમાં વર્ગ એક ના અધિકારી ટેકનિકલ સ્ટાફ સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરાય છે આ ઓપરેશનમાં 64 થી વધુ જેસીબી 90 ટ્રેક્ટરસાત હિટાચી ઉપયોગમાં લેવાયા જ્યારે 50 બ્રેકર 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260 થી વધુ મશીનરી ઉપયોગમાં લેવાય આ કાર્યવાહીથી 87,000 ચોરસમીટર જગ્યા ખાલી થશે
જેની અંદાજિત કિંમત 312 કરોડ રૂપિયા છે. પરંતુ કહેવાય છે કે જે વિકરણી તેવી ભરણી સંસ્થાનનો આ જ નિયમ છે. માની લો કે હું કોઈ એવી સરકારી જગ્યામાં મકાન બનાવી દઉં કે જ્યાં આસપાસ કોઈ જ મકાનો ના હોય. પણ ધીરે ધીરે મારા બીજા મિત્રો પણ આવે અને ત્યાં મકાનો બનાવવા લાગે. થોડા વર્ષોમાં એવું બને કે એકમાંથી 100 મકાનો થઈ જાય. મફતની સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને હું કંઈ પણ બનાવી દઉં તે કેવી રીતે ચાલે આવી જ કહાણી કંઈક રાજકોટના જંગલેશ્વરની છે. આજે લોકોના આંસુ અને દર્દ તમને જરૂર યોગ્ય લાગતા હશે કોઈ પણ વ્યક્તિ એવું નહીં છે કે તેમનું ઘર તૂટી જાય પરંતુ જંગલેશ્વર વિસ્તાર કેવી રીતે ઊભો થયો જંગલેશ્વરમાં ડિમોલેશન કેમ જરૂરી હતું આખરે ત્યાં કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી તે સાંભળશો તો તમને સમજાશે કે જે થયું તે બરાબર થયું છે મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા હતા આજે ગુનેગાર ો છે જે લોકો ટપોરીગીરી કરે છે
એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબ્જો કર્યો હતો અને એ કબ્જા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં આલીશાન બે બે ત્રણ ત્રણ ચાર ચાર માલના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઉભી કરી હતી
આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાન મુક્ત કરવામાં આવ્યું છે રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલી કરવામાં આવી છે કહેવાય છે કે જંગલેશ્વરમાં શરૂઆતમાં કાચા ઝૂપડા હતા 50 વર્ષ કરતાં વધુ સમયથી ઝૂપડા બાંધીને લોકો રહેતા હતા પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ અહીં એક પછી એક કાંચામાંથી પાકા મતાનો બનતા ગયા આજે કોર્પોરેશન અને વહીવટી તંત્ર બંનેની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ હતું અને આ દબાણ દૂર કરવાના મુખ્ય ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે આજી નદીના કુદરતી વહેણને પુનઃસ્થાપિત કરવા અને પૂરનું જોખમ ઘટાડવા આ પગલા લેવાયા છે. બીજું કારણ એ છે કે 15 મીટરના ટાઉન પ્લાનિંગ રોડને મુક્ત કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવાનું છે અને ત્રીજું કારણ ગેરકાયદે દબાણો દૂર કરીને કાયદાનું પાલન કરવા માટે આ કાર્યવાહી કરાય છે. ખરેખર એવું થાય છે કે આ નદીનો એક કાંઠો હું આપને જણાવું કે એવા પણ દિવસો રાજકોટમાં આવ્યા છે કે આ કાંઠામાં આપણે ખૂબ વધારે પાણી ભરાયા હોય અમારા અધિકારીઓ જે ત્યાં લોકોને નિકાલવા ગયા હોય એ પણ ફસાઈ ગયા હોય એવા સાથે ક્રાઈમના ને એ બધું તો આપ બધું જાણો જ છોટગોઝ વિધાઉટ સેઇંગ અને એક આ એરિયામાંથી ટ્રાવેલ કરવું કોઈની માટે એ માટેની જે તકલીફો હતી એ પણ હવે આજે એક રસ્તો થશે
તો એટલે એક સારી પ્રવૃત્તિ જેને કહેવાય કે જે સારું ખુલ્લું થયું નદીનો પટ ખુલ્લો થયો જેનાથી પાણીથી કોઈ માણસનો જીવ જવાની શક્યતા ના રહે હવે જો નદીના પટમાં જ તમે ઘર બનાવી દો તો કેવી રીતે ચાલે બાંધકામના કારણે અહીં ચોમાસામાં ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થતી હતી અને એટલે જ હવે આ વિસ્તારને ખુલ્લો કરવામાં આવી રહ્યું છે જેથી ભવિષ્યમાં સરકારી જગ્યા ઉપર કોઈ દબાણ ન કરી શકે પરંતુ આ કારણ ઉપરાંત આ વિસ્તારની કહાણી પણ ખૂબ જ ડરામણી છે એવું કહેવાય છે કે આ વિસ્તાર ગુનેગારોનું હબ બની ચૂક્યો હતો આ વિસ્તારમાં ગાંજો ચરસ અફીણ અને ડ્રગ્સના મુખ્ય પેટલરો વસવાટ કરતા છેલ્લા 10 વર્ષમાં દારૂના 276 જુગાડના 65 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ચાર હત્યા અને હત્યાની કોશિશના ત્રણ ગુના પણ આ વિસ્તારમાં નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં છેલ્લા એક દાયકામાં અહીંથી 61 ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે. થોડા સમય પહેલા જ રાજકોટ ક્રાઈમ બ્રાંચે કુખ્યાત મુરગા ગેંગના 21 લોકો સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી હતી. મુરગા ગેંગ 10 વર્ષમાં દારૂ જુગાર સિવાયના 36 ગંભીર ગુનાને અંજામ આપી ચૂકી છે. વર્ષ 2018 માં જંગલેશ્વર વિસ્તારમાંથી એનડીપીએસના કુલ ચાર કેસ કરવામાં આવ્યા હતા. આ ચાર આરોપી પાસેથી કુલ 1 કરોડ 15,30,62 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો હતો.
વર્ષ 2019 માં એક કેસ કરવામાં આવ્યો જેમાં આરોપી પાસેથી કુલ 44,970 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 માં બે કેસ નોંધાયા અને 4,49,648 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. વર્ષ 2021 માં ત્રણ કેસ નોંધાયા અને 1,68,10 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. વર્ષ 2023 માં બે કેસ નોંધાયા અને 3,98,260 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2024 માં બે કેસ નોધાયા અને 6,99,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે પ્રોહીબિશન હેઠળ દેશી તથા વિદેશી દારૂના 276 કેસ નોંધાયા હતા. આ કેસમાં 33.18 લાખની કિંમતના મુદ્દામાલ સાથે 300 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જંગલેશ્વરના ગુનેગારોના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે ગુના આચરી આચરીને તેમણે ઝૂપડામાંથી પાકા મકાનો ચણી દીધા અને એટલે જ ઉપલી કક્ષાએથી સૂચના મળતા જ જંગલેશ્વરમાં મોટું દબાણ દૂર કરાવું છે જો આ કાર્યવાહીને તમે કાયદાકી રીતે જુઓ તો રાજકોટની જનતાની સુવિધા માટે આ જરૂરી છે પરંતુ જો તમે માનવીય અભિગમથી જોશો તો તમને તંત્રની કાર્યવાહી વિવાદિત લાગશે પરંતુ કાયદો કાયદો છે કાયદા આગળ કોઈનું કશું જ ચાલતું પણ નથી પ્રાઈમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત