તેઓ એક સૂટ પેન્ટની સાથે ઉભેલા એક છોકરાની સાથે વાત કરતા દેખાઈ રહ્યા હોય એવી એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ભારત મંડપમ ખાતે 16 ફેબ્રુઆરી 2026 થી 20 ફેબ્રુઆરી 2026 સુધી એઆઈ સમિટનું જે આયોજન કરવામાં આવેલું હતું
એમાં ઘણા બધા મુદ્દાઓની ચર્ચા ચાલી અને એમાં સોશિયલ મીડિયાની અંદર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ જેમાં તેઓ એક સૂટ પેન્ટની સાથે ઉભેલા એક છોકરાની સાથે વાત કરતા દેખાઈ રહ્યા હોય એવી એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ એટલે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ પડ્યો કે આ એકદમ ફૂટડો યુવાન જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઉભેલો એ યુવાન કોણ છે તો એના વિશે વિશે અમે થોડી જાણકારી મેળવી છે એનું નામ એલેક્ઝાન્ડર વોક વાક છે તો એના વિશે હું તમને જાણકારી આપીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો
ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેોટો દિલ્હીમાં પાંચ દિવસની એઆઈ સમિટ પૂરી થઈ ગઈ અને દુનિયાભરના દિગ્ગજો આ એઆઈ સમિટની અંદર આવ્યા અને પોતાનું વક્તવ્ય બી આપ્યું અને આ ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ યોજાય હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જેમાં એક છોકરો છે જેનું નામ એલેક્ઝાન્ડર વાઘ છે અને એ 29 વર્ષનો છોકરો છે અને સૌથી નાની વહન અબજોપતિ માનો આ યુવાન એક છે એલેક્ઝાન્ડરના માતા પિતા છે એ ચીની મૂડના વૈજ્ઞાનિક હતા પરંતુ એલેક્ઝાન્ડરનો જન્મ છે એ મેક્સિકોમાં થયો હતો
અને બાળપણથી એને મેથ્સ અને રિસર્ચની અંદર ભારે રસ હતો 2016 માં એણે ભણવાનું છોડી દીધું અને સ્કેલ ai નામથી એણે એક કંપનીની શરૂઆત કરી અને સ્કેલ aઆઈએ જોત જોતાની અંદર ટૂંકા સમયગાળાની અંદર પોતાની તાકાત ઉપર અનેક મોટી કંપનીઓની સાથે પાર્ટનરશીપ કરી દીધી અને થોડા જ વર્ષોની અંદર એવું બન્યું કે એનવીડિયા એમેઝોon મેટાફેબક ની જે કંપની છે મેટા આવી બધી જે દિગ્ગજ મોટી મોટી કંપનીઓ છે એમનેએઆઈ પ્રોજેક્ટસ માટે સ્કેલ aiના ડેટા પર નિર્ભર રહેવું પડ્યું એ
આ એલેકઝાન્ડર પાસે જવું જ પડે એવી હાલત હતી એટલું આ છોકરાની પાસે તાકાત હતી. 2024 સુધીમાં એલેક્ઝાન્ડરની કંપની સ્કેલ ai છે એની વેલ્યુએશન 14 અરબ ડોલર થઈ ગઈ હતી અને જૂન 2025 માં મેટા કંપનીએ સ્કેલ ai નો 49% હિસ્સો ખરીદી લીધો અને જેને લીધે આ જે સ્કેલ ai નું વેલ્યુએશન છે એ 29 અબજ ડોલર ઉપર પહોંચી ગયું. હવે ફેસબુક ના માલિક ઝુકરબર્ગે એલેક્ઝાન્ડરને આ જે એઆઈ સ્કેલની જે કંપની છે એની એઆઈની ટોટલ રણનીતિની લીડરશિપ હવે એલેક્ઝાન્ડરને સોપી દીધી છે
અને એના માટે મેટાએ સુપર ઇન્ટેલિજન્સ લેબ નામનું એક અલગ ડિવિઝન પણ બનાવ્યું છે એલેક્ઝેન્ડરે એઆઈ સમિટમાં એવું કીધું કે ai ના જે ચાર મુખ્ય સ્તંભ છે પ્રતિભા ઉર્જા ડેટા અને ગણતરી એને ડેવલપ કરવા ભેગા મળીને કામ કરવું પડશે જે નાગરિકો અને અર્થવ્યવસ્થાને કામ લાગી શકે છે તો 29 વર્ષનો એક છોકરો આજે 29 અબ ડોલરની નેટવર્કનો માલિક બની ગયો છે અને હજુ તો એની પાસે બહુ મોટી હરણફાળ ભરવાની તક છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર [સંગીત]