Cli

AI સમિટ ગલગોટિયા યુનિવર્સિટી વિવાદ, ગુજરાતમાં પણ આવી યુનિવર્સિટી?

Uncategorized

ફિક્સિંગ ભારત યુથ ફોર ફિક્સિંગ ભારત ખલગોડિયા યુનિવર્સિટી મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ સર યોર સિક્સ કેન બી માય નાઇન મેં જો કહેના ચાહતી હું શાયદ મે બહોત અચ્છે સે કહે નહી પાઈ સમય કે અભાવ કે કારણ યા આસપાસ કે બઝ ઓર શોર કે કારણ ઓર આપ જો સમજના ચાહતે હે શાયદ આપને ઉસમે પૂરા ધૈર્ય નહી દિયા ઉસકો ઠીક તરહ સે સમજને કા તમે આ ફોન જોઈ રહ્યા છો ને તમારા પાસે પણ ફોન હશે પરંતુ મારા આ ફોનની ખાસ વાત એ છે કે આ ફોન મેં પોતે બનાવ્યો છે

આ સાચું સાંભળ્યું તમે મેં જ બનાવ્યો છે આ ફોનમાંથી ક્યારે અને કોને કોલ કરવો એ હું નક્કી કરું છું ક્યારે કોને મેસેજ મોકલવો એ પણ હું જ નક્કી કરું છું અને હા આ ફોન બનાવવા માટે મેં 20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે પણ આ બધાનો અર્થ એ નથી કે તમે મને ગલગોટિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી સમજી લો સમજાયું કે નહીં તમે સમાચાર સોશિયલ મીડિયા વગેરે વાંચી અને જોઈ રહ્યા હોવ તો તમને ઓરા એન્ડ રોબર્ટ ડોગ વિશે તમને ખબર જ હશે અને વિવાદ છે ગલગોટિયાસ યુનિવર્સિટીનો અને આ વિવાદની ચર્ચા હવે માત્ર ભારતમાં જ નહી બીજા દેશોમાં પણ થઈ રહી છે

નમસ્કાર તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ ગલગોટિયા યુનિવર્સિટીએ દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન ઓરિયન નામનો રોબોટ ડોગ રજૂ કરીને દાવો કર્યો કે તે તેમના સેન્ટરમાં વિકસાવવામાં આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોડિયોમાં ખુલ્યું કે આ તો યુનિટરી રોબોટિક્સનો તૈયાર યુનિટરીજીઓટ રોબોટ છે દાવા પર વિવાદ વધતા ભારે ટ્રોલિંગ થયું અને સત્તાધિકારીઓએ માહિતી માંગી બાદમાં યુનિવર્સિટીને બૂથ ખાલી કરવા કહેવામાં આવ્યું અને ગઈ કાલે યુનિવર્સિટીએ આ બધા વિવાદ વચ્ચે માફી પણ માંગી દીધી.

પણ વાત ત્યાં પૂરી થતી નથી. વાત એ છે કે દેશની શિક્ષણ સંસ્થાઓ પર જીએસટી એટલે કે કર કે આપણે ત્યાં આટલી મોટી એઆઈની સમિટ ચાલતી હોય અને આખી દુનિયામાં આપણે બતાવવા માંગતા હોઈએ કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સમાં આપણે કેવા છીએ. પણ ખરેખર તો આપણે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સમાં બહુ સરસ છીએ એટલે કે આપણી પાસે સૌથી વધારે રિસોર્સસ છે મેનપાવર્સ છે અને આપણે દુનિયામાં બીજા ત્રીજા નંબર પર છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એની વચ્ચે જ્યારે આ શિક્ષણ સંસ્થાઓ આવીને માત્ર પોતાની પબ્લિકસિટી અને ચમકવા માટે આ પ્રકારના પ્રયોગો કરે પણ આ ભલે બહાર ગલગોટિયાસનું જ આવ્યું છે પણ પ્રોબ્લેમ એ છે કે આવી બહુ બધી યુનિવર્સિટીસ છે કે જે છોકરાઓને એમ બહુ બધું મોટું મોટું બતાડી અને મોટા મોટા સપનાઓ દેખાડે છે એજ્યુકેશનના નામ પર અને આપણે જે પથારી ફેરવી રહ્યા છીએ ને દેશમાં માં એ ચિંતાનો વિષય છે. બીજું કે આપણે એક બાજુ ક્લેમ કરીએ છીએ કે આપણું બજેટ મને લાગે છે કે 0.6% બજેટ આ વખતનું કે જે આપણે આરએનડી પાછળ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ વાપરીએ છીએ. તો દુનિયાના બાકી દેશો જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ એ લોકો આરએનડી પાછળ તો ચારએક ટકા કે પાંચએક ટકા જેટલું બજેટ વાપરે છે અને આપણે તો ઈસરો પાછળ નથી વાપરતા ના તો જનરલ આરએનડી પાછળ વાપરીએ છીએ અને એજ્યુકેશનના નામ પર

જે આપણે વાપરીએ છીએ ને એજ્યુકેશનના નામ પર ત્યારે આપણને ગલગોટિયાસ યુનિવર્સિટી મળે છે આ એ જ ગલગોટિયાસ છે કે જેને 2024 માં આ લોકોએ રાહુલ ગાંધી અને સેમ પિતરોડાએ જે વાત કરીને એના પર પ્રોટેસ્ટ કરવા નીકળ્યા હતા અને એ પણ ગલગોટિયા યુનિવર્સિટીના જ છાત્ર હતા અને પછી એમને પૂછ્યું પહેલા મીડિયાવાળાએ કે તમે કોણ અને ક્યાના તો તેમને કશી ખબર જ નહોતી શું ગુજરાતમાં પણ આવી ગલગોટિયાઝ યુનિવર્સિટી છે તમને શું લાગે છે ગુજરાતની કઈ યુનિવર્સિટી છે કે જે ગલગોટિયાઝ યુનિવર્સિટી છે કે જ્યાં નામને દેખાડાના મોટા મોટા કરવાના બહુ જ મોટા મોટા દુનિયાભરના ફંડિંગ અને રિસર્ચ વગેરાની વાતો કરવાની બહારથી સ્ટુડન્ટ્સ પણ લાવવાના પણ એજ્યુકેશનના નામ પર દેખાડા સિવાય કે પીઆર સિવાય કે મીડિયાની જાહેરાતો સિવાય કશું જ નથી હોતું. તો તમને શું લાગે છે ગુજરાતની કઈ યુનિવર્સિટી એવી છે કે જે ગલગોટિયા સાથે સરખામણીમાં ફિટ બેસે છે અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવો અને આવા જ વિડીયોડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઈકન દબાવવાનું ન ભૂલશો જેથી તમને અમારા નવા નવા વિડીયોડિયોના નોટિફિકેશન મળતા રહે અને સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ એક્સ અને ફેસબુક પેજને પણ ફોલો કરી જલ્દી જલ્દી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *