Cli

APMC માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને કેમ જાય છે? ખેડૂતોના ભાગે શું આવે?

Uncategorized

શું ભાવ ચાલે માર્કેટમાં ટામેટાનો ટામેટા પંચ રૂપિયા છે કમાવાનું શું પંચ રૂપિયા વેચો તો નહી ન ફૂટ જશે કેટલો ખર્ચો થયો એ 52 બોક્સ પાછળ 52 પાછળ તો લઈને આવી એનો જ લગભગ 35000 રૂપિયા ખર્ચો થયો લઈને આવવાનો ખર્ચો 300 ના પેલો બધો ખર્ચો જે ખાતર બિયારણ દવા પરંતુ શાકભાજીની એક ખાસિયત છે કે જેટલા હાથે ફરે એટલા ભાવ વધે છે અહીંયા પ રૂપિ કિલો ભલે ટામેટા વેચાતા હોય પણ 12 30 40 રૂપિ કિલોથી ઓછે નહી હોય જેવું થઈ જાય જેવું થઈ જાય ત્યાં તો તમારા જેવા કરન્સી પૈસા લાઈને નાખવાના હોય હ એ લોકોના પૈસા ભરપાઈ ના થાય તો પછી દેવું જણાય ખાસ કરીને આમ તો જે ખેરૂત છે એ જગતનો તાકત કહેવાય પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ માત્ર તાત કહેવા પૂરતું છે કમાવવાનું તો નથી બેન પણ હવે કરે શું બરાબર માલ તૈયાર થઈ ગયો

હોય એટલે તો કાઢવો તો પડે જ છે તમે વિચાર્યું કે તમારા બાળક ના ના ના ના નથી વિચારતા ઘરની જમીન છે તોય નહી વિચારતા કે પાછળ છોકરો કે ટામેટા 5 થી 7 રૂપિ કિલો વેચાયા છે. મરચા 30 થી 35 થી 40 રૂપિ કિલો વેચાયા છે વટાણા 2530 કિલો વેચાયા છે તુવેર 20 25 કિલો વેચાય છે દૂધી 1520 રૂપિ કિલો વેચાય છે આમ એકની અંદર શાકભાજીનો ફુલાવર 20 થી 25 કિલો વેચાયું છે કો બીજ 10 રૂપ કિલો વેચાય છે આ ખેડૂતોના ભાવ છે નમસ્કાર નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને હું તમને સૌથી પહેલા એક સવાલ પૂછું કે તમે આ લાલ લાલ ટામેટા જ્યારે માર્કેટમાં લેવા જાવ તો તમને કેટલામાં પડે છે કિલો જવાબ મોટા ભાગના બધાના એવા હશે કે 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા વિસ્તાર પ્રમાણે ભાવ બદલાય છે પણ હું તમને એવું કહું કે આ ટામેટા ખેડૂત માત્ર પંચ રૂપિ કિલો વેચે છે ક્યારેક બ રૂપિ કિલો વેચે છે તો તમે એમ કહેશો કે આ શું વાત કરી રહ્યા છો પણ આ હકીકત છે અમે એપીએમસી માર્કેટમાં ઊભા છીએ અને ખેડૂતોની સમસ્યા સમજવી છે વેપારીઓની સમસ્યા સમજવી છે કે જો અહીંયા ખેડૂત પંચ રૂપિ ટામેટ આપી જાય છે તો આપણા ઘર સુધી આપણી થાળીમાં પહોંચતા સુધીમાં એ 4050 કેવી રીતના થઈ જાય છે? ત્રિપલ અને ચાર ગણો ભાવ કેમ છે? અહીંયા ખેડૂતો સાથે વાત કરીશું અત્યારે માર્કેટમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે એ વિષય પર વાત કરવી છે વેપારીઓ સાથે વાત કરવી છે કે આ વચ્ચેના પૈસા જાય ક્યાં છે? અહીંયા ખેડૂતો છે વેપારીઓ છે લોકો સાથે સીધી વાત કરીશું કે એમનું શું કહેવું છે. કાકા ક્યાંથી આવ્યા તમે? ધોળકાથી ધોળકાથી હા અને શું કરો કયા કયા પાક ટામેટી કરી દૂધી કરી રીંગણી કરી મરચી કરી હ હા અને શું ભાવ ચાલે માર્કેટમાં માર્કેટની અંદર 20 રૂપિયા ભાવ ચાલે છે શેનો દૂધીનો દૂધીનો કિલોનો કિલોનો અને ટમેટાનો ટામેટા પાંચ રૂપિયા છે

પાંચ રૂપિયા જ છે હા પાંચ રૂપિયા છે અને આની પહેલા આની પહેલા કેટલો ભાવ આની પહેલા તો વધારે ભાવ હતો હા 40 રૂપિયા 40 40 રૂપિયા 40 થી 50 રૂપિયા હા 40 થી 50 રૂપિયા હતા હા બે મહિનાથી મંદી ચાલે છે બે મહિનાથી મંદી ચાલે છે. કેટલા ટામેટા કર્યા હતા તમે? ટામેટા તો 15 વીઘા કર્યા હતા. 15 વીઘા ગયા 15 વીઘા આમાંથી કમાવાનું શું પંચ રૂપિયા વેચો તો નહી નહી નહી ફોટ જશે ફોટ જશે ફોટ જશે હા ફોટ જાય અને આમ માર્કેટમાં અમે ટાટામેટા લેવા જઈએ તો એનો ભાવ શું છે? તમે એક ચાલે છે ને પંચ રૂપિયા ચાલે છે એવું નહી તમે તો બજારમાં બજારમાં બજારમાં બજારની અંદર તો 810 રૂપિયા છે આ 810 રૂપિયા નથી 30એક રૂપિયા છે 3040 રૂપિયા છે એટલે જેવા ટામેટા જેવા ટામેટા જેવા ટામેટા ટામેટામાં બે ત્રણ વકલ આવે તો આ તમે બધું જેટલો બી પાક કર્યો એમાંથી કઈ કમાવવાનું છે જ નહી નહી નહી અત્યારે અત્યારના પોઝીશનમાં કોઈ કમાવવાનું નથી. નથી કમાવાનું નહી નહી ખોટ છે તમે કેટલા મહિનાથી ખોટમાં જ ધંધો કરી રહ્યા છો મતલબ ખેતી કરી રહ્યા છો લગભગ કેટલા મહિનાથી આમ કેટલા મહિ એટલે છેલ્લા ગઈ સાલ તો બિલકુલ ખોટમાં જ હતું. ગઈ સાલ તો પંચ રૂપિયા ને પંચ રૂપિયા આખી સીઝન થયું. આખું સીઝન આખી સીઝન પંચ રૂપિયા બહુ મોટી ખોટ આવી ગઈ સાલ તો વેપારી એવું કહેતા હતા કે બ રૂપિયા ભાવ બી થયો તો હા ₹2 રૂપિયા થઈ ગયો તો બે રૂપિયા કામ થઈ ગયો તો હવા મહિના પછી સુધર તો સારું કેટલું નુકસાન છે તમને આમાં એની અંદર તો ખાસું નુકસાન છે એક વીઘા 708,000 ખર્ચો થાય 15 થી 17,000 તો જમીનવાળો લે એક વીઘાના 15 થી 17,000 જમીનવાળો લે અને 20 25,000 30,000 ઉપરનો ખર્ચો છે. એક રૂપિયા 6 રૂપિયાનો એક છોડો લાઈન રૂપેલો છે. હા 100નો એકછ પાંચ ને એક છૂપિયાનો છોડવો એક લાઈન રૂપેલો છે. અને એવા કેટલા છોડવા છે? એ એક વીઘામાં 3,000 છોડવા જાય. 3,000 છોડવા 3,000 છોડવા જાય. હ કેટલું દેવું થાય આમ એક ખેતી કરો તોય એ દેવું થઈ જાય દેવું થઈ જાય ત્યાં તો તમારા જેવા કરન્સી પૈસા લાઈને નાખવાના હોય હ એ લોકોના પૈસા ભરપાઈ ના થાય તો પછી દેવું જણાયને એટલે આ સીઝન તો ખોટમાં જ છે એમ તો ખેતી કરવી પોસાય છે ખરી નહી નહી નહી પોસાતી નહી પોસાતી નથી પોસાતું બાળકો શું કરે તમારા મારા બાળકો બે ત્રણ નોકરી કરે નોકરી કરે એમને ખેડૂત કેમ ન બનાવે એ ખેડૂત જ કહેવાય હા પણ એ છૂટક મજૂરી કરવા જાય એ ખેડૂત છે પણ છૂટક મજૂરી કરવા જાય ચાહો એવું કે બાળક ખેતી કરે એવું હા હા બાળક ખેતી કરે કરે મારા છોકરા ખેતી કરેને કરે હા તમારું શું નામ છે ભાઈ મનહરભાઈ

અને મનહરભાઈ ક્યાંથી આવ્યા છો તમે ધોળકાથી ધોળકાથી જ છો અચ્છા અહીયા મોટા ભાગે બધા ધોળકાથી ને એની આજુબાજુ આજુબાજુના વિસ્તારથી આવ અચ્છા ત્યાં કઈ કઈ શાકભાજી વધારે થાય અમારે સકરિયા ભીંડા આમે ટામેટા રીંગણી બધી જાતના શાકભા શું લઈને આવ્યા આજે આજે તો ટામેટા લઈને ટામેટા અને કેટલા કિલો ટામેટા લઈને આવ્યા છે ટામેટાને 52 બોક્સ હતા 52 બોક્સ હતા હ કેટલા પૈસા લઈને જાવ છો અહિયા એટલેબ000 રૂપિયા ખરાબ 5000 અને કેટલો ખર્ચો થયો એ 52 બોક્સ પાછળ 52 પાછળ તો લઈને આવી એનો જ લગભગ 35000 રૂપિયા ખર્ચો થયો લઈને આવવાનો ખર્ચો જ પેલો બધો ખર્ચો જે ખાતર બિયારણ દવાખે ખેતરનો ખેતરનો તો કે ઘરનું છે બીજો બધો ખર્ચો જોઈએ તો પૂછાય એવું તો નહી કેટલા મળ્યા કિલો એ તમને કેવું કેટલા મળ્યા કિલોએ કિલોએ આજો સાત આઠ નો બજાર હતો સાત આઠ રૂપિયા મારા ટામેટા વેગયા સાત આઠ વેકાયા બાકી 5000 પાંચ રૂપિયાની હા પાંચ રૂપિયાએ વેકાય છે ઘણા બધા ટામેટા પણ શું ઝભલાવાળા પાંચ વારે વેકાય અને જે બોક્સ હોય ને તો બોક્સવાળા થોડા વધારે ઉપાડ થાય કારણ કે શું બોક્સનો એક બોક્સનો 20 રૂપિયા ખર્ચો લાગે હ એટલે બોક્સ વાળા વધારવું પડે એટલે રૂપિયો બે રૂપિયા વધારે ભાવ મળે ખેડૂતને કમાવાનું શું કમાવવાનું તો નથી બેન પણ હવે કરે શું બરાબર માલ તૈયાર થઈ ગયો હોય એટલે તો કાઢવો તો પડે જ ને બરાબર છે જે પણ ભાવ મળે તો તા રાખીએ તો હવે આ ટેમ્પરેચર ઊંચું જવાનું દાડો જાય એટલે હ ગરમીનું ટામેટું ખરાબ થઈ જાય એના કરતાં અહી લાઈએ તો વરી થોડું ઘણુંય મળે સમજ્યા ના લાઈએ તો ખેતરમાં તો લોસ જ જવાનું પાકી ગયેલું ટામેટું ગરમીમાં બે દિવસ રહે તો એકદમ ઢીલું થઈ જાય એ પોઝીશન બીજી કઈ કયા કયા પાક કરો તમે પાક ને પાક તો મેં તમને આગળ વાત કરી કે સકરિયા કરીએ ભીંડા કરો ભીંડા 15 એક દિવસની અંદર ચાલુ થઈ જશે અત્યારે તો સારો બજાર છે

હવે જોઈએ છીએ એ વખત શું ભાવ પડે અત્યારે બજારમાં શું છે ભાવ બધાના ઓછા છે બધી શાકભાજીના શાકભાજીના તો માંગ ને એના ઉપર રે બેન ભીંડા તો અત્યારે 55 60 રૂપિયા 65 રૂપિયા લગન હા હવે હા કિલો એટલે એ વખતમાં શું બજાર પડે છે 15 20 દાળા પછી શરૂઆતમાં તો ભાવ હોય છે જ તે હા પણ પછી 15 દિવસ માગ પેલીએ થઈ જાય ખેડૂત પં રૂપિયા વેચે અહીંયા એપીએમસીમાં આવે પછી અહીંયાથી વેપારી વેચે અને અમે જ્યારે લેવા જઈએ ત્યારે અમને 30 તો કાલ મારી સાડી એ મેમનગરમાં છે એ કે છે કે હમણા 40 રૂપિ ટામેટા મે લીધા બરાબર છે એટલે પૈસા ક્યાં જાય છે એ તો હવે જે છૂટક લેના જે વેપાર એ કમાય ને આ 40 રૂપિયા એટલે ₹800 બજાર થયો હવે અથવા 10 રૂપિયા ભાવ ગણીએ તો આતે ₹200 રૂપિયા થયા બરાબર છે એટલે વચ્ચે એટના બે થી ત્રણ થોકે એક માણસ તો ના જ ગમાતો હોય એમાતે અહીથી લઈ જનારો બીજે આપતો હોય ને બીજે લઈ જનારો જે લારીમાં લઈને જતો હોય સોસાયટીની અંદર એ બધા રીતે અલગ અલગ રીતે કમાતા હોય અચ્છા અને આમ ખેડૂતોને લાગે છે કે આમ ખેતી લાંબો ટાઈમ આવી રીતના ટકી શકશે કારણ કે બધા તમે અનાજ ઉગાડો તો બી વરસાદ ક મોસમ વરસાદ પડે એની તકલીફ બીજી અલગ અલગ તકલીફો ખેડૂત કેવી રીતના તો ખેતી કરવાની છે એવું છે બીજો કોઈ સ્કોપ નહી બરાબર કારણ કે ખેતી તો હવે દાડો જાય ભાઈએ વાત કરી પણ પાછળના કોઈ જનરેશનમાં પાહું વિચારતા નહી કે મારો છોકરો ખેડૂત બને તમે વિચારો કે તમારા બાળક ના ના ના નથી વિચારતા ઘરની જમીન છે તોય નહી વિચારતા કે પાછળ છોકરો કેદી કરે કેમ એવું આવું ને આવું કારણ કે બધું બીજા ઉપર જ નિર્ભર રહેવાનું ને પકવવાનું આપણે ને નિર્ભર તો બીજા ઉપર જ રહેવાનું બીજા આવીને ભાવ કરે આપણો બરોબર છે આજે હું ટામેટા લઈને ભાવ બીજાને કરવાનો બરાબર છે દરેક દરેક શાકભાજીમાં કે અનાજમાં બીજા ભાવતાલ કરતા હોય બરાબર છે એટલે ત્યાંથી લઈને અમને નક્કી ના હોય કે અમારો આ ભાવ અમને મળશે અને માર્કેટમાં લઈને આવો એના તો તમને કોઈ પૈસા જ નથી આપવાનું જે ના એ તો કોઈ કરતો હોય એ તો આપણે પોતે ભોગવવાનો હોય શું નામ છે તમારું ધ્રુવ યાદવ ધ્રુવ યાદવ અને ક્યાંથી આવ્યા તમે હું તો બહાર છું બિહારી છો તમે અને કેટલા સમયથી અહિયા છો 30 વર્ષ 30 વર્ષથી અહીયા વેપારી છો કે તમે ખેડૂત છો હું મહેલા અચ્છા વેપારી છો અને અહીંયા ખેડૂતો આવે તો

તમારે રોજના કેટલો ટમેટા ને કેટલી શાકભાજી આવતી હશે? રોજે 2530,000 નો માલ આવે 2530,000 નો આવે અને પછી તમે આને કેવી રીતના વેચો છુટક વેચો જે આવે વેપારી હોલસેલમાં હોલસેલમાં વેચો ખેડૂત અને તમે અહિયાથી વેચો એના પછી વચ્ચેના પૈસા જાય ક્યાં? આ તો બધા વેપારી લોકો માલ લઈ જાય ને આ કમાયને હા આપણી જોડે લઈ જાય તો સામેવાળા કમાય આપણે તો કમિશન મતલબ તમારે કમિશનથી મળે તમને કેટલું કમિશન મળે? કમિશન 7% લે 7% એનથી તમારી દુકાન ચાલે એપીએમસી આજે એમની દુકાન છે એમની સાથે વાત કરીએ આપનું શું નામ છે? હેમતભાઈ પટેલ અને હેમતભાઈ આ આખું બધાને ખબર છે કે કેવી રીતના વેપારી સુધી અહીંયા શાકભાજી પહોંચે અને પછી બહારે વેચાય મારે કડી સમજવી છે કે અહીંયા ખેડૂતો શાકભાજી આપે એના પછી તમે અહીંયાથી વેચો અને એના પછી માર્કેટમાં પહોંચે ત્યારે એના ત્રિપલ ભાવ કેવી રીતના થઈ જાય ખાસ કરીને આમ તો જે ખેડૂત છે એ જગતનો તાત કહેવાય પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ માત્ર તાત કહેવા પૂરતું છે. ખેરૂટના છોકરાઓને ખાસ કરીને જે ખેરૂટ છે એમની પરિસ્થિતિ તમે હાલ જોઈ શકો છો. ખેરૂટ પોતાનો માલ અહિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાલે જ્યારે વેચવા આવે તો અમારું કામ ફક્ત અને ફક્ત એની સારી પેઠે વેચાણ કરવાનું હોય છે એને સાચી રીતે ન્યાય આપવાનો હોય છે સાચો તોલ આપવાનો હોય છે અને રોકરા નાણા આપવાના હોય છે પરંતુ ખાસ કરીને જે આપે જે વાત કરી છે કે બહાર જે શાકભાજી અહીંયાથી માનો કે પાંચ રૂપિ કિલો ટામેટા જાય છે અને 12 40 કેવી રીતે થાય છે તો હું એમ ચોક્કસપણે કહીશ કે આની જે કળી ખાસ કરીને જે મીડીયટરો છે નાના વેપારીઓ છે એ અહીથી લઈ જાય એનો મેન્ટેનન્સ ચડે એને ભારું ચડે

અને ખાસ કરીને જે જે અહિયાથી શાકભાજી લઈ જાય એમાંથી થોડું બહુ નાશવંત નીકળે એટલે આમ એકંદેર એને બે ત્રણ રૂપિ કિલો માનો કે પંચ રૂપિયા વાળા ટામેટા હોય તો એને આઠ રૂપિ કિલો પડે પરંતુ શાકભાજીની એક ખાસિયત છે કે જેટલા હાથે ફરે એટલા ભાવ વધે છે અહીંયા પ રૂપિ કિલો ભલે ટામેટા વેચાતા હોય પણ 12 30 40 રૂપિ કિલોથી ઓછા નહી હોય એનું મુખ્ય કારણ એ છે કે આના જે ધારાધોરણો છે એક નીતિમત્તા છે એક સામાજિક આપણી જે આ એવી કોઈ નીતિમત્તા નથી એવું એવું કોઈક લાગણી નથી કે ભઈ ચાલો આપણે અહીથી પંચ રૂપ કિલો લઈ જઈએ 10 રૂપ કિલો વેચીએ જેવો માણસ એવો ભાવ છે શાકભાજીમાં અને જેવો એરિયા એવો ભાવ છે એટલે હું એમ ચોક્કસપણે કહીશ કે ખાસ કરીને જે વેપારી વર્ગ છે એમને તો પ્રમાણમાં સારું છે પણ ખેરૂટોની પરિસ્થિતિ છેલ્લા બે ત્રણ મહિનાથી બહુ ખરાબ છે. મને એવું લાગે છે કે સરકારની નીતિ સારી છે સરકારની યોજનાઓ સારી છે. અછા અત્યારે આનો ઓછો ભાવ હોવાનું કારણ એ પણ છે કે માલ વધારે છે પણ વેચાણ એટલું વધારે નથી માલના વેચાણની વ્યવસ્થા તો ઠીક છે પરંતુ ખાસ કરીને જે ટમેટા છે એ ટામેટા ફક્ત અહીંયા માર્કેટયાર્ડ પૂરતા ના રે સરકારે એના માટે પ્રોસેસિંગ યુનિટો અને એનાથી જે વસ્તુ બનતી હોય ટામેટામાંથી જે બા પ્રોડક્ટ બનતી હોય એના ઉપર પૂરતું જો ધ્યાન આપવામાં આવે તો હું ચોક્કસપણે કહીશ કે દુનિયાના દેશોની અંદર જે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ હકીકતમાં જો ખેડૂતોની જો સરકારે કરવી હોય તો ખેરૂટ ખેતી ખેતી અને ગ્રામીણજે આપણું અર્થતંત્ર છે 70% લોકો જ્યારે ખેતી ઉપર નપતા હોય જ્યારે ખેતીની અંદર અસંખ્ય રોજગારીની તકો જ્યારે સમાયેલી હોય તો હું ચોક્કસપણે એમ કહીશ

કે સરકારે જે યોજનાઓ સરકારી જે અમલમાં મુકાય છે એ અમલવારી ખાસ કરીને જે અમલદાર શાહીના કારણે સરકારી યોજનાઓ જે અટવાય છે એમાં પૂરતું ધ્યાન આપે તો જ ચોક્કસપણે ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો થશે અને ખેડૂતોને પોષણસમ ભાવ મળશે. તમે ખાલી ફટાફટ મને કહી દેશો કે કઈ શાકભાજીનો અત્યારે શું ભાવ ચાલે છે આજના દિવસે ટામેટા પાંચ થીસ રૂપિ કિલો વેચાયા છે. મરચા 30 થી 35 થી 40 કિલો વેચાયા છે. વટાણા 2530 કિલો વેચાયા છે. તુવેર 20 25 રૂપિ કિલો વેચાઈ છે. દૂધી 1520 રૂપિ કિલો વેચાઈ છે. એટલે આમ એકંદરે જે શાકભાજીના ફુલાવર 20 થી 25 રૂપિ કિલો વેચાયું છે કોબીજ 810 રૂપિ કિલો વેચાઈ છે. આ ખેડૂતોના ભાવ છે. હવે આ જે વસ્તુઓ જે બહાર જાય છે આ શાકભાજી જે બહાર જાય છે તેના અંદર કોઈ નીતિમત્તા કે કોઈ ધારાધોરણ નથી જેવો એરિયા એવો ભાવ અને જેવો માણસ એવો ભાવ છે

. એટલે જ્યારે આપણે ખેડૂતની વાત કરીએ ખેડૂત એકમાત્ર એવો ધંધો કરે છે કે જેમાં એના પ્રોડક્ટના પૈસા એ નક્કી કરતો જ નથી એ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે નક્કી થાય છે કે એને આ ટમેટાના કેટલા ભાવ મળશે તમે વિચારો કે તમે અત્યારે માર્કેટમાં જાવ એક થેલી લઈ અને 1 કિલો ટમેટા લઈને આવો એ તમને કેટલામાં પડશે તમે જ્યારે લેવા જશો ત્યારે તમને એ ભાવ 40 રૂપિયા 50 રૂપિયા વિસ્તાર પ્રમાણે ભાવ બદલાતો રહેશે પણ ઓવરઓલ જોવા જઈએ તો પણ 2530 રૂપિયા ગણીએ તો પણ એ ત્રિપલ થી પણ વધારે ભાવ ભાવ છે જો ખેડૂત અહિયા પ રૂપિયામાં વેચે છે અને મોટા ભાગની બધી જ શાકભાજીમાં આ જ સમસ્યા છે એટલે ખેડૂતો સાથે વાત કરવી હતી વેપારીઓ સાથે વાત કરવી હતી અને સમજવું હતું કે આ માર્કેટ કામ કેવી રીતના કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *