Cli

નડિયાદની સ્કૂલના આચાર્યની લંપટલીલાનો પર્દાફાશ

Uncategorized

જેમનું કામ સમાજ સુધારાનું હોય છે વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું હોય છે પરંતુ આપણે આપણે ત્યાં ઘણા એવા લોકો શિક્ષક બની બેઠા છે જે ખરેખર શિક્ષક કહેવાને લાયક નથી ક્યાંક શિક્ષક હેવાન બનીને માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે ગંદા કારનામા કરે તો ક્યાંક મહિલા વાલી સાથે ગેરવર્તન આવો જ [સંગીત] એક આચાર્ય અમદાવાદની એક હોટેલમાંથી પકડાયો જેણે મહિલાવાલીને મળવા માટે હોટેલમાં બોલાવી વાત નળિયાદની છે પણ અમદાવાદ કેવી રીતના પહોંચી નળિયાદની કમડાબા પ્રાથમિક શાળાના આચાર્ય આ છે કિરટસિંહ ઝાલા નળિયાદના કિરીટસિંહની લંપટ લીલાનો

પરદાફાશ વેલેન્ટાઇન ડેના દિવસે જ અમદાવાદની હોટેલમાં થયો વાત એવી છે કે કિરટસિંહ પોતાની હવસ સંતોષવા માટે મહિલા વાલીઓને હોટેલમાં બોલાવતો હતો. વિદ્યાર્થીનું એલસી આપવા વાલીને હોટેલમાં કયો પ્રિન્સિપાલ બોલાવ પણ આ મહાશય પોતાની હવસ સંતોષવા માટે મહિલાઓને એલસી લેવા માટે હોટેલમાં બોલાવતો. 37 વર્ષીય મહિલાના બે બાળકો [સંગીત] જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા હતા બાળકોની સ્કૂલ બદલવી હોવાથી મહિલાએ બંને બાળકોના એલસી માટેની અરજી કરી આ અરજી કર્યા બાદ જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરટસિંહ ઝાલાને મળ્યા ત્યારે લંપટ આચાર્યોએ મહિલાને

કહ્યું કે બાળકોના એલસી લેવા હોય તો ત્રણ વખત એકાંતમાં મળવું પડશે. મહિલાને આચાર્યની દાનત ઉપર પહેલેથી શંકા હતી જેથી તેણે પ્રિન્સિપાલનો ભાંડો ફોડવાનું નક્કી કર્યું આખરી પ્રિન્સિપાલ કિરીટસિંહએ મહિલાને હાથીજણ પાસેની એક હોટેલમાં બોલાવી હેપતાઈ ગયેલી મહિલા પ્રિન્સિપાલનો ભાંડો ફોડવા માટે પોતાના પરિવાર અને બજરંગદળના માણસો સાથે હોટલ રોયલ ઇન પર પહોંચી જ્યાં લંપટ આચાર્ય પહેલેથી જ હોટલના રૂમ નંબર 304 માં હાજર હતું. મહિલા જ્યારે હોટલના રૂમમાં પહોંચી [સંગીત] તેની ગણતરીની મિનિટોમાં જ મહિલાના પરિવારના સભ્યો અને બજરંગદળના માણસો પણ હોટલમાં પહોંચી ગયા ત્યારબાદ પ્રિન્સિપાલ વિરુદ્ધ તેઓએ ભારે હોબાળો મચાવ્યો પ્રિન્સિપલ હોટલો મે બહેનો કો તુ લે લેકે આતા હે બહેનો કે સાથ ગલત ગલત કરતા હે તુમ સાલો કો પ્રિન્સિપલ બનાતા કોન હે કોનસી સરકાર હે કા જેગ લગા કે બનતે હો તુમ લોગ હા જીતને ભી પ્રિન્સિપલ બનાને મે તેરે હાથ હે ના જીન જીનકે ઉન સબકો સસ્પેન્ડ કરાયેંગે હમ થોડી દાથી રિક્વેસ્ટ કરી મને હોટલના પગથિયા ચડાવી દીધા થોડી રિક્વેસ્ટ ખાલી સટી કી પૂરી ડાયરી લેકે આયા હ ભાઈ કે અગર તું હોટલ મેં ચલી ગઈ ને ત જાકે સટી દુંગા તારા જેવા શિક્ષકની જરૂર નહી મારા જેવી કેટલી હશે

કેટલા બેનોની સટી હશે અને કેટલા લોકોના ઘર આવી રીતે તો હશે મને પગથયા ચડાવીને હું તને નહી મેલું ધ્યાન રાખજે નવાઈની વાત એ હતી કે પ્રિન્સિપાલ પોતાની પાસે જ એલસી બુક રાખતો હતો મતલબ કે કોઈ મહિલા તેની જાળમાં ન ફસાય તો તે એલસી આપીને પોતાનું પાપ છુપાવી શકે પરંતુ આ મહિલાએ તેનો ભાંડો ફોડી નાખતા તે હોટલના રૂમમાં જ માફી માંગવા લાગ્યો આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું તો આવા પ્રિન્સિપલોના ધંધા આવા કાળા ધંધા આ તો આ બેન છે કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે શું કીધું એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસીબી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ શેના માટે મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે અહિયા જ હોટલ હોટલમાં ને હોટલમાં મુલાકાત માટે બોલાયા ને તમને શરમ આવે છે તમે છો હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જાય તે કેટલી જણાને આવી રીતે હેરાન કરી તમે કોણ એની ની સોગન આવું કોઈ ન આવું હેરાન ન કર કોઈ કરવા તૈયાર હું

મને દવા કરી મારી મજબૂરી લંપટ આચાર્યનો હવસનો ખેલ હવે ખતમ થઈ ગયો આ સમગ્ર પ્રકરણમાં મહિલાએ વટવા જીઆઈડીસી પોલીસ [સંગીત] સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે તેને નોટીસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. ગઈ કાલે ફરિયાદી કે જે ભોગ બનનાર છે એમની ફરિયાદ મુજબ એમના બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા ધોરણ ત્રણ અને સાતમાં ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માંગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં ત્રણ વખત મળવું પડશે રાજ્યની શાળાઓમાં આવી ઘટનાની કોઈ કલ્પના પણ ન કરી શકે પરંતુ જે બન્યું [સંગીત] તે ખૂબ જ શરમજનક છે શિક્ષણ જગતને લાંછણ લગાડનારું છે અત્યાર સુધી ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓ સુરક્ષિત [સંગીત] ન હોવાની ઘટનાઓ તો બની ચૂકી છે પણ હવે વાલી પણ સલામત ન હોવાનું ઘાટ ઘડાયો છે પ્રાઈમનાઇન માં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *