Cli

વડોદરામાં મહિલા થાર ચાલકે યુવકનો ભોગ લીધો, મૃતકના પરિવારજનો યુવતીને ઘેરી વળ્યા

Uncategorized

એક યુવતીને પોલીસ પીસીઆર વાનમાં બેસાડીને લાવે છે અને હોબાળો થાય છે મહિલાઓ જ પીસીઆર વાનને ઘેરી વળે છે અને આરોપી યુવતીને બહાર કાઢવા માટે ખેંચતાણ કરવામાં આવે છે અને જપાજપી પણ થાય છે આ વાત છે સંસ્કારી નગરી કહેવાતા વડોદરાની શા માટે મહિલાઓ પોલીસને ઘેરી વળી હતી અને કોણ છે આ 19 વર્ષીય યુવતી તેની વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે અને ફરીવાર રફતારે એક નિર્દોષ યુવકનો જીવલીધો છે. 13 ફેબ્રુઆરીની મોડી રાત્રે 27 વર્ષીય અભિષેક મોરે નામનો યુવક પોતાનું એક્ટિવા લઈને પાર્સલ આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે ઋષિકા સજનાની નામની યુવતી અન્ય બે યુવતી સાથે પોતાની થાર ગાડી લઈને લગ્ન પ્રસંગમાંથી તે પરત ફરી રહી હતી ત્યારે આ યુવતી ગાડી પરનો કાબુ ગુમાવે છે અને અભિષેક નામના આજે યુવક એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તેને જોરદાર ટક્કર મારે છે. આ ટક્કર એટલી ભયંકર હતી કે અભિષેક મોરીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મોત નીમજ્યું હતું. અકસ્માત થતા જ વાતાવરણ ગમગીન બની ગયું હતું અને રોડ પર પડેલા આ યુવકના મૃદદેને જોઈને લોકોની કંપારી પણછૂટી ગઈ હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે જેમાં એક્ટિવા દૂર સુધી ઢસળાતું અને લોકો દોડીને ઘટનાસ્થળે જતા જોવા પણ મળી રહ્યા છે. યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આ યુવતીની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે ડીસીપી મનજીતા વણજારા તેમને પણ સાંભળીએ. ગઈકાલ રાત્રે લગભગએક થી બે ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ વાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલકહતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટર એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી

ઋષિકા જે ગાડીનું ડ્રાઈવિંગ કરતી હતી ઋષિકા સદનાની તનિશા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેડરલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે. રેસિકા છે સ્થાનિકોને એવું કહેવું છે કેનશામાં દૂર થતી ને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવેથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહી એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ કોતરી હોસ્પિટલમાં કરાવડવામાં આવે છે હાર ગાડીની સ્પીડ શું હતી કેટલો અકસ્માત ગંભીર હતો કે યુવકનું મૃત્યુ થયું શરૂઆતમાં રાત્રે 112 દ્વારા અમને માહિતી મળી મળી તી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલાછે તથા ટેકનિકલ એજન્સી દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જેતે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી

મૂળ માલિક આ થાર ગાડી અત્યારે હાલ જે ઋષિકા સદનાની છે જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ એના જે પારસી બુક છે એને બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું એફઆરમાં લાયસન્સ છે કે નહી તેનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવે આ લાયસન્સ એની ઉંમર વર્ષ 19 છે અને બીજી કઈ બીજા કયા કયા એના ડ્રાઈવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસપોલીસ કરી રહી છે. લાયસન્સ મળ્યું છે એની પાસેથી લાયસન્સ મળેલું છે એની પાસે અન્ય જે યુવતીઓ અન્ય જે યુવતીઓ હતી એમનું કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું છે એ નશામાં હત ત્રણે ત્રણ યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું હોય ત્રણે ત્રણના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ જે ડ્રાઈવિંગ કરતી તી એ મહિલાની અમે અટક કરેલી છે. બાકી જે અન્ય એની મિત્રો છે એ એના અન્ય બેનપણી છે એના લગનના પ્રસંગ પતાવીને પરત આવી રહ્યા હતા અને આ જે બીજી બેનપણી છે એ વિસ્મય પટેલ એના એના ઘરે મૂકવા જઈ રહ્યા હતા જેનું ઘર ત્યાં હતું એ દરમિયાન આ ઘટના બની છે. અનેજે આરોપી છે ઋષિકા એ શું કરે છે ઋષિકાએ ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરે છે એની ઉંમર વર્ષ 19 છે પહેલા વર્ષમાંએનઆઈએસવીમાં ભણી રહી છે આ મામલે હવે અટલાદરા પોલીસ મને કે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે શું કાર્યવાહી છે બીએનએસની કલમ 281 106 એમબીએની કલમ 177 184 પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે અને આ અટાતર પોલીસની તપાસ કરી રહી છેએનઆઈએસ મેડમ પરિવારનો આક્ષેપ છે કે રાતે જ્યારે અકસ્માત થયું ત્યારે તાર ઉપર લોહીના ધબ્બા નહી હતું અત્યારે સવારમાં લોહીના ધબ્બા ધોઈ નાખે છે. કેટલી સત્ય છે તપાસમાં કઈ આવ્યું છે?

સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરીરહ્યા છીએ. રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્રહ હતો. એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી 112 નંબરને પોલીસ જ્યારે એમને 112 નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રીિમૂવ કરવામાં આવેલા છે તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓફર પોલીસ વિભાગ તરફથી શું અપીલ કરશો પરિવારજનને કાર્યકરો ન્યાય માંગી રહ્યા છેતમારા તરફથી શું અપીલ છે આ કેસ મારા અમારા પોલીસ વિભાગ તરફથી અમે ચોક્કસ કહીશું કે જે પણ છે એની બહુ ન્યાયિક તપાસ થશે અને આ આ જે છે એના તપાસના ના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે

એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે. કારની સ્પીડ અંગે શું તપાસ કરવામાં આવે એક થાર ગાડી છે એના મોટરિકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું એફએસએલ પરીક્ષણ થતું હોય છે ગાડીના ટાયર છે પછી ગાડીની સ્પીડ કેટલી હોય છે આ ટર્ન વખતે કેટલી સ્પીડ હોય એના સીસીટીવી કેમેરાગાડીની અંદરના મેકેનિઝમના આધારે થતો હોય છે એના એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે. ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસનો કાફલો છે તે ઘટનાસ્થળે પહોંચે છે પોલીસે મૃતક અભિષેકના મૃદદેનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સૈયાજી હોસ્પિટલ ખસેડ્યો છે અને આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેરે અટલાદા પોલીસમાં જે ફરિયાદ આપી હતી થાર ચાલક યુવતી સામે તે ફરિયાદના આધારે યુવતીની ધરપકડ કરવામાં આવી છે મૃતક અભિષેક વાસુદેવ મોરે ફૂડ ડિલેવરીનું કામ કરતો હતો અને આ જુવાન જોત એકના એક દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ મોરે પરિવાર પર આપ તૂટી પડ્યો હોય તેવોઘાટ પણ સર્જાયો છે. મોડી રાત્રે પરિવારજનો સહિતના લોકો છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને હોબાળો કરે છે

બીજી બાજુ આરોપી ઋષિકાને લઈને પોલીસ પંચનામું કરવા ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે પણ તણાવ જેવી સ્થિતિ બની હતી કારણ કે પોલીસની હાજરીમાં જ મહિલાઓ દ્વારા આરોપી ઋષિકાને પીસીઆરમાંથી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે ખેંચતાણ પણ થઈ હતી અને મૃતક યુવકના પરિવારથી પોલીસે આરોપી ઋષિકાનો માંડ માંડ બચાવ કર્યો હતો અને પીસીઆર લઈને ત્યાંથી પોલીસ છે તે ફટાફટ નીકળી પણ ગઈ હતી. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે મહિલા ઓવરસ્પીડમાં હતી અને નશો કર્યો હતો જો કે પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે હવે જોઈએ પોલીસે તપાસમાં શું સાચું કારણ સામે આવે છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો સાથે જ અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *