Cli

મસ્જિદના ધાબે બાળક સાથે નરાધમે આચર્યું કુકર્મ !

Uncategorized

શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે મસ્જિદમાં નમાજ માટે આવેલા 23 વર્ષના નરાધમે સાત વર્ષના એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું બાળકની એકલતાનો લાભ લઈને નરાધમ તેને નમાજ કઈ રીતે પઢવી તે શીખવાડવાના બહાને ધાબે લઈ ગયો હતો જ્યાં તેણે બાળક સાથે જધન્ય કૃત્ય આચર્યું હતું

આ ઘટના મગદુમ સાહબ નામની મસ્જિદમાં બનતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જો કે ગાયકવાડ હવેલીપ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આરોપીનું નામનોમાન શેખ છે અને તેની ઉંમર 23 વર્ષની છે જે ગઈ કાલે જુમ્માની નમાજ માટે ગયો હતો ત્યારે તેણે આ કૃત્ય કર્યું હતું જો કે હાલ બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર ગુનાની નોંધણી કરવામાં આવેલી છે સદર ગુનાની આપણે જો વિગત જોઈએ તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મસ્જિદ આવેલી છે મસ્જિદની અંદર એક સગીરવયનો જે બાળક છે એ પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાજ માટે ગયેલ હશે

અને ગઈ કાલે શુક્રવારનો જે દિવસ હતો એટલે જુમ્માની નમાજ માટે ગયા હતા એ દરમિયાનમાંએક વ્યક્તિએ બાળકને લલચાવી ફોસલાવી અને મસ્જિદ ના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે

એના અનુસંધાનમાં ગાયકવાળ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીઓને પકડી આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે ને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે. સાહેબ આ આરોપી દ્વારા કેવા પ્રકારે એને ક્યાં અને કેવી રીતે લઈ જવામાં આવ્યો દુષ્કૃત ચક્રની હારે આ આરોપીનું બેકગ્રાઉન્ડ જરા જોઈએ તો આરોપી વિરુદ્ધમાં મારામારીનો એક ગુનો દાખલ થયેલ છે

ઓલરેડી અને આ આરોપીનું ફેમિલી થોડુંડિસ્ટર્બ હોય એ માનસિક રીતે એ જે પણ ડિપ્રેશનમાં હોવાને કારણે એ પોતે આ બાળક જે છે એને નમાજ બાળકના નિવેદન મુજબ નમાજ પડાવવાનું નમાજ કેવી રીતે કરાવી એવું કંઈક બતાવવા માટે એકાદ જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું નું કૃત્ય કરે છે એ મુજબની હકીકત છે. બનાવનો સ્થળ એક્ઝેટલી કયો છે? હા બનાવ જે છે એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલી મકદુમ સાહબની મસ્જિદ છે અને એના ધાબા ઉપર આ બનાવ બને છે. સાહેબ આરોપી અને બાળક વચ્ચેનો સમય જે છે આપણી તપાસની અંદર કેટલોક સામે આવ્યો છે કેટલાક સમય સુધી ધાબા ઉપર રહ્યા કોઈ પુરાવા મળ્યાછે કે નહી આપણને હા આ ગુનાની અત્યાર સુધીની તપાસમાં એ વસ્તુ ફળીભૂત થઈ છે

કે બાળક જે છે એને આરોપી લઈને 15એક મિનિટ 15 થી 20 મિનિટ સુધી એ પોતે ધાબા ઉપર રહે છે અને બાદમાં આ બાળક જ્યારે નીચે ઉતરે છે ત્યારે બાળક સૌથી પહેલા નીચે ઉતરે છે અને આરોપી એની પછી પાછળ બે મિનિટ પછી જાય છે આ બંને વસ્તુ જે છે એ સીસીટીવી ફૂટેજની અંદર અંદર એ ક્લિયર થાય છે ને આપણે પુરાવા મળી ચૂક્યા છે આ બાળક છે એ હાલમાં ગંભીર સ્થિતિમાં છે અત્યારે એમને દાખલ કરેલા છે અને હાલમાં એમની સારવાર ચાલુ છે મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી એક મહિનાની એકબાળકો અને મહિલાઓ માટેની એક ડ્રાઈવ ચાલી રહી ઓકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *