મનોપાના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ ટોયલેટ કાર્યરત કરાયા છે જેમાં સીનિયર સિટીઝન સહિત નાગરિકો દ્વારા સ્માર્ટ ટોયલેટનો ઉપયોગ લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ નવો નિર્ણય કરવામાં આવ્યો સ્માર્ટ ટોયલેટમાં ક્યુઆર કોડ પેમેન્ટની શરૂઆત કરવામાં આવી ટેકનોલોજીનો ઉપયોગથી માથાકૂટમાંથી છુટકારો મળ્યો છે
જેમાં આવનારા સમયમાં તમામ સ્માર્ટ ટોયલેટમાં ક્યુઆર કોડ લગાવવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા સુવિધા વધુ સુલભ બનાવવાનો પ્રયાસ મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે કે અલગ અલગ વિસ્તારની અંદર સ્માર્ટ ટોયલેટ ઊભા કરવામાં આવેલા છે
પરિણામે સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ કેટલીક વાર જ્યારે છૂટાની આપણે વાત કરીએ કે પૈસાનો પોઈન્ટ જ્યારે અંદર નાખવાના હોય ત્યારે તકલીફ ઊભી થતી હોય છે. પરિણામે ક્યુઆર કોડનો જ્યારે ટેકનોલોજીનો ડિજીટલનો ઉપયોગ કરવામાં આવે
તો એને પરિણામે આપણે વાત કરીએ કે આ પોઈન્ટસની માથાકૂટમાંથી છુટકારો મળે એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ આવેલા છે ત્યાં આગળ ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકાશે અને તેના દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ થશે.