Cli

બીજા લગ્ન અને ઇસ્લામ ધર્મ પરિવર્તન પર ચંદ્રિકા દીક્ષિતની પહેલી પ્રતિક્રિયા

Uncategorized

આ તો અમે તમને અમારી અગાઉની રિપોર્ટ્સમાં જણાવી ચૂક્યા છીએ કે કેવી રીતે ચંદ્રિકા દીક્ષિતના પતિએ તેમના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. ચંદ્રિકાના પતિએ કહ્યું હતું કે તને જેને સાથે વીડિયો બનાવવો હોય તે બનાવી લે.હવે

આ તમામ આરોપો પર ચંદ્રિકા દીક્ષિતે મૌન તોડ્યું છે. ચંદ્રિકા દીક્ષિતે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બિલકુલ તૂટી જઈને રડતી નજરે પડે છે. વીડિયોમાં તે કહે છે કે મેં બધું જ તમારા માટે કર્યું. છતાં પણ મને આ ધોકો કેમ મળ્યો. શું નથી કર્યું યાર. તમારા ઘર માટે, તમારા પરિવાર માટે શું નથી કર્યું. દિવસભર મશીન બનીને કામ કર્યું. અને આજે મને આટલો મોટો ધોકો મળ્યો.

કામ કરવાની આટલી મોટી સજા મને કેમ મળી રહી છે.હવે સાચે કોણ કોને ધોકો આપી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે. એક તરફ પતિ ચંદ્રિકા પર આરોપ લગાવી રહ્યો છે તો બીજી તરફ ચંદ્રિકા પતિ પર આરોપ મૂકી રહી છે. સાચું શું છે તે તો આ બંને જ જાણે.આ બંનેના વીડિયો જોનારા લોકોમાં એક એવો વર્ગ પણ છે જે માને છે કે આ બંને મળીને એક આયોજનબદ્ધ પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે. હવે હકીકત શું છે તે તો આવનાર સમય જ બતાવશે.ફાઈનલ કટ ન્યૂઝ ડેસ્ક, ઓમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *